Garavi Gujarat USA

બાઇડેનના ઘણા એથનનક નોનમનીઝ સામે િાજકીય પક્ષપાત કે દ્ેષભાવ

-

બાઇડેન વહિવટીતંત્રમાં તેમના પુરોગામી તંત્રો કરતાં ઓછા ટોચના સરકારી નેતાઓ એથહનક માઈનોરરરટઝ સમુદાયના િોવા છતાં હવહિન્ન સતરના દબાણ અને િલામણો િેઠળ બાઇડેને તેમના કેહબનેટ અને વહિવટીતંત્રમાં બલેક, એહિયનસ, લેટીનો નેટીવ અમેરરકન લોકોને સથાન આપયું છે. આવા વંિીય નોહમનીઝમાંથી ઘણાને તેમના વિાઈટ સમકક્ોની સરખામણીએ વધારે રાજકીય હવરોધ, પક્પાત અને દ્ેષિાવ વેઠવો પડી રહ્ો છે. તેના કારણે ફેડરલ ગવમમેનટમાં સટાફ િરતી પ્રહરિયા પણ ધીમી પડી છે.

બાઇડેનના નોહમનીઝમાં નીરા ટંડનની પસંદગી ઓરફસ ઓફ મેનેજમેનટ અને બજેટની જવાબદારી માટે થઈ છે. તેમની (ટંડન) સામે અતયારે તો રાજકીય હવવાદ, હવરોધ અને દ્ેષિાવ તોળાઇ રહ્ો છે.

નીરા ટંડન સામે ડેમોરિેટીક જો માનચીન સહિતના હવરોધીઓની દલીલ છે કે નીરા ટંડને તેની લાયકાત કે નીહતઓના ધોરણે નિીં જીિના સિારે સોહિયલ મીરડયાના માધયમથી નામના

મેળવી છે. જો કે મહિલા જૂથોએ આવી ટીપપણીને ગેરવાજબી ગણાવી છે. પક્ાપક્ીના ધોરણો નડી રહ્ા િોઇ આવા નોહમનેિનને કનફમમેિન - સવીકૃહતની પ્રહરિયા હવલંબમાં પડી િકે છે.

લેટીનો કેનદ્ીત જૂથ યુહનડોયુએસના પ્રમુખ જેનેટ મુગુગુઇઆએ જણાવયું િતું કે, જુદી જુદી પશ્ાદિૂના લોકો, ઇહમગ્રન્ટસના સંતાનો તથા મહિલાઓના નોહમનેિનને સવીકૃહતની પ્રહરિયામાં હવલંબના પ્રયાસો હચંતાજનક છે.

સેનેટના લઘુમહત નેતા મેક્ોનલના પ્રવક્ા સલુફમાને જણાવયું કે, રીપબબલકન પ્રેહસડેન્ટસ દ્ારા થયેલી વંિીય અને મહિલા હનયુહક્ઓ સામે ડેમોરિેટીક સેનેટસમે મત આપયા િતા. િૂતપૂવગુ આવાસ પ્રધાન બેન કાસગુન સામે 41 અને િૂતપૂવગુ ટ્ાનસપોટટેિન પ્રધાન ચાઓ સામે છ ડેમોરિે્ટસે િૂતકાળમાં હવરોધી મત આપયા િતા.

બાઇડેનના કેટલાક માઈનોરરટી નોહમનીઝ તથા મહિલા નોહમનીઓ પ્રતયે સેનેટ અને વિાઇટ િાઉસના નેતાઓ દ્ારા થતો વયવિાર, વંિીય અને સેકસી

ટીપપણીઓ ઉપર પણ નાગરરક અહધકાર જૂથોની નજર છે. ચૂંટણી વખતે વાઈસ પ્રેહસડેનટપદના નોહમની કમલા િેરરસ હવરૂદ્ધ થયેલી રટપપણીઓ અને પ્રહતબંધો પણ ટીકાપાત્ર છે.

રાજકીય અને સત્ાની લોબીઓમાં માઈનોરોટી અગ્રણીઓ કે બાઇડેનના નોહમનીઝ માટે ઉપયોગમાં લેવાતા વંિીય સાંકેહતક નામો પણ જાણવા મળયા છે. ઇનટીરીયર ડીપાટગુમેનટ બાઇડેનના નેટીવ અમેરરકન નોહમનીને રીપબબલકનો "રેડીકલ" તરીકે ઓળખાવી રહ્ા છે.

જસટીસ ડપાટગુમેનટમાં એસોહસયેટ એટનની જનરલપદ માટેના નોહમની િારતીય અમેરરકન વહનતા ગુપ્ાને કનઝવમેટીવ ગ્રુપસ "ડેનજરસ" તરીકે ઓળખાવે છે. એટનની જનરલપદના નોહમની, મેરરક ગાલમેનડને સેનેટર માઇક લીએ "એનટીસેહમટીક" તરીકે ઓળખાવયા છે.

પ્રમુખ બાઇડેનના 22 િોદ્ાઓ માટેના નોહમનેિનસમાંથી માત્ર નવને િજી સુધી સવીકૃહત મળી છે. આ નવમાંથી છ વિાઈટ, બે બલેક અને એક હિસપેહનક છે. કેહબનેટ દરજ્જાનાં 22 નેહમનેિનસ માટે સેનેટની સવીકૃહત જરૂરી છે તે પૈકીની અડધોઅડધ વિાઈટ નોહમનીઝને સાંપડી છે. િૂતપૂવગુ યુએન રાજદૂત અને બલેક સુસાનને કેહબનેટ દરજ્ો અપાયો નિોતો કે તેનું નોહમનેિન સવીકૃહતપાત્ર નિીં િોવાનું સેનેટે જણાવયું િતું.

િતૂ કાળમાં વહનતા ગપ્ુ ાએ રીપબબલકનસની કરેલી ટીકાઓ ઉપર સને ટે ર માઇકલ લીએ ધયાન કેનદ્ીત કયુંુ છે. જોકે, મરે રક ગાલનમે ડ અને માઇક લી વચ્ને ા ટ્ીટર સવં ાદમાં ગાલમેનડે વહનતા ગપ્ુ ાને કતવગુ યપરાયણ અને સહં નષ્ઠ ગણાવયા િતા.

નીરા ટંડનની વાત કરીએ તો તેણે િૂતકાળમાં રીપબબલકનસ અને કેટલાક ડેમોરિે્ટસની પણ ટીકા કરી છે. આ સંજોગોમાં 50-50નું સંખયાબળ ધરાવતી સેનેટમાં નીરા ટંડન સામે માનચીનના પ્રબળ હવરોધના કારણે તેના નોહમનેિનને સવીકૃહતની િકયતા ઓછી છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States