Garavi Gujarat USA

આદર સાથે અપનાપનઃ હવે મા-બાપ કે વડિલોને તરછોિનાર સામે કાનૂની પગલાં લેવામાં આવશે

-

હવે કોઈ સિસિયર સિટીઝિ, માતાસિતાિે ઈરાદાિવૂ ક્વ છોડી દેવાશે કે કોઈ જગયાએ મકુ ી આવવામાં આવશે તો ત્રણ મસહિાિી કેદ અિે 500 રૂસિયાિા દંડિી િજા થઈ શકે છ.ે વર્વ 2007માં બિાવવામાં આવલે ા કાયદાિી અમલવારી કરીિે મા-બાિિે તરછોડિાર િતં ાિો િામે િણ િગલાં ભરવામાં આવી શકે છે.

તાજતે રમાં અમદાવાદમાં એક વૃદ્ધ દંિસતિી હતયાિી ઘટિા બનયા િછી રાજયિા ડીજીિીએ િમગ્ર ગજુ રાતમાં િોલીિિે એક મસહિામાં 42,500 સિસિયર સિટીઝિોિી િોંધણી કરવાિા આદેશ કયા્વ છે. િોંધણી કરાયલે ા સિસિયર સિટીઝિોિી િરૂ તી કાળજી િોલીિે લવે ાિી રહેશ.ે િતં ાિો સવદેશમાં હોય અિે એકલા રહેતા સિસિયર સિટીઝિોિી એકલતા હળવી બિાવવા િોલીિ બહારથી વસતુ ખરીદી લાવવા િસહતિા કામમાં ઉિયોગી િણ બિશ.ે

િમાજમાં અિકે સિસિયર સિટીઝિો એવા છે કે જમે િા િતં ાિો એમિી િાથે રહેતા હોતા િથી. આવા એકલા રહેતા દંિસત ઘણી વખત ગિુ ગે ારોિા િોફટ ટાગગેટ બિી જતાં હોય છ.ે સિસિયર સિટીઝિોિી િરુ ક્ા વયવસથા મજબતૂ બિાવવા માટે એક વયવસથા ઉભી કરવાિા હેતથુ ી રાજયિા િોલીિ વડા, ડીજીિી આસશર ભાટટયાએ ખાિ િચૂ િા આિતો િટરિત્ર બહાર િાડયો છ.ે

રાજયિા તમામ િોલીિ અસધકારીઓિે તાકીદ કરવામાં આવી છે કે, તા. 15 એસરિલ િહેલાં ગુજરાત રાજયમાં ઓછામાં ઓછા 42,500 સિસિયર સિટીઝિિી િોંધણી િોલીિે કરવાિી રહેશે. વર્વ 2007માં ગુજરાતમાં મા-બાિ અિે વટરષ્ઠ િાગટરકોિા ભરણિોરણ અિે કલયાણ બાબતે ખાિ કાયદો ઘડાયેલો છે.

આ કાયદાિી કડક અમલવારી કરી કોઈ સિસિયર સિટીઝિિે ઈરાદાિૂવ્વક છોડી દેવાશે તો ગુિો િોંધવામાં આવશે. મા-બાિિે ઈરાદાિૂવ્વક તરછોડી દેિાર િંતાિો કે દેખરેખ કે િંરક્ણ માટે બંધાયેલી વયસતિ છોડી દેશે તો તેમિી િામે ગુિો િોંધાશે. આ ગુિા હેઠળ ત્રણ મસહિાિી કેદ અથવા 500 રૂસિયા દંડ કે બન્ે િજાિી જોગવાઈ કાયદામાં છે.

િમિ, આદર િાથે અિિાિિ િામિી યોજિાિી મજબૂત અમલવારી કરવા િાથે વયવસથા ગોઠવવા માટે આદેશ કરવામાં આવયો છે. તમામ િોલીિ સટેશિોએ તેમિી હદમાં રહેતા સિસિયર સિટીઝિિી યાદી બિાવવાિી રહેશે.

સિસિયર સિટીઝિ, દંિસતિું િુરૂૂં િામ, િરિામું, ફોિ િંબર, ઉંમર, િગાિંબંધી, િાડોશી વગેરે માસહતી િોંધવાિી રહેશે. આવા સિસિયર સિટીઝિિા િંતાિો તેમિી િાથે આૃથવા િજીક િ રહેતા હોય તો તેમિા અનય સથાસિક િંબંધી, સ્ેહીિી સવગતો િોલીિ મેળવશે. આ સવગતો થી ઈમરજનિી વખતે િોલીિ તેમિા સવજિોિો િંિક્ક કરી શકશે.

આ ઉિરાંત સિસિયર સિટીઝિિે જે લોકો િાથે રોસજંદો વયવહાર, મુલાકાત, િંિક્ક હોય તેવા કામવાળા, ડ્ાઈવર, મકાિમાસલક, ભાડૂઆત, દૂધવાળા, કટરયાણું કે નયૂઝિેિર આિિાર, રિાઈવેટ સિકયુટરટી ગાડ્વિા ડેટા િણ િોલીિ

મેળવશે અિે રેકડ્વ િર રાખશે.

સિસિયર સિટીઝિોિી યાદી તૈયાર કરીિે તમામિી મુલાકાત િોલીિ સટેશિિા અસધકારી અિે િેટ્ોસલંગ વાિમાં ફરજ બજાવતા િોલીિ કમ્વચારી સિયસમત રીતે લેતા રહેશે. મુલાકાત લીધાિી િોંધ િોલીિ સટેશિિા રજીસટરમાં કરવાિી રહેશે.

િોલીિ સિસિયર સિટીઝિોિી મુલાકાત લે તે દરસમયાિ તેમિી કોઈ ફટરયાદ, િમસયા, અરજી કે મૌસખક માસહતી હોય તેિી મુશકેલી, િમસયાિા િમાધાિ કરવા રિયાિ કરવામાં આવશે. સિસિયર સિટીઝિિે લાઈટબીલ, ગેિ સિસલનડર, દવા મેળવવા િસહતિા જીવિજરૂરી વસતુિા કામકાજ હોય તો િોલીિ મદદરૂિ બિશે. સિસિયર સિટીઝિોિે મુલાકાત વખતે સથાસિક િોલીિિા જરૂરી િંબર આિવામાં આવશે.

એકલા રહેતા સિસિયર સિટીઝિોિા ઘરિા બારી-બારણા મજબૂત છે કે િહીં તેમજ િીિીટીવી કેમેરા છે કે કેમ તેિી તિાિણી િણ િોલીિ દ્ારા કરવામાં આવશે. સિસિયર સિટીઝિોિે િાયબર ક્ાઈમિા ઓટીિી ફ્ોડ િસહતિા ગુિાથી બચવા માટે જાણકારી આિવામાં આવશે.

આ માટે િામાજીક િસં થાિી મદદ િણ િોલીિ લેિાર છ.ે ઉલ્ેખસિય છે કે, અમદાવાદ શહેરમાં િોલીિ સટેશિોમાં બિાવાયેલી મસહલા િોલીિિી શી ટીમો સિસિયર સિટીઝિોિી મુલાકાત લે છે. આ ઉિરાંત અિેક સિસિયર સિટીઝિોિે મોબાઈલ ફોિ ઉિર િુરક્ા િેતુ એપ્લકેશિ ડાઉિલોડ કરી આિવામાં આવી છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States