Garavi Gujarat USA

ધ લોસ્ટ હોમસ્ટટેડ: માય ફેમમલી, પા્ટટીશન એનડ પંજાબ - મરિના વહીલિ

-

લરિટિીશસસે ભારત છોડવાનું નક્ી ્કયાયુ બાદ ભારતનું બે રાષ્ટ્રમાં લવભાજન ્કરવાની જાહેરાત બાદ ભારત અંધાધૂંધીમાં સપડાયું હતું. તયારે મલહનાઓ સુધી લહંસા અને નાર્કર્ક અશાંલત વધી ર્ઈ હતી. િાખો િો્કોની સા્ે, પુસત્કના િેખી્કા મકરના વહીિરની માતા ્કુિકદપ લસંહ અને તેમના શીખ પકરવારને હાિના પાક્કસતાનમાં આવેિું પંજાબનું ઘર છોડવાની ફરજ પડી હતી, તે જ વખતે તેમને ખબર પડી ર્ઇ હતી ્કે તેઓ ્કદી પાછા ફરી શ્કશે નહીં.

એંગિો-ઇન્ડયન તરી્કે મકરના વહીિર તેમની માતાના નુ્કશાન, નવી શરૂઆત, આ ક્ષેત્ના ઇલતહાસ, હજી પણ ખૂબ જ પ્રલતસપધાયુતમ્ક, વયલક્તર્ત અને રાજ્કીય સવતંત્તાની વાતો આ પુસત્કમાં રજૂ ્કરે છે. આ વાતાયુમાં એ ્કુિકદપને અનુસરવામાં આવી છે જે મકરનાના ઇંગિીશ લપતા સા્ે િગ્ન ્કરે છે અને લવ્કાસ માટિે ભારતને છોડી દે છે, પછી લવભાલજત શહેર બલિયુન અને વૉલશંગટિન ડીસી જયાં નાર્કર્ક અલધ્કાર માટિેની િડતમાં મહાતમા ર્ાંધીના આદશયોને સવી્કારે છે અને છેલ્ે યુ્કેમાં સ્ાયી ્ાય છે.

િોસટિ હોમસટિેડ વૈલવિ્ક ્ીમસને સપશસે છે જે આજના રાજ્કીય પકરવતયુન, ધાલમયુ્ક ઉગ્રવાદ, સ્ળાંતર, િઘુમતીઓ, રાષ્ટ્રભાવ, ઓળખ અને તેના્ી સંબંલધત બાબતો અંર્ે પ્રબળ પડઘો પાડે છે.

ધ િોસટિ હોમસટિેડ: માય ફેલમિી,

પાટિટીશન એ્ડ પંજાબ ઉંડો સપશયુ ્કરે છે એમ ડેઇિી મેઇિ જણાવે છે. જયારે ધ ટિાઇમસ જણાવે છે ્કે 'પાટિટીશનનો અંર્ત, ્કેટિિી્કવાર વયલ્ત ્કરતો ઇલતહાસ રજૂ ્કરાયો છે. વાં્ચવા માટિે યોગય િેખ્ક છે. ફાઇનાન્સયિ ટિાઇમસે કરવયુ આપતાં જણાવયું છે ્કે ડાયસપોરામાંના ઘણાં િો્કોનો ખૂબ જ સંબંલધત પ્રવાસ અને ઓળખાણની એ્ક ઉંડી વયલક્તર્ત વાતાયુ રજૂ ્કરાઇ છે. વહીિર વયલક્તર્ત ઇલતહાસની સમૃદ્ધ નસને ટિ્કોરા મારે છે ... ઉત્ેજ્ક... જ્કડી રાખતુ પુસત્ક છે.'

મકરનાએ એ્ક લવશેષ મુિા્કાતમાં ઇસટિનયુ આઇને જણાવયું હતું ્કે ‘’લરિટિીશ સમાજે એમપાયર અને ્કોિોનીયિીઝમને લવષય તરી્કે ટિે્કિ ્કરવા ્ોડા બહાદુર બનવા લવનંતી ્કરી હતી. હું બંને રીતે જોઉં છું. આપણને તેના પર વધુ નક્ર દેખાવ જોઈએ છે - ન તો ઉંડી શરમની ્કે ન તો ઉજવણીની પૂવયુધારણા. રાષ્ટ્રના સવાસ્થય માટિે સતયમાં, આપણે તેના લવશે પુખત વાત્ચીત ્કરવાની જરૂર છે."

આ પુસત્કમાં મકરનાએ પોતાના પકરવારના દુ:ખદાય્ક ઇલતહાસને રજૂ ્કયયો છે અને તેમાં તેના ઘણા ભારતીય સંબંધીઓનો પ્રેમ પણ છિ્કાય છે. મકરનાની માતા ્કુિકદપ – જેમને ટિૂં્કમાં દીપ તરી્કે ઓળખાવાયા છે તેમનો જ્મ નવેમબર 1932માં હાિના પાક્કસતાનમાં ્યો હતો અને તેઓ પલચિમ પંજાબના સરર્ોધામાં ઉછયાયુ હતા. 14 વષયુની વયે ભાર્િા વખતે તેમને સિામતી મેળવવા

માતાલપતા અને ભાઈ-બહને ો સા્ે કદલહી આવવાની ફરજ ્ઇ પડી હતી. તેમની માતાનું 88 વષયુની વયે, વેસટિ સસેકસના હોશયુમ નજી્ક, વનયુહામમાં મૃતયુ ્યું હતું.

મકરનાના લપતા સર ્ચાલસયુ વહીિર, બીબીસીમાં જનાયુલિસટિ હતા અને 2008માં 85 વષયુની વયે અવસાન પામયા હતા. 26 મા્ચયુ, 1961ના રોજ કદલહીમાં િગ્ન ્કરનારા આ દંપતીને લશરીન અને મકરના નામની બે પુત્ીઓ છે.

્કુિકદપનું પ્ર્મ િગ્ન િેખ્ક અને પત્્કાર ખુશવંતલસંઘના નાના ભાઇ દિજીત સા્ે 17 વષયુની વયે ્યું હતું. કદપની મોટિી બહેન, અમરજીતના િગ્ન ખુશવંતના મોટિા ભાઇ અને પ્રખયાત લબલડર સર સોભા લસંહના પુત્ ભર્વંત સા્ે જ ્યા હતા. પરંતુ દીપનું

િગ્નજીવન સફળ ન હતું અને તેમણે પાં્ચ વષયુમાં જ છૂટિા ્વાની લહંમત બતાવી હતી – જે તે જમાનામાં મુશ્કેિ હતું. કદલહીમાં ્કેનેકડયન દૂતાવાસમાં સોશયિ લસક્ટિે રી તરી્કે ્કામ ્કરતી વખતે જ કદપ ્ચાલસયુને મળયા હતા જેઓ બીબીસીના ભારતના સટિાર સંવાદદાતા હતા.

મકરનાએ 1993માં હાિના વડાપ્રધાન બોકરસ જો્સન સા્ે િગ્ન ્કયાયુ હતા અને તેમના 25-વષયુના િગ્નજીવન દરલમયાન ્ચાર બાળ્કો ્યા હતા. તેમણે અને તેમના બાળ્કોએ પુસત્કના સંશોધન માટિે પાક્કસતાનની બે અને ભારતની છ યાત્ાઓ ્કરી હતી. ્કે્સરની સારવાર બાદ હવે મકરના સવસ્ ્ઈ ર્ઈ છે.

્કો્સટિીટ્ુશનિ અને હ્યુમનરાઇટિ બેકરસટિર અને 2016માં ક્ી્સ ્કાઉ્સેિ તરી્કે લનયુક્ત ્યેિા મકરના વહીિરે પુસત્કમાં પોતાની માતાની યાદો, તેણીના ભારતીય પકરવારના તાણાંવાણાં અને ભારત અને પાક્કસતાન બંનેમાં તેમના પોતાના સંશોધન દ્ારા આ બે નવા દેશોના િો્કોએ પોતાના જીવનના પુનલનયુમાયુણ માટિે ્કેવો સંઘષયુ ્કયયો છે તે બતાવયું છે.

ઇસટિ િંડનમાં રહેતા મકરના વહીિર પોતાની બેકરસટિર તરી્કેના ્કામર્ીરી ઉપરાંત મધયસ્ી અને ્કો્્ફિીકટિ રીઝોલયુશન લવષે પણ શીખવે છે. તેઓ લસલવિ પ્રેનકટિશનર ર્ાઇડ ટિૂ હ્યુમન રાઇટસ એકટિના સહ-િેલખ્કા છે અને યુ્કે હ્યુમન રાઇટસ બિોર્ તેમજ રાષ્ટ્રીય અખબારો માટિે સામા્ય રીતે ્કાનૂની લવષયો પર લનયલમત િેખો િખે છે. આ તેમનું પ્ર્મ નોન-િીર્િ પુસત્ક છે.

એલશયન વા્ચ્કો, ખાસ ્કરીને યુવાન લરિકટિશ એલશયનો, તેમના આ પુસત્કમાં્ી તેમની પોતાની ઓળખની નવી દ્રનષ્ટ મેળવશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States