Garavi Gujarat USA

ખુશનુમા હવામાનમાં ફ્રોક્સ-સ્કર્ટ્સ પહેરરો

-

મોટાભાગના લોકોને ખશુ નમુ ા હવામાન પસદં હોય છે. આવા હવામાનમાં ઉજવણી કરવાની હોય તયારે માનનુ ીઓને સૌથી પહેલા લટે ેસટ રિને ડના વસત્ો ખરીદવાનું મન થાય ્તે સવાભાહવક છે. આજે આપણે આ વષન્ણ ા પાટટીવઅે ર પર નજર નાખીએ. િેશન ફડઝાઈનરો કહે છે કે પાટટીવઅે ર રિને ડ આવા હવામાનમાં પહેરવા એ એક સારો ઓપશન છે. યવુ ્તીઓમાં ફ્ોક ્તમે જ હમડ-લને ગથ સકટ્ણ માની્તા છે.

હસત્રે ના દશકમાં વનપીસ ્તરીકે અતય્તં લોકહપ્ય બનલે ા ડ્સે આ વષમ્ણ ાં િરીથી ચલણમાં આવયાં છે. કામણગારી કફટ ધરાવ્તી યવુ ્તીઓને ઘટું ણથી થોડે ઉપર અને મીની સકટ્ણ કર્તાં સહેજ નીચે સધુ ી આવ્તું વનપીસ ડ્સે ખબયૂ જચે છે. આવા પલને ડ્સે ના બધં ગળા અને ખલુ ્તી અબ્ં લે ા સલીવઝમાં ભર્તકામ કરાવી શકાય. જો ્તમને િેહબ્ક પઈે નનટંગ પસદં હોય ્તો ્તે પણ અજમાવી શકાય. ઠંડીની મોસમ હ ો વ ા ને કારણે ્તમે ્તમે ાં આખી બાયં પણ રાખી શકો. ્તમારા આ ડ્સે ના કલર મુ જ બ પગરખાં પ સં દ કરો. નોખા ્તરી આવવા એમ્બ્ોઈડરીના કલરના જ્તયૂ ાં પહેરો.

જો ્તમારી પાસે પહેલાનું જમ્પસયૂટ પડયું હોય ્તો ્તેને જ ઓલટર કરીને નવું જમ્પસયૂટ ્તૈયાર કરી શકાય. ્તમે ્તેની લંબાઈ કપાવી નાખો. હવે ્તેને ઘયૂંટણથી ઉપર સુધી આવ્તા સોકસ સાથે પહેરો. આવા સોકસ સાથે ફલેટ શયૂઝ પણ સરસ લાગશે. ્તમે ચાહો ્તો આ ડ્ેસ સાથે એંકલ અથવા ની લેનગથ શયૂઝ પણ પહેરી શકો છો. અનય એકસેસરીમાં ટોપ પર સરસ મઝાનો કમરપટ્ો પહેરો. સાથે કાનમાં લટકહણયા પહેરો. આ પોશાક સાથે આટલી એકસેસરી પયૂર્તી છે.

્તમારા ઊનાળાના પોશાકને થોડાં િેરિાર સાથે હવનટરવેઅરમાં ્તબફદલ કરી શકાય. જેમ કે ્તમારી ઘયૂંટી સુધીની પેનટ પર લાંબી સલીવલેસ કુર્તી પહેરો.

હવે ્તેના ઉપર નીચેથી ભર્તકામ કરેલી કે પછી િૂમ્તા લટકાવેલી અને કુર્તી જેટલી જ લંબાઈ ધરાવ્તી ખુલ્ી જેકેટ પહેરી લો. આમાં ્તમારી ઉનાળામાં પહેરાયેલી પેનટ સહેજ જ નજરે પડશે. વળી કુર્તી ઉપર લાંબીખુલ્ી જેકેટ પહેરવાથી ્તમને ટાઢ પણ નહીં લાગે. આ ડ્ેસ સાથે ઊંચી એડીના પગરખાં પહેરો. ગળામાં મોટા પેનડનટવાળી લાંબી માળા ધારણ કરો.

આ વષ્ણમાં હમડ-લેનગથ, એટલે કે ઘયૂંટણ સુધી કે પછી ઢીંચણથી સહેજ નીચે સુધી આવ્તાં સક્ટસ્ણ હોટ િેવફરટ છે. મહત્વની વા્ત એ છે કે આવા સકટ્ણની િેશન વારંવાર પાછી

િરે છે. વળી ‘પોન્યા’ સકટ્ણ પા્તળી અને પુષ્ટ બંને પ્કારની

કાયા પર શોભે છે. એકવડો બાંધો ધરાવ્તી માનુનીઓ એ-લાઈન, મરમેડ/ફિશટેલ સકટ્ણ પહેરી શક.ે

જયારે ભરાવદાર બાંધો ધરાવ્તી યુવ્તીઓ માટે અમ્બ્ેલા કે બોકસ-પલી્ટસ સકટ્ણ અચછો હવકલપ ગણાય. અગાઉ હમડી ્તરીકે ઓળખા્તા આ સકટ્ણ ્તમે લેસવાળા ટોપ, ચેકસ કે હપ્નટેડ ટોપ સાથે પહેરી શકો. વળી હમણાં હમડફરિ, એટલે કે પેટ-કફટ પાધરા કરવાની િેશન છે. ્તેથી ્તમે ચાહો ્તો અમ્બ્ેલા સકટ્ણ સાથે એકદમ ટયૂંકુ ટોપ પહેરી શકો. પાટટીવેઅર ્તરીકે શાઈહનંગવાળું કે હસકવન ટોપ વધુ જચે છે. ્તમે હપ્નટેડ સકટ્ણ પહેરવા માગ્તા હો ્તો ટોપ પલેન રાખો. અંગ્ેજીના ‘વી’ નેકના ટોપ સાથે ઘેરદાર હપ્નટેડ સકટ્ણ, ઊંચી એડીના પગરખાં, ગળામાં નાના પેનડનટ સાથેનું ઝીણુ ચેન અને કાનમાં લટકહણયા ્તમારા વયહતિતવને આકષ્ણક બનાવે છે. ઠંડીની ઋ્તુ હોવાથી ્તમે સકટ્ણને ટક ઈન કરીને ્તેના ઉપર ડેહનમ જેકેટ પણ પહેરી શકો. જો ટાઢ વધારે હોય ્તો જેકેટવાળા ડ્ેસ સાથે સપો્ટસ્ણ શુઝ પણ પહેરી શકાય.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States