Garavi Gujarat USA

માનસિક િમસ્ાના ઉપચાર માટે િા્કોલોસિસટ પાિે િવું કે િા્કાસરિસટ પાિે?

- - ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ

ઘણા લોકોને સાયકાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટની ભુટ્િકા અંગે કન્ફયુઝન હોય છે. બંને િગજનો, લાગણીઓ, સંવેદનાઓ અને ટ્વચારોનો અભયાસ કરે છે, પણ તેિના બંનેના ક્ેત્ો જુદા-જુદા હોય છે. એક સાયકોલોજીસ્ટ અરાથાત્ િનોવૈજ્ાટ્નક લોકોની િાનટ્સકતા નો અભયાસ કરે છે - જેિકે તેઓ કેવી રીતે ટ્વચારે છે, કેવી રીતે કાયથા કરે છે, કેવી રીતે પ્રટ્તટ્રિયા કરે છે અને કેવી રીતે બીજા સારે વયવહાર કરે છે. સાયકોલોજી એ્ટલે કે િનોટ્વજ્ાન તિાિ પ્રકારની વતુથાણંક કે વયવહાર સારે અને તેના કારક ટ્વચારો, લાગણીઓ અને પ્રેરણા સારે સંકળાયેલું છે. તેનો િુખય હેતુ હોય છે િનની સાિાનય ટ્રિયાઓને સિજવાનો અને તેના જુદા-જુદા પાંસાઓના અભયાસ કરવાનો, જેિ કે વયટ્તિ કોઇ બાબત કેવી રીતે શીખે છ,ે યાદ રાખે છે અને તેનો સાિાનય િાનટ્સક ટ્વકાસ કેવી રીતે રાય છે. એક િનોવૈજ્ાટ્નક આ બધી બાબતો પર ધયાન આપે છે. એક સાયકાટ્રિસ્ટ અરાથાત્ િનોટ્ચકકતસક એક િેડીકલ ડોક્ટર હોય છે જેનું સપેશયલાઈઝેશન સાયકીઆરિી અરાથાત્ િાનટ્સક રોગોનો અભયાસ છે, જેિાં તેના ટ્નદાન, ઉપચાર અને અ્ટકાયત ઉપર ભાર િુકાય છે. સાયકાએરિીસ્ટ સાયકીઆરિી એ્ટલે કે િનોટ્ચકકતસાિાં અનુસ્ાતક અભયાસ કયયો હોય છે, જયારે સાયકોલોટ્જસ્ટ ક્લિટ્નકલ સાયકોલોજી એ્ટલેકે િનોટ્વજ્ાનનો અનુસ્ાતક કક્ાએ અભયાસ કયયો હોય છે. બન્ે એ આરોગયની સારવાર િા્ટેની ટ્વશેષ તાલીિ લીધી હોય છે.

એક સાયકોલોટ્જસ્ટ જુદી-જુદી સાયકોલોજીકલ ્ટેસ્ટ અને સાધનો દ્ારા વયટ્તિની િનોવૈજ્ાટ્નક

પ્રટ્રિયાઓ અને વયટ્તિતવનું પરીક્ણ કરે છે. િાનટ્સક સિસયાનું ટ્નદાન રયા બાદ સાયકોલોજીસ્ટ વયટ્તિને કાઉનસેટ્લંગ એ્ટલેકે પરાિષથા અને સાયકોરેરાટ્પ દ્ારા તેને િાનટ્સક સિસયાનો ઉકેલ િેળવવાિાં િદદ કરે છે. જયારે તેને લાગે કે વયટ્તિને દવારી ્ફાયદો રાય તેિ છે, તયારે તે તેને ઇવેલયુએશન એ્ટલેકે િુલયાંકન તરા દવાની આવશયકતા િા્ટે ટ્નષણાંત સાયકાટ્રિસ્ટ પાસે રે્ફર કરે છે. એક સાયકાટ્રિસ્ટ સાયકોરિોટ્પક દવાઓિાં ટ્વશેષતા ધરાવે છે. િાનટ્સક રોગોિાં તેનો ્ફોકસ ખાસ કરીને કેટ્િકલ ઇમબેલેનસ અરાથાત રાસાયણીક અસંતુલન ઉપર હોય છે, જેનો ઉપચાર તે અંગેની ટ્વષેષ દવા દ્ારા કરવાિાં આવે છે. જે કકસસાઓિાં દવાની જગયાએ કાઉનસેંટ્લંગ કે સાયકોરેરાટ્પની જરૂર હોય, તયારે સાયકાટ્રિસ્ટ પેશન્ટને ક્લિટ્નકલ સાયકોલોજીસ્ટ પાસે િોકલે છે. ્ટુંકિાં દવાઓ સારે િનોટ્ચકકતસા િા્ટે સાયકાટ્રિસ્ટ પાસે જવું જોઇએ, જયારે િનોવૈજ્ાટ્નક સિસયાઓ અંગેની સલાહ અને પરાિષથા િા્ટે ક્લિટ્નકલ

સાયકોલોજીસ્ટ પાસે જવું જોઇએ.

િો્ટા ભાગે લોકોને એ ખયાલ જ નરી હોતો કે તેિને િાનટ્સક સિસયા છે. ઘણી વાર લોકોને ખયાલ આવી જાય તો પણ તેની સારવાર લેવાનું ્ટાળે છે કે બીજા લોકો તેિને ગાંડા કે િનોરોગી ગણીને બદનાિ કરશે. જયારે સિસયા ખુબજ વધી જાય તયારે તેઓ સાયકોલોજીસ્ટ પાસે આવે છે. આ ક્સરટ્તિાં સારવારિાં લાંબો સિય લાગે છે. ખરેખર તો િાનટ્સક સિસયાની શરૂઆતિાં જ જો પેશન્ટ ને સાયકોલોજીસ્ટ પાસે લઇ જવાય તો તેિની સારવાર સરળતારી અને ઝડપરી રઇ શકે છે અને કેસ જ્ટીલ રતો બચી જાય છ.ે એ્ટલે જ શુભસય શીધ્રિ. શારીકરક તકલી્ફિાં જેિ તરત જ લોકો ડોક્ટર પાસે જાય છે, તેિ િાનટ્સક તકલી્ફિાં પણ સાયકોલોજીસ્ટ પાસે સતવરે

જાયતો તેઓ તરા તેિના ્ફેિીલીનાં લોકો પણ ઘણી બધી સિસયાઓ અને ખચથારી બચી શકે છે. એ્ટલે જ િાનટ્સક સવાસરય િા્ટે જનજાગ્ુટ્તિ ઉભી કરવી ખુબ જ જરૂરી છે. તમને થેરાપીની જરૂર છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય ?

તિારી રોજબરોજની િુશકેલીઓનું સિાધાન જો લાંબા સિય સુધી તિે જાતે જ ન િેળવી શતિા હોવ અને તેના લીધે તિારા અપેટ્ક્ત ધયેયને ટ્સધધ કરવાિાં તિને બાધા અનુભવાતી હોય તો તિે એક ટ્નષણાત સાયકોલોજીસ્ટ ની િદદ લેવાનું ટ્વચારી શકો છો. જો તિે જાતને નુકશાન કરે તેવી કે સવયં ટ્વનાશકારી લાગણી કે ભાવના સતત અનુભવતા હોવ અરવા વયટ્તિગત કે વયવસાટ્યક સંબંધો કેળવવાિાં લાંબા સિય સુધી વારંવાર િુશકેલી અનુભવતા હોવ તો એક સાયકોલોજીસ્ટનો પરાિષથા લેવો જોઈયે..

સાયકોરેરાટ્પ અને કાઉનસેટ્લંગના ત્ફાવતને સિજીયે. કાઉનસેટ્લંગ સેશન ્ટુંકા સિય િા્ટેનાં જયારે સાયકોરેરાટ્પનાં સેશન લાંબા સિયગાળાનાં હોય છે (જેિે કે ૮ રી ૧૦ સેશન). સાિાનય રીતે કાઉનસેટ્લંગ કે સાયકોરેરાટ્પનું દરેક સેશન આશરે ૪૫ ટ્િટ્ન્ટનું હોય છે.

જો સાયકોલોજીસ્ટને જણાય કે તિારી ભાવનાતિક સિસયાનું કારણ કેટ્િકલ અરાથાત્ રાસાયટ્ણક છે જેના ટ્નવારણ િા્ટે સંયુતિ રીતે દવા તેિજ રેરાટ્પની આવશયકતા છે, તો તે તિને એક સાયકારિીસ્ટ પાસે જવાની સલાહ આપશે. ઘણી સિસયાઓનું ટ્નવારણ િાત્ કાઉનસેટ્લંગરી જ રઇ જાય છે, જયારે અિુક કકસસાઓિાં અસરકારક ટ્નવારણ િા્ટે દવાઓની વધારે જરૂર હોય છે. િાનટ્સક સિસયા ના ઉપચાર િા્ટે સાયકોલોટ્જસ્ટ પાસે જવું કે સાયકાટ્રિસ્ટ પાસે તે સિસયાના પ્રકાર િુજબ નક્ી કરી શકાય.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States