Garavi Gujarat USA

ફેસબુકે નયૂઝ કન્ટેન્ ઉપર પ્રશતબંધ મુકતાં ઓસટ્ેશલયામાં ઈમરજનસી સેવાઓને શવપડરત અસર

-

ઓસટ્ેહલયામાં સરકાર સાથેના હવવાદના પગલે ફેસબુક દ્ારા નયૂઝ કનટેનટમાં સથાહનક સમાચારો ઉપર પ્રહતબંધ મુકાયાના પગલે ઓસટ્ેહલયાની અનેક ઈમરજનસી સેવાઓને હવપડરત અસર થઈ િતી. એમાં ખાસ તો લોકોને કોહવડના આઉટબ્ેક, જંગલની આગ તથા વાવાઝોડા જેવી આપહત્ઓ સામે અપાતી ચેતવણીઓના પેજ સાવ બલેનક થઈ જતાં મુશકેલીઓ ઉિી થઈ િતી.

સમગ્ર ઓસટ્હે લયામાં ફાયર, િેલથ તથા િવામાનની સવે ાઓને તમે ના ફેસબકુ પજે હવષે તકલીફ પડી િતી, તો બીજી તરફ કેટલીય ગિં ીર પસબલક ઈમરજનસીઝની સસથહત પ્રવતથી રિી િતી.

સરકાર એવો કાયદો લાવી રિી છે કે જેમાં ફેસબુક સહિતના ડડહજટલ પલેટફોમસષે પોતે નયૂઝ (સમાચારો) કનટેનટનો ઉપયોગ કરે તે બદલ તેમણે પૈસા ચૂકવવા પડિે, અને તેના પગલે ફેસબુકે ઓસટ્ેહલયામાં પોતાના પેજીસમાં નયૂઝ કનટેનટ બંધ કરવાનું પગલું લીધું િતું.

પયા્થવરણ પ્રધાન સુસાન લેએ એ વાતનું સમથ્થન આપયું િતું કે, ફેસબુક દ્ારા અચાનક નયૂઝ કનટેનટ ઉપર હનયંત્રણો મુકાયાના કારણે સરકારના બયુરો ઓફ મીટીરીઓલોજી પેજને અસર થઈ છે અને હમહનસટરે લોકોને ફેસબુક પેજના બદલે બયુરોની વેબસાઈટ જોવા અનુરોધ કયયો િતો.

ક્ીનસલેનડમાં આગલા ડદવસે રાત્રે

િારે વરસાદ થયાના પગલે અનેક સથળોએ અચાનક પૂર આવવાની ચેતવણી બયુરોએ આપી િતી તેવા સમયે આ સસથહત હચંતાજનક બની િતી. વેસટન્થ ઓસટ્ેહલયાના ફાયર ડીપાટ્થમેનટનું ફેસબુક પેજ પણ સાવ બલેનક થઈ ગયું િતું અને બીજી તરફ રાજયમાં આગનું જોખમ અસાધારણ છે. તયાંના એમપી મેડડહલન ડકંગે આ સસથહતને અહવશ્વસહનય, માની િકાય નિીં તેવી અને સસવકારી િકાય નિીં તેવી ગણાવી િતી. વધુને વધુ સંખયામાં લોકો દ્ારા ફેસબુકને અનુરોધ કરાયો િતો કે તેણે આ સમસયાનો તાતકાહલક ઉપાય કરવો જોઈએ.

ઓછામાં ઓછા ત્રણ રાજયોના િેલથ ડીપાટ્થમેનટ િજારો ઓસટ્ેહલયન નાગડરકોને કોરોના વાઈરસ અંગેના હનયહમત અપડેટ ફેસબુકના માધયમથી પણ આપે છે અને તેમને પણ આ સસથહતની હવપડરત અસર થઈ િતી. 25 હમહલયનની વસતી ધરાવતા ઓસટ્ેહલયામાં ફેસબુકના લગિગ 16 થી 18 હમહલયન યુઝસ્થ રોજેરોજ તેનો ઉપયોગ કરે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States