Garavi Gujarat USA

ભારતમાં 25 ડિીસેમ્બર પછી કોરોનાના સૌથી વધુ કેસઃ એક દિવસમાં 126ના મોત

-

ભારતમાં દડસેમબર પછીથી ગુરુવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થમત વધુ ગંભીર બની રહી છે અને તેનાથી સરકાર મવમવધ મવ્તારોમાં લોકડાઉન જેવા પગલાં લઈ રહી છે.

ગુરુવારે આરોગય મંત્રાલયના જરાવયા અનુસાર ભારતમાં છેલ્ાં 24 કલાકમાં કુલ 22,854 કેસ નોંધાયા હતા, જે 25 દડસેમબર પછીથી સૌથી વધુ િૈમનક કેસ છે. આ ઉપરાંત એક દિવસમાં 126 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ મૃતયુઆંક વધીને 158,129 થયો હતો. ફેબ્ુઆરીના પ્રારંભ પછીથી મૃતયુની સંખયામાં સરેરાશ ધોરરે સતત વધારો થઈ રહ્ો છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખયા વધીને 11.3 મમમલયન થઈ છે, જે અમેદરકા પછી મવશ્વમાં સૌથી વધુ છે. સપટમે બર 2020માં એક દિવસમાં આશરે 90,000 કેસ પછીથી િેશમાં કોરોનાના કેસમાં ઘટાડો રાલુ થયો હતો, પરંતુ હવે તેમાં ફરી વધારો થઈ રહ્ો છે.

પહેલા પાનાનું રાલુ...

અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગયાથી સોમવારના સવારના 8 વાગયા સુધી લોકડાઉન લાગુ કરાયું હતું.. પુરેમાં રાત્રીના 11 વાગયાથી સવારના 6 વાગયા સુધી નાઈટ કરફયૂ લાગુ કરાયો હતો. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત થઈ હતી અને ફતિ આવશયક રીજવ્તુઓ જ ઉપલબધ બની હતી. થારેમાં 16 હોટ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવયું હતું. રાજયના મુખયપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પર રેતવરી આપી હતી કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુરમાં એક સપ્ાહના કરફયુ અને લોકડાઉનનો અમલ કરવા માટે આશરે 3,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવયા હતા.

પંજાબના અમૃતસરમાં કોઇ પર સમારંભમાં હાજરી આપવા માટે કોમવડ-19 નેગેદટવ ટે્ટ અથવા વે્સીનેશનના પ્રુફને ફરમજયાત કરવામાં આવયું હતું. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લવે ા માટે ્થામનક વહીવટીતંત્રે રમવવારે આ મનર્ચય કયયો હતો. અમૃતસરના ડેપયુટી કમમશનર ગુરપ્રીત ખૈરાએ રમવવારે જરાવયું હતું કે સામામજક, ધામમ્ચક, ્પોટ્ચસ, મનોરંજન, સાં્કકૃમતક સમહતના તમામ સમારંભમાં 100 (ઇન્ડોર) અને 200 લોકો (આઉટડોર)ની મયા્ચિાનું કડક પાલન કરાવવામાં આવશે. આ મયા્ચિાના ભંગ બિલ આયોજકો પાસેથી િંડ વસૂલ કરવામાં આવશે. સોમસયલ દડ્ટસન્સંગ અને બીજા મનયમોનું પાલન કરતાં લોકોને પર િંડ કરવામાં આવશે. અમૃતસરમાં રમવવારે કુલ 891 એસ્ટવ કેસ હતી. કરા્ચટકમાં પર મુખયપ્રધાને લોકો સહકાર નહીં આપે તો લોકડાઉન લાિવાની રેતવરી આપી હતી.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States