Garavi Gujarat USA

વનવૃત પોલી્સ અવધકારી અને તેમના પુત્ર ્સાથે રૂ. 58.55 લાખની ઠગાઈ

-

અમદાવાદના ગોતામાં રહેતા વપે ારી અને તને ા નનવૃત પીએ્સઆઈ નપતાને પોતાની કંપનીમાં નોકરી રાખવાની તથા કંપનીમાં નાણાં રોકવાથી ્સારો નફો થશે કહીને રૂ.58,55,000નંુ રોકાણ કરાવીને છેતરનપિં ી કરી હતી. બે આરોપીએ કંપની બધં કરી દઈ નવશ્ા્સગાત કરતા તમે ની ્સામે ગજુ રાત યનુ નવન્સર્ટ ી પોલી્સ સરેશનમાં ફડરયાદ નોંધાઈ છે.

આ બનાવની નવગત મજુ બ ગોતામાં રોયલ રે્સીિને ્સીમાં રહેતા ભાવશે પરુ ી મહેનદ્રપરુ ી બાવા(31) પોતાના ઘરેથી ઓનલાઈન ઈલકે ટ્ોનનક્સનો વયવ્સાય કરે છે. તમે ના નપતા મહેનદ્રપરુ ી બાવા પીએ્સઆઈ તરીકે નનવૃત થયલે ા છે. 2017માં ભાવશે પરુ ીની ઓળખાણ નવરંગપરુ ામાં પારૂલ ્સો્સાયરીમાં રહેતા દશન્ટ પ્રનવણચદ્રં વયા્સ ્સાથે થઈ હતી.

બાદમાં દશન્ટ મારફતે ્સરુ તમાં રહેતા નવશાલ રમશે ભાઈ ગાધં ી ્સાથે ઓળખ થઈ હતી. દશન્ટ ધમ્ટ હેલથકેર નામથી પ્રોપરાઈરરશીપ ધરાવે છે. જયારે દશન્ટ અને નવશાલ ્સયં ક્તુ રીતે રીધમ ડિવાઈન હેલથ કેરના નામે દવા ટ્િે ીંગ કપં નીની ભાગીદારી પઢે ી ચલાવે છે. બન્ે કંપનીમાં દવા બનાવવાનું તતા ટ્િે ીંગનું કામ કરતા હોવાનું તમે ણે ભાવશે પરુ ીને કહ્ં હત.ું

મહેનદ્રપરુ ી બાવા નનવૃત થતા તમે ને પીએફ અને ગ્રજે યઈુ રીના નાણાં મળયા હતા.આથી આ બન્ે શક્સોએ ભાવશે પરુ ીને આ પઠે ીઓમાં રોકાણ કરવા કહ્ં હત.ું તમે ની કંપનીમાં પ્સૈ ા રોકવાથી ્સારો નફો મળશે તમે જ ભાવશે પરુ ી અને તમે ના નપતા

મહેનદ્રપરુ ીને કંપનીમાં નોકરી રાખવાની લાલચ પણ આપી હતી.

આથી તમે ણે આરોપીઓના નવસવા્સમાં આવીને તમે ની કંપનીમાં રકુ િે રકુ િે કુલ રૂ.58,52,000નું રોકાણ કયુંુ હત.ું બાદમાં ભાવશે પરુ ીને રીધમ ડિવાઈન હેલથ કેરમાં એક્ીકયરુ ીવ તરીકે અને મહેનદ્રપરુ ીને ધમ્ટ હેલથ કરે માં એકાઉનર મને જે ર તરીકે નોકરી પર રાખયા હતા. જોકે આરોપીઓએ માચ્ટ 2019થી નપતા પરિુ ને પગાર આપતા ન હતા. આથી બન્એે નોકરી છોિી દીધી હતી. તે ન્સવાય આરોપીઓે આપલે ા ચકે પણ ડરરન્ટ થયા હતા. આથી ભાવશે પરુ ીએ બન્ે આરોપી નવરૂધધ ગજુ રાત યનુ નવન્સર્ટ ી પોલી્સ સરેશનમાં ફડરયાદ નોંધાવી હતી. જને આધારે પોલી્સે તપા્સ હાથ ધરી છે.

Newspapers in English

Newspapers from United States