Garavi Gujarat USA

આ લોક અનષે આ દેહની વાસના ટાળવાની રીત

-

રવોજ સૂઇએ તયારે અને સવારે ઉઠલીને તુરત ભગવાનનલી મૂજત્મનું ધયાન કરવું. તે કાદરયાણલીના 12માં વચનામૃતમાં કહ્ં કે, કારણ શરલીરનલી વાસના ટાળવલી હવોય તેણે ભગવાનનલી મૂજત્મનું ધયાન કરવું. તયારે કેટલાક પૂછે ધયાન કેમ કરવું? ધયાન એટલે શું? તવો પવોતાને ભગવાનનલી જે મૂજત્મનું સવરૂપ જપ્રય હવોય, જેવલી જે આપણા ઇટિદેવ સવાજમનારાયણ ભગવાનનલી ફૂલ સૂંઘતલી બેઠલી મૂજત્મ હવોય, સહજાનંદ સવામલીનલી ઊભલી મૂજત્મ કે હદરકૃષણ મહારાજનલી મૂજત્મ, જે પવોતાને વધુ સારલી લાગતલી હવોય તે મૂજત્મનું ધયાન કરવું. મહારાજે પવોતાનલી હયાતલી દરજમયાન નરનારાયણદેવ, લક્મલીનારાયણદેવ, ગવોપલીનાથજી મહારાજ, રાધાકૃષણ દેવ એમ અનેક દેવવોનલી મૂજત્મઓ પધરાવલી છે. આ મૂજત્મઓ અનેક જીવવોના કલયાણ સારૂૂં પધરાવલી છે. તને માનવા, દશ્મન કરવા ને કવોઇ દેવનલી જનંદા ન કરવલી. મહારાજે ના પાડલી છે કવોઇ દેવનલી જનંદા ન કરવલી, પણ ધયાન ભજન તવો પવોતાના ઇટિદેવ સવાજમનારાયણ ભગવાનનું જ કરવું, તવો જ તેને આનંદ આવે. એટલે મૂજત્મને અંગવોઅંગ ચરણથલી જશખા સુધલી જોતા જઇએ. એક અંગ જોઇએ અને બે વાર ભગવાનનું સવાજમનારાયણ સવાજમનારાયણ એમનામ લેવું ને ચરણથલી જશખા સુધલીનું ધયાન કરતા આશરે અડધવો કલાકથલી પવોણવો કલાકનવો સમય થઇ જાય. આપણને ટાઇમ કયાં છે? આપણે થાકી જઇએ છલીએ. મારા ગુરૂ કહેતા કે, “દદવસ જાય ડખામાં, અને રાત જાય વખામાં” એમ દદવસ આખવો આમ જાવું, તેમ જાવું, નવોકરલીમાં જવું, બે્કમાં જવાનું, પૈસા લેવાના છે, દેવાના છે, એ કરવું પડે. પણ એ કાય્મ કરતા કરતા ભગવાનનલી મૂજત્મને સંભારવલી. મહારાજ કહે અંતરમાં વયવહાર રાખવવો નહીં. અંતરમાં તવો ભગવાનનલી મૂજત્મ રાખવલી. વચનામૃતમાં વાત આવલી કે, “ભગવાનના ભક્ત હવોય તેનલી વૃજત્ ભગવાનનલી મૂજત્મમાં જ રહે અને જેને ભગવાનનલી મૂજત્મમાં વૃજત્ ન રહે, તે ભગવાનનવો ભક્ત પણ ન કહેવાય. આમાં કલમ કાપલી નાખલી. સવાજમનારાયણ ભગવાન તવો દયાળુ છે. તે આપણને બધાને નભાવે છે. આપણે જવચાર કરલીએ તવો આપણલી ઘણલી ખામલી કહેવાય.” પાછું કહ્ં કે, ભગવાનના ભક્ત હવોય તેનલી વૃજત્ ભગવાનમાં ન રહે, તે ભક્ત બરાબર કહેવાય નહીં. પછલી તેમાં દૃટિાંત આપયું

પલટાવલી તે બહાર જોવલી, વળલી દૃનટિ પલટાવલી, મૂજત્મ અંતરમાં જોવલી, તે પણ ધયાન કહેવાય. મૂજત્મ જોવલી તવો અંતરમાં જોવલી. કેટલાક સામલી મૂજત્મનું ધયાન કરે. સામલી મૂજત્મનું ધયાન કરે તયાં સુધલી આ લવોકનલી કે આ દેહનલી વાસના ટળતલી નથલી. આતમા અને પરમાતમાનું જ્ાન દૃઢ કરવા માટે પવોતામા આતમાને બ્રહ્મરૂપ માનલી, અને ભગવાનનલી મૂજત્મનું ધયાન કરલીએ, તવો આપણા અંતરમાં ભગવાનનલી મૂજત્મનવો આનંદ આવે. આપણે બધાએ સાચે ભાવે સતસંગ તથા સંત સમાગમ કરલી અને આ લવોકવના રાગ ટાળલી, દેહને અંતે ભગવાનનલી સેવામાં રહલી જવાય, તવો આપણવો આ ફેરવો સફળ થયવો કહેવાય. તે કામ કરવાને માટે આપણે ભેગા થયા છલીએ. તવો તે માટે કાળજી રાખલી ભજન જવશેષ કરવું.

 ??  ?? કે, ભગવાનમાં વૃજત્ રાખવાનું સાધન શું? તવો બહાર કે અંતરમાં ભગવાનનલી મૂજત્મ જોવલી તે અંતરદૃનટિ કહેવાય ને દૃનટિ
કે, ભગવાનમાં વૃજત્ રાખવાનું સાધન શું? તવો બહાર કે અંતરમાં ભગવાનનલી મૂજત્મ જોવલી તે અંતરદૃનટિ કહેવાય ને દૃનટિ

Newspapers in English

Newspapers from United States