Garavi Gujarat USA

માં પણ રીપીટ? પહેલી મેચમાં ઈંગલેન્ડનો, બીજીમાં ભારતનો વિજય!

કોહલીનો રનનો િર્ડ્ડ રેકો્ડ્ડ, ઝીરોની નામોશી!

-

ભારતે ઓસ્ટ્ેલિયા પ્રવાસથી શરૂ કરેિો સીિસીિો ઘરઆંગણે ઈંગિેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં દોહરાવયો હતો અને હવે િાગે છે કે, ટી-20 સીરીઝમાં પણ એ રીપીટ થાય તો નવાઈ નહીં. શુક્રવારે (12 માર્ચ) રમાયેિી પહેિી ટી20માં ઈંગિેન્ડ છવાયેિું રહ્ં હતું અને આઠ લવકેટે લવજય પછી રલવવારની બીજી મેરમાં ભારતે વધુ કપરો ટાગગેટ વધુ સહેિાઈથી હાંસિ કરી ઈંગિેન્ડને સાત લવકેટે હરાવયું હતું. ભારતીય ટીમે બે નવા રહેરાઓ – ઈશાન કકશન તથા સૂય્ચકુમાર યાદવને કેપ આપી હતી, તેમાંથી ઈશાન કકશને તક મળતા પોતાનો ્ડેબયુ યાદગાર બનાવી ઝંઝાવાતી અ્ડધી સદી કરી હતી, તો સુકાની લવરાટ કોહિીએ પણ અણનમ રહી િગભગ 150ના સ્ટ્ાઈક રેટ સાથે અણનમ 73 રન કયા્ચ હતા.

રલવવારની બીજી ટી-20માં ભારતે ટોસ જીતી ઈંગિેન્ડને પહેિા બેકટંગમાં ઉતાયુું હતું અને ઈંગિેન્ડે 6 લવકેટે 164 રનનો પ્ડકારજનક કહી શકાય તેવો સ્કોર કયયો હતો. જો કે, ભારતે એ ટાગગેટ 17.5 ઓવસ્ચમાં ફક્ત ત્રણ લવકેટે હાંસિ કરી સાત લવકેટે લવજય નોંધાવયો હતો. ભારતની સમગ્ર ઈલનંગમાં કયારેય ટીમ કોઈપણ મુશકેિીમાં હોવાનું જણાયું નહોતું.

કોહિીએ ૪૯ બોિમાં પાંર રોગગા અને ત્રણ છગગા સાથે ૭૩ રન કયા્ચ હતા, તો ઇંગિેન્ડ તરફથી સેમ કરન, લક્રસ જો્ડ્ચન તથા આકદિ રલશદે એકએક લવકેટ ઝ્ડપી હતી.

ઈંગિેન્ડની ઈલનંગમાં ભૂવનેશ્વર કુમારે િાંબા સમય પછી આંતરરાષ્ટીય લક્રકેટમાં વાપસી કરતાં પહેિી જ ઓવરમાં જોસ બટિરની લવકેટ ખેરવી હતી અને ઈંગિેન્ડે એક રને જ પહેિી લવકેટ ગુમાવી હતી. એ પછી જેસન રોય અને ્ડેલવ્ડ મિાને બીજી લવકેટની ભાગીદારીમાં 63 રન કયા્ચ હતા. ઈંગિેન્ડની ઈલનંગસની એ સૌથી મોટી 25 અ્ડધી સદીનો રેકો્ડ્ચ રોલહત શમા્ચના નામે હતો. રોલહતે અિબત, રાર સદી કરી છે, જયારે કોહિીના નામે એકપણ સદી નથી.

તો પ્રથમ ટી-20માં શનૂ ય રને ઘરભગે ા થયિે ા કોહિીનો સૌથી વધુ ઝીરોનો ભારતીય સકુ ાનીઓનો નામોશીભયયો રેકો્ડ્ચ પણ છે. કોહિી સકુ ાની તરીકે 14 વખત ઝીરોમાં આઉટ થયો છે, તે અગાઉ સૌરવ ગાગં િુ ીના નામે આ રેકો્ડ્ચ 13 વખતનો હતો. ગાગં િુ ી પછીનો સકુ ાની ધોની 10 ઝીરોનો રેકો્ડ્ચ ધરાવે છે.

કોહિી તો ખાતુ પણ ખોિાવી શકયો નહોતો. ઐયર ત્રીજી લવકેટ પડ્ા પછી મેદાનમાં આવયો તયારે ભારતે પાંર ઓવરના અંતે 20 રન કયા્ચ હતા.

ટોસ જીતી ભારતને પહેિા બકે ટંગમાં ઉતારવાનો ઈંગિને ્ડના સકુ ાનીનો લનણય્ચ સાથક્ચ રહ્ો હતો. ઇંગિને ્ડ તરફથી આરર્ચ 23 રનમાં 3 લવકેટ ખરે વી હતી. ઈંગિને ્ડ તરફથી જસે ન રોયે 49 તથા જોસ બટિરે 28 રન કયા્ચ હતા, તો મિાને 24 અને બરે સ્ટોએ 26 રન કયા્ચ હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States