Garavi Gujarat USA

મહિલા હરિકેટમાં વન-ડે રનની હમતાલીની અનન્ય હિહધિ

- પહેલી મેચમાં ઈંગલેન્ડનો 8 વિકેટે વિજયઃ

ભાગીદારી રહી હતી. જેસન રોયના 46 રન સૌથી વધુ વયલક્તગત સ્કોર રહ્ો હતો. ભારત તરફથી ભૂવનેશ્વર અને રહિે એક-એક તેમજ વોલશંગટન સુંદર અને શાદુ્ચિ ઠાકુરે બે-બે લવકેટ િીધી હતી.

ભારત તરફથી ઓપલનંગમાં ઉતરેિો કે. એિ. રાહુિ લનષફળ રહ્ો હતો, તે પણ પહેિી જ ઓવરમાં ખાતું ખોલયા લવના આઉટ થયો હતો. તેના સ્થાને આવેિો સુકાની કોહિી છેક સુધી રમયો હતો, તો રાહુિના ઓપનર સાથી ઈશાન

ભારતીય ટીમના સુકાની લવરાટ કોહિીએ રલવવારે બીજી ટી-20માં અણનમ 73 રનની ઈલનંગ રમી ટી-20 ઈનટરનેશનલસમાં 3,000 રન કરવાનો વલ્ડ્ચ રેકો્ડ્ચ કયયો છે. 49 બોિમાં પાંર રોગગા અને 3 છગગા સાથે કોહિીએ ભારતના લવજયમાં મહત્વની ભૂલમકા ભજવીને આ રેકો્ડ્ચ કયયો હતો. લવરાટે 87 મેરમાં 81 ઈલનંગસમાં આ રેકો્ડ્ચ કયયો હતો. આ ઉપરાંત, તેણે કુિ 26 વખત અ્ડધી સદી કરી સૌથી વધુ અ્ડધી સદીનો પણ રેકો્ડ્ચ નોંધાવયો છે. આ અગાઉ, કકશને ઝમકદાર બેકટંગ કરી હતી. તેના સ્થાને આવેિો રીષભ પંતે પણ નાની છતાં તોફાની ઈલનંગ રમી 26 રન કયા્ચ હતા. ઈશાનનો સ્ટ્ાઈક રેટ 175 તથા પંતનો સ્ટ્ાઈક રેટ 200નો રહ્ો હતો.

શુક્રવારે રમાયેિી પહેિી મેરમાં ભારતની આખી ધરખમ બેકટંગ િાઈન અપ લનષફળ રહી હતી, એકમાત્ર શ્ેયસ ઐયરે 48 બોિમાં 67 રન કરી ટીમને સંપૂણ્ચ ધબ્ડકામાંથી બરાવી હતી.

ભારતીય મલહિા લક્રકેટ ટીમની વન-્ડે ઈનટરનેશનલસની કેપટન લમતાિી રાજે રલવવારે (14 મારગે) વન-્ડેમાં 7000 રન પુરા કરી એક અનનય લસલધિ પ્રાપ્ત કરી હતી. તે 7000 રન સુધી પહોંરેિી પ્રથમ મલહિા લક્રકેટર બની છે.

લમતાિીના કકરયરની 213મી વન-્ડે મેર હતી. 38 વષ્ચની લમતાિી સૌથી વધુ આંતરરાષ્ટીય વન-્ડે રમનારી ખેિા્ડી પણ છે. આ સાથે લસરીઝની ત્રીજી મેરમાં તેણે આંતરરાષ્ટીય લક્રકેટમાં 10 હજાર રન પૂરા કયા્ચ હતા. તે આમ કરનારી ભારતની પ્રથમ અને લવશ્વની બીજી મલહિા લક્રકેટર બની હતી.

લમતાિી વન-્ડે ઈનટરનેશનલસમાં 6000 રન કરનારી પણ પ્રથમ મલહિા લક્રકેટર હતી. તે પોતાની પ્રથમ મેર 1999માં રમી હતી.

હમતાલી રાજે િજ્જ્યો ઈહતિાિ, રન કરનાર પિેલી ભારતી્ય મહિલા હરિકેટર બની

ભારતીય મલહિા લક્રકેટ ટીમની સુપર સ્ટાર ખેિા્ડી લમતાિી રાજે ઈલતહાસ રરી દીધી છે.લમતાિીએ ઈનટરનેશનિ લક્રકેટમાં 10000 રન પૂરા કયા્ચ છે. લમતાિી ભારત માટે 10000 રન કરનાર પહેિી મલહિા ખેિા્ડી બનવાની સાથે સાથે દુલનયાની બીજી મલહિા ખેિા્ડી બની છે. તેણે 10 ટેસ્ટમાં 663 રન અને 89 ટી-20 મેરમાં 2346 રન કયા્ચ છે.

તેની કેકરયરમાં 75 હાફ સેનરુરી અને આઠ સેનરુરીનો પણ સમાવેશ થાય છે. ટેસ્ટ મેરમાં એક માત્ર સેનરુરી, વાસ્તવમાં તો ્ડબિ

સેનરુરી ઈંગિેન્ડ સામે 2017માં કરી હતી.

Newspapers in English

Newspapers from United States