Garavi Gujarat USA

તષે વખતષે રનુષ્યભાવ ટાળવાનો હતો. આજષે રૂરત્મભાવ ટાળવો

-

વચનામૃતરાં વાત આવે છે કે, અરારા હૃદ્ને જવશે એકદર તેિ વ્ાપેલું છે. િેર ચોરાસાને જવશે આકાશરાં વાદળાં હો્ તેર રહારાિ કહે કે, રારા હૃદ્ને જવષે એકલું તેિ છવા્ેલું છે અને એ તેિ ને જવષે ભગવાનની રૂજત્મ દેખા્ છે.

ત્ારે ભગવાનને તો આ બધું કાંઇ કરવું હતું નહીં. એ તો પોતે પોતાની કદવ્ જત્મના સુખે સુજખ્ા હતા િ. પણ આપણને જશખવાડું કે આપણે ભગવાનના ભક્ત છીએ તો ભગવાનનો રજહરા આવી રીતે સરજી અને ધ્ાન ભિન ખટકો રાખીને કરીએ, તો િેર રહારાિે વચનામૃતરાં લખ્ું તેર આપણા અંતરરાં તેિ તિેનો પૂંિ દેખા્.

રહારાિે પ્થર પ્કરણના બારરાં વચનામૃતરાં રાજ્ક દૃષાંત આપ્ું છે કે, આકાશને જવષે િે સરગ્ર તારા તે સવવે સૂ્્મ હો્ તેવી શોભાએ ્ુક્ત ભગવાનનું ધાર છ.ે તો આરાં રહારાિ કહે, એવું પ્કાશરાન કદવ્ ભગવાનનું ધાર છે એવું તેિ દેખા્ છે ને તેને જવષે ભગવાનની રૂજત્મ અખંડ દેખા્ છે. ક્ારેક બેઠી દેખા્ છે, ક્ારેક ઊભી દેખા્ છે, ક્ારેક હરતી – ફરતી દેખા્ છે, પણ રહારાિ કહે કે આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઇ દેખવારાં આવતું નથી. તે વખતે રહારાિ પોતે ગઢપુરરાં દાદા ખાચરના દરબારરાં જવરાિરાન હતા એટલે ત્ાં એ ગઢડાની વાત કરી, પણ આપણે તો જ્ાં બેઠા હોઇએ, અહીં્ા બેઠા હોઇએ કે અરદાવાદ બેઠા હોઇએ કે રુંબઇ બેઠા હોઇએ કે, કલકત્તા બેઠા હોઇએ. જ્ાં હોઇએ ત્ાં એવી રીતે ભગવાનનું ધ્ાન, ભિન કરવાનો અભ્ાસ કરીએ તો આપણા આતરાને જવશે પણ ભગવાનની રનુષ્ એવી બેઠી દેખા્, ઊભી દેખા્, હરતી – ફરતી દેખા્, રટકાં રારતી દેખા્, હાથ હલાવતી દેખા્. એવી રીતે

-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

અભ્ાસ કરીએ તો િરૂર થા્, ન થા્ એવું નથી.

એક ભક્તિનની વાત કરી છે કે, સવાજરનારા્ણ ભગવાન જ્ારે આ પૃથવી ઉપર જવરાિરાન હતા, ત્ારે એ ભક્તિન જન્જરત અજગ્ારશના દશ્મન કરવા આવે. ત્ાં રહારાિ દાદા ખાચરના દરબારરાં લીરડાના ઝાડ તળે બેઠા હો્ અને ત્ાં ભગવાનના દશ્મન કરી, ભગવાનની આવી વાતું સાંભળીને સુજખ્ા થતા. રહારાિ જ્ારે અંતધ્ા્મન થઇ ગ્ા, ત્ાર બાદ એ ભક્તિન ફરી દશ્મન કરવા આવ્ા. દાદા ખાચરના

દરબારરાં આવ્ા. રહારાિ! અરે! રને બોલાવતા હતા. વાતું સંભળાવતા હતા. હવે રને કોણ બોલાવશે? કોણ વાતું સંભળાવશે? એર કહીને તેરનું હૈ્ું ભરાઇ આવ્ું. રડવું આવી ગ્ું! વળી રહારાિની વાત ્ાદ આવી ગઇ કે, આટલા વખત હું એક િ રૂપે દશ્મન આપતો, હવે હું ચાર સવરૂપે આપીશ. રૂજત્મ દ્ારે, આચા્્મ દ્ારે, સંત દ્ારે અને શાસત્ર દ્ારે. રહારાિે લખ્ું છે કે, રૂજત્મના દશ્મન કરવા જાવું. ગોપીનાથ ભગવાનના દશ્મન કરવા ગ્ા. ત્ાં પ્ેરથી તેણે ગોપીનાથ ભગવાનના દશ્મન ક્ા્મ ને ભગવાન હસવા રંડા! રટકાં રારવા રંડા! હાથ ચલાવવા રંડા! અને એર બોલ્ા કેર ભક્ત, સુખી છો ને? એર કહીને પોતાના ગળારાં ફલુ નો હાત હતો તે હાર કાઢીને ભક્તના ગળારાં પહેરાવ્ો! ભક્ત રાજી થઇ ગ્ા! કહે રને ભગવાન કહી ગ્ા હતા કે હું આરાં રહીશ, તો ભગવાન આરાં રહેલા િ છે.

તો કહેવાનો હેતુ એટલો િ કે, ભગવાન તે વખતે રનુષ્ાકારે જવચરતા હતા. ત્ારે િેર પોતાના ભક્તને સુખ આપતા હતા તેર આ રૂજત્મ દ્ારા પોતાના ભક્તને આ રીતે ધ્ાન ભિન કરે, તો એને એવો િ આનંદ આવે. એવું િ સુખ આવે. તે વખતે રનુષ્ભાવ ટાળવાનો હતો. આિે રૂજત્મભાવ ટાળવો. હરણાં આિે આપણે અહીં્ા બેઠા છીએ અને રહારાિ અક્રધારરાંથી કદવ્ જવરાન લઇ આવીને જવરાિરાન છે, છતાં્ એરાં એટલો આનંદ નથી આવતો તો એટલી આપણી ખારી કહેવા્, એરાં રૂજત્મભાવ આવી જા્ છે. તો ભગવાને આપણને આ વચનામૃતરાં કહ્ં કે, આવી રીતે અભ્ાસ કરે તો એને કોઇ િ પ્કારે આ લોકના પદાથ્મરાં રોહ ન રહે. ભગવાન કહે રારી રૂજત્મના સુખે સુજખ્ો થઇ જા્.

કેટલાક લોકો કહે છે કજળ્ુગરાં ધ્ાન િ નહીં. આિે કેટલા રાણસો એવી વાત કરે છે કે, એ તો સત્ુગરાં એવું ધ્ાન ભિન થાતું પણ હાલ એવું થાતું નહીં હો્, તો સવાજરનારા્ણ ભગવાન આ વચનામૃતરાં લખે નહીં. અભ્ાસ કરે તો કરત કરત અભ્ાસ િડરજત હોત સુજાન. છોકરાં ભણવા જા્, એક ચોપડી, બે ચોપડી, એર કરતા કરતા એલ.એલ.બી પાસ થઇ જા્. કોઇ ડોકટર થા્, કોઇ ઇિનેર થા્, કોઇ બી.કોર થઇ જા્, પી.એચડી. થઇ જા્, અભ્ાસ કરે તો િરૂર થઇ જા્. તેર આપણે પણ આ રીતે ધ્ાન ભિન, કથા, વાતા્મ કરવાનો ખટકો રાખીએ તો િરૂર થઇ જા્, ન થા્ એવું કાંઇ છે નહીં. તો આિે આપણે દરેકે આળસ, પ્રાદ, રોહનો ત્ાગ કરી અને કદન કદન પ્ત્ે ભગવાનની રૂજત્મરાં હેત થા્ અને આ લોકના રાગ રાત્ર દરેકને ટાળવાના િ છે. ભગવાનના ધારરાં તો દરેકને િવાનું છે, ત્ાં ત્ાગીની સભા નોખી છે િ નહીં. અક્રધારરાં તો રહારાિ અને રહારાિના રુક્તો છે એટલે આપણને દરેકને દેહને અંતે ભગવાનના ધારરાં ભગવાનની સેવારાં રહેવું છે, તો આપણે દરેકે આવી રીતે ભગવાન ભિવાનો ખટકો રાખી આપણા જીવાતરાનંુ કલ્ાણ કરી લેવું, તો િ આપણો આ રનુષ્ િનરનો ફેરો સફળ થ્ો કહેવા્. રાટે આપણે દરેકે કાળજી રાખવી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States