Garavi Gujarat USA

મૃતયયુ ધ્યુવ છે એથી તષેનમાથી ડરવમાની જરૂર નથી, પરંતયુ રમાણસ ભયનષે લીધષે વધયુ રરે છે

-

્ુિાન ભાઈ-બહેનો, ત્રણ િસતુ જ છ,ે પછી મોજ કરો. સારાં કપડાં પહેરો, ના્ક જુઓ, ફફલમો જુઓ પરંતુ એમાંથી ભારતી્ કલાઓનરે પણ માણો કે શું ભારતી્ નૃત્ છે ! શું શાસત્રી્ સંગીત છે! મારાં ભાઈ-બહેનો, આ મોસમ આિી છે જીિિાની. આતમખોજ કરો. આ ત્રણ િસતુ વમ્ાિી દો-શોક, મોહ, વચંતા. જીિનમાં જરે્લી ઘ્ના બની ગઈ હો્ એનો શોક જીિનમાંથી નીકળી જા્ તો મુવતિ મુઠ્ીમાં છે. હું જ્ારે કહું છું કે મૃત્ુ જ મોક્ષ છે ત્ારે મરિાની ઉતાિળ કરશો નહીં. અનરે મરિાથી પણ ક્ાં મરી શકા્ છે ? મ્ા્ય તો કોઈ કબીર, મ્ા્ય તો કોઈ ગોરખ, જરે મ્ા્ય પછી પણ િતિાઓની જીભ ઉપર નત્યન કરે છે!

ચીનની આ ઘ્ના છે. એ ખરેખર ઘ્ી છે કે નહીં તરેની ખબર નથી પરંતુ તરેમાં રહેલો સંદેશ સમજિા જરેિો છે. ચીનના એક ખ્ાતનામ તતિજ્ાની જરેનરે વિશ્ કન્ફ્ુવશ્સ તરીકે ઓળખરે છે, એમની આ િાત છે. કન્ફ્ુવશ્સ બહુ વિદ્ાન મહાપુરુષ. એક ફદિસ એ બરેઠા છે અનરે એમણરે જો્ું કે કોઈ દિૈ ીગુણ ધરાિતી વ્વતિ પસાર થઇ રહી છે. એમનરે ખ્ાલ આિી ગ્ો કે છે તો કોઈ દેિતા. જાણ્ું કે આ તો મૃત્ુના દેિતા છે. કન્ફ્ુવશ્સનરે રસ પડ્ો કે આ દેિતા ક્ાં જતા હશરે? એ્લરે કન્ફ્ુવશ્સ

પરેલા દિે નરે પૂછે છે કે ‘આપનો પફરચ્ ?’ દિે તા બોલ્ા, ‘હું મૃત્ુનો દિે તા છું’. કન્ફ્ુવશ્સરે પૂછ્ું ‘ક્ાં જઇ રહ્ા છો ?’ ચહેરા પર મંદ મંદ હાસ્ સાથરે દેિતા કહે, ‘ચીનના પા્નગરમાં જઉં

• પૂ. રરોરમારરબમાપયુ

માફ કરજો, પણ મનરે લાગરે છે કે તમરે ખો્ું બોલ્ા છો! તમરે અમનરે ધોખો દીધો. તમરે કહ્ં એ્લરે અમરે તો પાંચસોથી િધુ લોકો ન મરે એ મા્ે બંદોબસત ક્યો હતો, સલામતીનાં પગલાં લીધાં હતાં, તો પણ પાંચ હજાર કેમ મ્ા્ય ?’ મૃત્ુના દેિતાએ જિાબ આપ્ો કે મારા વહસાબરે તો પાંચસો જ મરિાના હતા, પરંતુ બાકીના ચાર હજાર પાંચસો લોકો મોતથી નહીં, મૃત્ુના ભ્થી મ્ા્ય!

બાપ! માણસ મૃત્ુથી નથી મરતો, મૃત્ુના ભ્થી મરે છે. ઉપરની ઘ્ના ઘ્ી હો્ કે ન ઘ્ી હો્ પરંતુ સમજિા મા્ે બહુ સારી િાત છે. મારો નિ ફદિસી્ પ્્ાસ એ જ દ્રઢ કરિાનો છે કે મૃત્ુ ્ળિાનું નથી પણ ભ્ ્ળી શકે છે. હું શરણાનંદજી મહારાજનું સમરણ કરી રહ્ો હતો. એમણરે કહ્ં કે, માણસનું મૃત્ુ થા્ અનરે કોઈ િાસનાઓ રહી જા્ તો મોત છે પરંતુ માણસની િાસનાઓ મરી જા્ અનરે માણસ જીવિત હો્ તો જીિન મુવતિ છે.

મારાં ભાઈ-બહેનો, મૃત્ુ મોક્ષ છે. એની પાછળ ત્રણ િસતુ તમરે સમજો. જીિતાં જ આપણામાં ત્રણ િસતુ મરી જા્ તો મૃત્ુ મોક્ષ છે. બસ, ત્રણ િસતુ મરિી જોઈએ. શોક, મોહ, વચંતા આ ત્રણ િસતુ જો ભજન કરતાં કરતાં આપણા જીિનમાં જરે્લી માત્રામાં મરી જા્ એ્લી મુવતિ આપણી મુઠ્ીમાં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States