Garavi Gujarat USA

લગ્ન જીવનનષે વનવમાસ બનમાવતમા ગ્રહરો

- (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

પતિ અને પત્ની માટે શાસ્ત્રો શું કહે છે િે આ શ્રોક દ્ારા સમજીએ. સદા વક્ર: સદા ક્રરૂર: સદા પૂજામપેક્ષતે કન્ારાશિ સ્થિતો શિત્યં જામતા દિમો ગ્રહ: વરમ સ્થિતો શિત્યં ભા્ાયા કાગવાણીિી II

અરાથાિ આકાશના િમામ ગ્રહ વક્રી રાય તયારે પૂજાપાઠ દ્ારા રનીઝવની શકાય પણ જમાઈ નામનરો દસમરો ગ્રહ વક્રી રાય તયારે કરોઈ જ અનુષ્ાનરો કામ લગિા નરની િેવની જ રનીિે પત્નીનની કાગવાણની લગ્ન જીવનમાં આનુશાન્ગક અતનવાયથા અંગ છે. અલબત્ત આ શ્રોક અને વાિ માત્ હસવા પુરિની જ છે પણ સૌ જાણે છે િેમ લગ્ન બાદ દરેક અતિમ્યુ અંિે તશખંડની બનની જાય છે અને ઝાંસનીનની રાણનીએ પણ િેના અસ્ત્ શસ્ત્ જમનીન પર મૂકરી દેવા પડે છે. આવરો આજે લગ્ન જીવનને િગ્ન અને વન જેવા બનાવિા ગ્રહરોનું સંશરોધન અને તનરનીક્ષણ કરનીએ.

જ્મકુંડળનીમાં કુલ બાર સ્રાન હરોય છે. આ બાર સ્રાન પૈકરી પ્રરમ - ચરોરું - સાિમું અને દસમું સ્રાન કે્દ્રસ્રાન િરનીકે ઓળખાય છે. કે્દ્રસ્રાન અતિ શુિ ફળદાિા છે અને જયરોતિષશાસ્ત્માં િેનની આગવની મહત્તા અને મહતવ છે. કે્દ્ર સ્રાન એ દૈવની અને પતવત્ સ્રાન છે. પરંિુ કુંડળનીના આ ચાર કે્દ્ર સ્રાનમાં જો ક્રૂર ગ્રહરો જેવા કે મંગળ - શતન - રાહુ - કેિુ - સૂયથા અગર પલુટરો બેસે િરો લગ્નજીવનમાં િારે િારાજી-ખાનાખરાબની સજજે છે. દાંપતયજીવનને તછન્ન-તિન્ન કરનારા યરોગ અને સંજોગરો તવષે આ તવિાગમાં અવારનવાર ખૂબ જ છણાવટપૂવથાક ચચાથા કરની છે. ખાસ કરનીને લગ્નજીવનને િગ્ન કરવામાં રાહુ-શુક્નની યુતિ- કક્ક રાતશનરો ગુરુ અને સાિમા દાંપતયજીવનના સ્રાનમાં બેઠેલા ક્રૂર ગ્રહરો અગર સાિમા સ્રાનના માતલક ગ્રહરોનું છઠ્ે, આઠમે અને બારમાં સ્રાનમાં બેસવું લગ્નજીવન માટે અતિ ઘાિક જ નહીં પરંિુ દ્રોિક પણ છે.

જ્મકુંડળનીના કે્દ્ર સ્રાન વયતતિને દુ્યવની સુખ આપે છે. જો કે્દ્ર સ્રાન બળવાન હરોય િરો િેમાં બેસેલા ગ્રહરો શુિ હરોય િરો જાિક સંસારના િમામ સુખનરો હકદાર બને છે. પરંિુ કે્દ્રમાં ક્રૂર અને અશુિ ગ્રહરો બેસે િરો સાંસારરક સુખના નામે શ્ૂ યિા સજાથાય છે. એવની અસંખય કુંડળનીઓ છે કે જેમાં કે્દ્ર સ્રાનમાં ક્રૂર ગ્રહરો બેઠા હરોય િેવા જાિકરોનું લગ્નજીવન કક્કશ, કલેશમય અને કંકાતસયું હરોય. કે્દ્રમાં બેઠેલા ક્રૂર ગ્રહરોનની ખાતસયિ એ છે કે આવની કુંડળનીવાળા જાિકરોએ સમગ્ર જીવન તનધાથારરિ પાત્ સારે જીવવાનું હરોય છે અને િે પણ નક્ક સમાન તજંદગની સારે. કારણકે કે્દ્રના ક્રૂર ગ્રહરો છૂટાછેડાના

યરોગ ઊિા કરિાં નરની પરંિુ પતિ-પત્ની નામના બે છેડાને એકઠા રાખની દુ:ખ, યાિના અને કષ્ટનની ચરમ સનીમાએ લઈ જાય છે. જગિના મરોટા િાગના િતવજ્ાનનીઓ- ઉપદેશકરો- સંિરો અને વૈરાગનીઓ એ તનષફળ લગ્નજીવનનની દેન છે.

આવરો ઉદાહરણ િરનીકે કેટલનીક કુંડળનીઓનની ચચાથા કરનીએ. એક બહેનનરો જ્મ ઓગસ્ટ, 1956માં રયરો છે. તસંહ લગ્નનની કુંડળની ધરાવિા આ બહેનનની કુંડળનીમાં લગ્ને સૂયથા-ગુરુ, બનીજે બુધ, ચરોરે શતનરાહુ, સાિમે મંગળ, નવમે ચંદ્ર, દસમે કેિુ અને આતગયારમે શુક્ છે. કે્દ્રના િમામે િમામ સ્રાનમાં ક્રૂર ગ્રહરો આવેલા છે. આ બહેન એટલા બધા કકળારટયા અને કતજયાખરોર છે કે િેમના પતિદેવે કંટાળનીને દેવ (આતમહતયા) રવાનરો 3 વાર પ્રયત્ કરેલરો પરંિુ િરોય આ બહેનનની અક્કલ કે શાન ઠેકાણે આવિા નરની. લગ્નજીવનનની નકારાતમકિાનું અતિ દયનનીય અને ખેદનનીય ઉદાહરણ એટલે આ બહેનનની કુંડળની. અલબત્ત એટલું ચરોક્કસ કહનીશું કે િગ્ન લગ્નજીવન માટે આ બહેન નહીં પણ કુદરિે ગરોઠવેલની િેમનની પ્રતિકરૂળ ગ્રહનસ્રતિ જવાબદાર છે. (ડરો.પંકજ નાગર ૧૯૮૪રની જયરોતિષ ક્ષેત્ે કાયથારિ છે અને કાશની બનારસ તહંદુ તવશ્વ તવદ્ાલય દ્ારા Phdનની ડનીગ્રની મેળવેલની છે )

બનીજી એક કુંડળનીનની વાિ કરનીએ આ િાઈના લગ્ન ત્ણ ત્ણ વાર રયા છે છિાં ધરાિા નરની. િેમનની વૃષિ લગ્નનની કુંડળનીમાં સાિમે શતન અને સપ્તમેશ મંગળ છઠા રરોગ શત્ુ દેવાના દુતષિ સ્રાનમાં પરોિાનની અસ્િનની રાતશ િુલામાં આવેલરો છે. લગ્ન માટેનરો મહત્વનરો ગ્રહ શુક્ પણ કુંડળનીના બારમા વયય સ્રાનમાં મેષ રાતશમાં નસ્રિ છે. શુક્નની આ અસ્િનની રાતશ છે. િમે તવચારરો લગ્ન જીવનના અતિ મહત્વના બે બે ગ્રહરો એટલે કે લગ્ન જીવનમાં માંગલય બક્ષિરો મંગળ અસ્િ રાતશમાં રરોગ સ્રાનમાં અને શુક્ કે જે જાતિય પરરબળ સારે સંકળાયેલરો અતિ મહત્વનરો ગ્રહ છે એ પણ અહની પરોિાનની અસ્િ રાતશમાં બારમે અકળાયેલરો છે...આમ છિાં પણ આ િાઈને લગ્નનરો ચસકરો હજુ છૂટિરો નરની. િેમનની કુંડળનીના કે્દ્ર સ્રાનમાં રાહુ કેિુ અને પલુટરો જેવા યમ સમકક્ષ ગ્રહરો તબરાજમાન છે અને જયરોતિષનની દ્રષ્ટનીએ આ િાઈના લગ્ન જીવનનું તક્યાકમથા,બારમું િેરમું રઇ જવાનું છે આમ છિાં લગ્ન મરોહ અને પત્ની મરોહ છૂટિરો નરની. અને છેલ્ે...

કે્દ્રમાં ક્રૂર ગ્રહરો લગ્નજીવનને વન જેવુ બનાવે

છે િેનું સાક્ષાિ ઉદાહરણ િગવાન શ્નીરામનું છે. િેમનની કક્ક લગ્નનની કકુંડળનીમાં ચરોરે િુલાનરો શતન, સાિમે મકરનરો મંગળ અને દસમે મેષનરો સૂયથા વગેરે કે્દ્રમાં આવેલા ક્રૂર ગ્રહરોએ િેમને િગવાન બનાવયા પરંિુ લગ્નજીવનમાં િાગયવાન બનાવયા નહીં. બ્ાહ્ો દૈવ્ત અથિથે વારયા: પ્ાજાપત્્ત થિાસુર:I ગાયંધવવો રાક્ષસશહહેવ પૈિાચશ્ા્ત મોધાયામ: II

આઠ પ્રકારના તવવાહનું વણથાન મનુસ્મૃતિમાં કરેલું છે. બ્ાહ્મ,દૈવ ,આષથા ,પ્રાજાપતય ,આસુર ,ગાંધવથા,રાક્ષસ,અને સૌરની અધમ પ્રકારનરો તવવાહ તપશાચ તવવાહ ગણાય.

મુનની મ્ત્ેશ્વર પરોિાના મહા ગ્રંર ચમતકાર તચંિામણનીમાં સ્પષ્ટ કહે છે કે જ્મ કુંડળનીમાં કે્દ્ર સ્રાનમાં જયારે તપશાચની ગ્રહરો જેવા કે રાહુ કિે શતન અગર મંગળ તબરાજે િરો લગ્ન જીવનમાં તપશાચની અશાંતિ સજાથાય છે. એલન લનીઓ કે જેઓ વેસ્ટનથા એસ્ટ્રોલરોજીનું માસ્ટર માઈ્ડ ગણાય છે િેઓ પણ પરોિાના પુસ્િક સ્ટાસથા હુ રુલસમાં જણાવે છે કે "ક્ુઅલ પલાનેટસ ઇન કવરોરડેંટ બ્ની્ગસ અનહેપનીનેસ" અરાથાિ કે્દ્રમાં ક્રૂર ગ્રહરો લગ્ન જીવને દુખની બનાવે છે. િેઓએ પરોિાના પુસ્િકમાં સાિમે પલૂટરોને લગ્ન જીવન બાબિે અતિ પનીડાદાયની અને ગ્રેવ યાડથા સારે સરખાવયરો છે. વાચક તમત્રો, શાસ્ત્રોતિ રનીિે ગૃહસ્ર આશ્મનની શરૂઆિ દરેક જાિકનની પચ્નીસનીએ રાય અરાથાિ જો િમે શિમ જીવ શરદ ના તનયમ હેઠળ ૧૦૦ વષથા જીવવાના હરોવ િરો બાકરીના ૭૫ વષથા િમારે નક્કમાં રહેવાનું નક્કની છે. આરની જીવનસારનીનની પસંદગની કરિાં પહેલા લાખ વાર પ્રારથાના કરજો. સાચની વાિ ને?

 ??  ??

Newspapers in English

Newspapers from United States