Garavi Gujarat USA

નાગરોના ઇષ્ટદેવ વડનગરના હાટકેશ્વર રહાદેવજી

-

મહેસાણા તજલ્ાના રડનગર ગામમાં હાટકેશ્વર મહાદેરનું પ્રાચીન તીથ્વસથળ છે. આ હાટકેશ્વર મહાદેર નાગર બ્ાહ્મણોના આરાધય કુળદેરતા ગણાય છે. આમ છતાં આ તીથ્વ દરેક તહનદુ માટે દાશ્વતનક ધમ્વસથાન તરીકે જાણીતું રહ્ં છે.

ગામની પૂર્વ દદશામાં અજુ્વનબારી આરેલી છે. તેની પાસે જ આ મંદદર છે. મહાદેરજી મંદદરના ભૂ-તળમાં રસેલા છે, એટલે કે મંદદરના દસ-બાર પગતથયાં નીચે ઉતરીને ગભ્વગૃહમાં જઇ શકાય છે.

ભગરાન હાટકેશના મહાત્મયનો ઉલ્ેખ સકકંદપુરાનાનાગરખંડના અડસઠ તીથ્વધામ અંગેના રણ્વનમાં જોરા મળે છે. ભગરાન તશરજીએ પોતાના મુખય તનરાસના ક્ેત્રોમાં નૈતમષારણય, કેદાર, પુષકર, કુરુજાંગલય, કાશી, રુરૂક્ેત્ર, પ્રભાસપાટણ તથા હાટકેશ્વર બતાવયાં છે. રળી આ બધાં તીથષોમાં ઉત્તમ હાટકેશ્વર છે, એમ પણ કહ્ં છે, બીજાં બધાં તીથષો આ તીથ્વમાં રસે છે. એમ જણારતાં અહીં મોક્ પ્રાતતિ થાય છે એરી પણ માનયતા છે.

હાટકેશ મહાદરે ના પ્રાગટ્યની કથા સકકંદ પુરાણ મુજબ જોઇએ તો દક્ પ્રજાપતતએ યજ્ઞ કયષો તયારે તશરજીનું અપમાન થરાથી સતીમાતા યજ્ઞકુકંડમાં પડ્ાં અને પોતાનો દેહ ભસમીભૂત કરી દીધો, તયારે ક્ોધે ભરાયેલા તશરજીએ સતીના અધ્વદગધ દેહ લઇ તાંડર કયુું. સતીના દેહની જ્ાળાઓ તહમાલય પર પડી, અને સતીના દેહતયાગથી દુઃખી થયેલા તશરજી પાતાળમાં ચાલયા ગયા, જયાં હાટકી નદીના કાંઠે જઇ તપ કયુું, તયારે નાગર બ્ાહણોને આ બાબતની જાણ થતાં તશરજીને પાતાળમાંથી ફરી પૃથરી પર લારરા જપ-તપ-યજ્ઞ કયાું અને પ્રસન્ન થયેલા તશરજી અહીં સરયંભૂ તલંગસરરૂપે પ્રગટ્યા તયારે આ નગર આરાત્વપુર કહેરાતું જે આજે રડનગર તરીકે

ઓળખાય છે.

હાટકેશ્વર મહાદેરના મંદદરમાં ગભ્વગૃહમાં પૂર્વ તરફ ગરાક્માં કાતત્વક સરામીની પ્રાચીન મૂતત્વ છે, તેની આગળ કાયમ પડદો રાખરામાં આરે છે કારણ કે કુકંરારી કનયા જો તેનું દશ્વન કરે તો કાયમ કકંરુ ારી રહે અને સૌભાગયરતી સત્રી દશ્વન કરે તો તરધરા બને એરી લોકમાનયતા છે જોકે, કારતક મતહનામાં એકમથી પુનમ અહીં કાતત્વકસરામીનો ઉતસર ઉજરાય છે. તયારે એ પડદો દૂર કરરામાં આરે છે મહાદેરજીનો પ્રાગટ્યોતસર ચૈત્ર માસમાં શુક્લ પક્ની ચતુદ્વશીના દદને ઉજરાય છે શ્ારણ

માસ દરતમયાન અહીં મેળાની જેમ તશરભક્તો ઉમટે છે.

કહેરાય છે કે, અગાઉ અહીં નાનું તશરાલય હતું, પછી આ સથળે મોટું મંદદર બનારડાવયું હોરું જોઇએ. પુરાતતર તરદોના જણાવયા મુજબ આ મંદદર સોલંકીકાળનું છે, જે તેની બાંધણી અને તશલપસથાપતય પરથી જણાય છે. મંદદરના ગભ્વદ્ારન બંને બાજુના સરસસતક સથંભો ઉપરની કમાનો દેલરડાના જૈન મંદદર તેમજ કુકંભારીયા દેરાસની કમાનોની હરીફાઇ કરે તેરી છે ત્રણ બાજુ ચોકીઓરાળો તરશાળ સભામંડપ છે તેની ઉપર ઘુ્મમટ તથા તેની આજુબાજુ શંગાર ચોકીઓ બનારેલી છે.

મંદદરના મંડોલરનંુ તશલપ જોરાલાયક છે. મંડોરરની ફરતે સંખયાબંધ દેરમૂતત્વઓ, અપસરાઓના અદભુત તશલપ છે. મંદદરના દરરાજાની બાજુમાં કાળભૈરરનું સથાનક છે. અહીં તશલતલંગ પણ મોટું છે. મંદદરની પડખેના ભાગમાં દશારતરનાં તશલપ છે તે ઉપરાંત પુરાણોના જુદા જુદા પ્રસંગોની કોતરણીનાં તશલપ પણ છે.

આ રડનગરમાં જાણીતું શતમ્વષ્ા તળાર આરેલું છે કહેરાય છે કે, પાણીની તંગી તનરારરા ગામના કોઇ ધતનકે ખોદારેલું બાર રષ્વ સુધી ખોદકામ કરરા છતાં પાણી ન આરતાં શ્ીમંતને સરપ્નમાં ભાસ થયો કે, બત્રીસલક્ણો યુરક અને તેની પત્ી સજોડે અહીં ભોગ આપે તો પાણી ફૂટે. એ રાત તે ધતનકે પોતાના પુત્રને કરી અને તે અને તેની પત્ી ભોગ આપરા તૈયાર થયાં જોકે, કોઇએ શાસત્રમાં રચલો રસતો શોધી કાઢ્ો, અને તે દંપતતના ટચલી આંગળીએ કાપ મૂકી લોહીનો છંટકાર તે સથળે કયષો, અને તળારમાં પાણી ફૂટ્યાં, પણ અચાનક એટલું પાણી ઉભરાયું જેમાં એ બંને ડૂબી ગયાં. આરી લોકકથા પ્રચતલત છે આ તળારની સામે કાંઠે નરતસંહ મહેતાનો ઉતારો આરેલો છે. તેથી થોડે દૂર શામળશાની ચોરીઓ તરીકે ઓળખાતું સથળ છે જે રડનગરના તોરણ તરીકે પ્રખયાત છે. ચાલીસ ફૂટ ઊંચા આ તોરણ આજે ગુજરાતની ઓળખ બની રહ્ાં છે. અહીં ગૌરીકુકંડ, આમથેર માતાનું મંદદર, મહાકાલેશ્વર, આશાપુરી માતા, ખોખલા ગણપતત તરગેરે ધાતમ્વક સથળો પણ આરેલાં છે. તદઉપરાંત સંગીતજ્ઞ તાનારીરીનું સથળ પણ જાણીતું છે.

હાટકેશ્વર મહાદરે જીનું મંદદર પુરાતતર ખાતા દ્ારા આરતક્ત સમારક - સથાપતય તરીકે જાહેર કરાયેલું ે. મંદદરનો રહીરટ મંદદર સંસથાનની કતમટી કરે છે. અહીં મંદદરની ધમ્વશાળા - ભોજનશાળાની વયરસથા પણ ઉપલબધ છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States