Garavi Gujarat USA

- શાલિના પટેિ બ્રિસ્ટલમાં ભારતીય સમાજ સુધારક રાજા રામ મોહન રાયનું સ્ટટેચયુ

-

આજના નરિરનમાં દનક્ષણ એનશયન્સના સરેચયુનાં દશ્ટન ભાગયે જ થાય છે તયારે કોરોના લોકિાઉન પહેલા મેં નરિસરોલ કેથેડ્રલની બહાર એક સરેચયુ જોયું તો મને લાગયું કે મારે હજુ ઘણા સરેચયુ શોધવાના બાકી છે.

1772માં ભારતમાં જનમેલા રાજા રામ મોહન રાય ્સંસકકૃત, અંગ્રેજી, પન્સ્ટયન, અરેનબક, લેડરન અને ગ્રીક ્સનહતની ભાષાઓ જાણતા નવદ્ાન હતા.

ઇસર ઇસનિયા કંપની ્સાથે ્સેવારત રાજા રામ મોહન રાયનું લકયાંક ઇઆઇ્સી દ્ારા કેરલી વધારે આવક ઉભી કરવી અને તેનું ભારતમાં કેવી રીતે રોકાણ કરવું તે જ હતું.

કેરલીક પરંપરાને દમનકારી ગણતા રાજા રામ મોહન ભારતીય અને પનચિમી પરંપરા લોકો અપનાવે તો ભારતની પ્રગનત થાય તેમ માનતા હતા. 1811માં પનતનું મૃતયુ થાય તો પનતની નચતા ઉપર તેની નવધવા આતમદહન કરે તેવી કુખયાત ્સનતપ્રથા, બાળલગ્નના નવરોધી રાજા રામ મોહન રાય મનહલાઓના અનધકારોના પ્રખર નહમાયતી હતી. તેમણે જાનતપ્રથામાં ધરખમ ્સુધારાની પણ ભલામણ કરી હતી. તેઓ ્સમજતા હતા કે નરિડરશરો

આવા જ ભારતીય કુડરવાજોના કારણે ભારતીય ્સમાજ ઉપર નૈનતક નવજયની નનપુણતા ધરાવતા હતા. ્સામાનજક ્સુધારાઓ મારે જ તેમણે 1828માં "રિહ્ો્સમાજ"ની સથાપના કરી હતી.

રાય ્સમજતા હતા કે ્સાચા અથ્ટમાં પડરવત્ટન શકય બનાવવા મારે નશક્ષણ મહતવનું છે. તેમણે ભારતીય અને પનચિમી છારિવૃનતિના ્સંનમશ્ણવાળી શાળા, કોલેજો ઉભી કરી હતી. તેઓ એમ પણ સસવકારી ચૂકયા હતા કે તેમના નવચારોની પડરતૃનપ્ મારે જન્સમથ્ટન પણ જરૂરી છે. પોતાનું અનભયાન આગળ વધારવા "્સમબદ કૌમુદી" નામનું બંગાળી ્સાપ્ાનહક અખબાર પણ તેમણે શરૂ કયુું હતું. રાયના પ્રકાશનો એરલા બધા વગદાર નીવડ્ા કે ગવન્ટર જનરલ લોિ્ટ નવનલયમ બેનરીકે ્સનતપ્રથા ઉપર 1829માં પ્રનતબંધ મૂકયો હતો.

તો પછી નરિસરોલમાં રાજા રામ મોહન રાયનું સરેચયુ કેવી રીતે? રામ મોહન રાયને "રાજા"નો નખતાબ આપનાર મોગલ શહેનશાહ અકબરબીજાએ રાયને 1830માં ઇંગલેનિ મોકલયા હતા. રાયે તેવી પણ અફવાઓ ્સાંભળી હતી કે ્સનતપ્રથા નાબૂદી કદાચ રદ કરાશે, આથી તેઓ નરિરીશ ્સરકાર ્સાથે ્સીધી વાતચીત કરવા માંગતા હતા. રાજા રામ મોહન રાય "યુરોપ" ગયેલા કદાચ પહેલા બુનદ્ધજીવી હતા. તેમણે નરિરનમાં તેમના વ્સવાર દરનમયાન માનચેસરર, લીવરપલુ , લંિનના પ્રવા્સ ઉપરાંત રાજા નવનલયમ ચોથા તથા જેરેમી બેનથમ જેવા તતવનચંતકો ્સાથે

પણ મુલાકાત કરી હતી.

1833માં મેનેનજાઇરી્સની નબમારીથી નરિસરોલમાં રાયનું નનધન થયું હતું. તેમને આનયો્સ વાલે ્સેમેરરીમાં દફનાવાયા તથા નરિસરોલની એક શેરીને તેમનું નામ પણ અપાયું હતું. તેમની ્સમાનધ ઉપર પરંપરાગત બંગાળી છરિી રાખવા ઉપરાંત 1997માં રાજા રામ મોહન રાયનું સરેચયુ પણ ઉભું કરાયું. રાજા રામ મોહન રાયના નવચારો તેમના ્સમયમાં ઘણા નવવાદી હતા. ભારતીય નશક્ષણમાં પનચિમી પ્રણાલીના ્સમનવય ્સનહતના રાયના નવચારોને ગાંધીજીએ પણ રેકો આપયો નહોતો. જો કે, ગોપાલકકૃષણ ગોખલે અને અનયોએ રાયને "આધુનનક ભારતના જનક (નપતા)" તરીકે ઓળખાવયા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States