Garavi Gujarat USA

આફ્ટર અ લોંગ્ટાઈમ

- પારુલ કંદપ્પ દેસાઈ

-

લગ્ન, પછી એનું રિસપે ્શન અને એની આ ઝાકઝમાળ મને ક્ાિે્ ગમતાં નહીં. ્શક્ હો્ ત્ાં સધુ ી હું જવાનું ટાળતી. પણ આજે અરં કતને અચાનક બહાિગામ જવાનું થ્ું અને એના બોસના દીકિાના રિસપે ્શનમાં આવવંુ પડ.ંુ ‘પણ હું તો ત્ાં કોઈને ઓળખતી નથી. એકલી જઈને ્શું કિી્શ?’ એના જવાબમાં અરં કતે િમતત્ાળ અવાજમાં કહ્ં હતું ‘તાિા વિની આબરુ તાિા હાથમાં છે. તું બસ, હાજિી પિુ ાવીને આવતી િહેજ.ે ’ એવું જ તવચાિીને આવી હતી પણ રિસપે ્શન પાસે તો ખબૂ લાબં ી લાઈન હતી અને મને અહીં કોઈ ઓળખતું ન હતું એટલે એક ખણૂ ામાં એકાકી ટાપુ જવે ી ઊભી હતી. સગં ીતની સિૂ ાવતલઓની વચ્ે બે પ્રકાિના જ્સૂ ના ગલાસ લઈને કાળાકોટ સાથને ો ડ્સે પહેિી વઈે ટસ્સ સતત સવ્સ કિતાં િહેતા. સામે મોટા પડદા પિ વિ-વધનૂ મળતા માણસો દેખાતા હતા. આ લાબં ી લાઈનમાં ઊભા િહેવાન,ંુ ચહિે ા પિ સ્મત ચોંટાડીને સતત બધાનં હા્... હેલ્ો કિતાં િહેવાન,ંુ ભ્કં િ કંટાળો આવતો હતો. ભલે લાબં ી હો્ પણ લાઈનમાં ઊભા િહી જવું જોઈએ એવું તવચાિતી હતીં ત્ાં જ એકબીજા સાથે વાતો કિતા,ં ભટે તા,ં હસતાં લોકોના ટોળાં પિ ફિતી નજિ એકદમ સ્થિ થઈ ગઈ. એ જ. ના, ના, એ અહીં્ા ક્ાથં ી હો્? પણ અણસાિ તો એનો જ છે. સહેજ નજીક જઈને જોઉં તો, એને જોઈને જ આખં ોમાં ચમક આવી ગઈ. છે તો એ જ. આજે ્ એટલો જ સોહામણો લાગે છે પણ આ ્શ?ું બ્ાનડડે સટૂ -ટાઈમાં સજ્જ. ચીપીને હોળલે ા વાળ કાળા છે. એટલે કે એ વાળને કલિ કિે છે. આગં ળીઓમાં સોનાની વીંટીઓના હીિાનો ચળકાટ દિૂ થી પણ દેખા્ છે. આખં માં કણો પડો હો્ એમ ક્શકું ખચંૂ ્.ું એને તો આ બધામં ાં ક્ાિ્ે િસ નહોતો. એ તો હંમ્શે ા તજનસ પિ ઝભભો ચડાવીને ફિતો હતો. વાળ વીખિા્લે ા હો્, એકાદ લટ મોટા કપાળ પિ પણ આવી જતી. ચશમાં પાછળ ચમકતી આખં ો અને કલપના્શીલ ચહેિો. બધાં ભગે ાં મળીએ ત્ાિે તકબ્ક દ્ધ દલીલોથી બધાનં મહાત કિતો એ. ખબૂ વાચં તો અને એટલે જ બધાં પિ પ્રભાવ પાથિી ્શકતો. સતત હસતો અને હસાવતો. એનું બોલવ-ું ચાલવ,ંુ એની િીતભાત, એના તવચાિોની પક્વતા. હું મગુ ધતાથી એને જો્ા કિતી, સાભં ળ્ા કિતી. એકવાિ જબાને જોઈને મને પણ એની જમે મકે અપ કિવાનું મન થ્ું હત.ું લાઈબ્િે ીમાં જતાં જ એ મળી ગ્ો. મને તો એમ હતું કે એને ગમ્શ.ે પણ એણે તો...

‘અિે, આ કોણ છે? જબા, તાિી નવી બહેનપણી છે કે?’ સહેજ ઉપહાસ અને અકળામણથી એણે કહ્ં હત.ું જબા હસતી હસતી જતી િહી હતી. હું આશ્ચ્્સ અને મઝૂં વણથી એને જોઈ િહી હતી. માિી આખં ોમાં આસં આવું આવંુ થતાં હતા.ં એણે કહ્ં હત.ું ‘તું જે છે એ જ િહે. ્શલૈ ા, બહું જ સદું િ છે ત.ું તાિે આવા પ્રસાધનોની જરૂિ નથી.’ એ મજાક નહોતો કિતો, એના અવાજની સચ્ાઈ મને ્પ્શશી ગઈ હતી. ત્ાિથી તે આજ સધુ ી ક્ાિે્ મેં મકે અપનો ઉપ્ોગ નથી ક્યો.

આટલા વર્યો પછી એને આમ જોઈ ્શકી્શ એવું ક્ાિે્ તવચા્ુંુ ન હત.ું આખા ્શિીિમાથં ી વીજળી પસાિ થઈ ગઈ. માિી અદં િ ક્શકું ઉછળવા લાગ્.ું મોટેથી એના નામની બમૂ પાડી બસે ી્શ કદાચ. ્શું કિતો હ્શે અત્ાિે એ? કોઈ ગામડામાં જઈને ધણૂ ી ધખાવીને બસે ી ગ્ો હ્શ?ે કે પછી કોઈ સામાતજક સ્ં થા સાથે જોડાઈ ગ્ો હ્શ?ે પપપાની દલાલીના તબઝનસે માં એને િસ ન હતો. એવી સાઠં ગાઠં કિવાનું કામ મારું નહીં. એ અકળાઈને કહેતો. મારું ચાલે તો પપપાને પણ આવું કામ ન કિવા દઊ.ં એકવાિ અમને બધાનં એ ઝપૂં ડપટ્ીમાં લઈ ગ્ો હતો. નાનાં બાળકોને મ્તુ નતસપાતલટીની ્કકૂલમાં ભણવા મકૂ વા સમજાવવા માટે. મને પણ િસ પડો હતો એની આ પ્રવૃતતિમા.ં એક બે વાિ હું એકલી પણ ગઈ હતી એની સાથ.ે તે વખતે એણે કહ્ં હત.ું ‘એ ટોળામાનં ી તું નથી, ્શલૈ ા. તાિે એ બધામં ાં ભળવાની જરૂિ નથી. દખે ાદેખીથી નહીં, તાિી અદં િની ્શલૈ ા કહે તમે કિ.’

એ હંમ્શે ા કહેતો.‘ આ િીતે આ લોકોને મદદ કિવાથી આપણને અદં િથી એક એવા પ્રકાિનો સતં ોર્ થતો હો્ છે કે જે બીજા કોઈ કામમાથં ી ન થા્. માત્ર અધ્ાપક બનીને બસે ી િહેવાનંુ કે અગ્ાિથી છ બકેં માં નોકિી કિવાનંુ આપણું કામ નથી ્શલૈ ા.’

એ આપણું બોલતો અને મને લાગતું કે અમે ક્ાિે્ છટ્ુ ાં પડવાનાં નથી. મને ખબિ પણ ન પડે તમે હું એના િંગમાં િંગાવા લાગી હતી.

‘તો અભ્ાસ પિૂ ો થ્ા પછી તું ્શું કિવાનો?’ મેં એને એકવાિ પછૂ ્ું હત.ું

‘હું એવા અતં રિ્ાળ તવ્તાિમાં જઈ્શ કે જ્ાં ક્શી જ પ્રાથતમક સતુ વધા ન હો્. ત્ાં આશ્રમ ખોલી્શ. અથવા તો બની્શ વકીલ. આ લોકો માટે લડી્શ અને તમે ને ન્ા્ અપાવી્શ. અથવા તો ..... હું માિા માટે નહીં જીવું ્શલૈ ા, આ લોકો માટે જીવી્શ. એમની વચ્ે િહી્શ. તને ી ્વતનિલ આખં ોને હું મગુ ધતાથી જોઈ િહેતી. અમલૂ ્ ક્ષણો હતી માિે માટે એ. એવું લાગતું કે તજદં ગી આવી જ હોવી જોઈએ.

અમાિો સબં ધં તવ્તિે એ પહેલાં તો પપપાની ટ્ાનસફિ થઈ અને અમાિે રદલહી જવું પડ.ું રદલહીના વાતાવિણમા,ં એની હવામાં પણ મને એની વાતો સભં ળા્ા કિતી. મમમી-પપપા તો મને અગ્ં જીે તવર્્માં લક્ચે િિ બનાવવા માગં તાં હતા,ં એકવાિ કૉલજે માં જોડાઈ ગ્ા પછી રિટા્ડ્સ થા્ ત્ાં સધુ ી કોઈ તચતં ા નહીં. મને એ સીધો અને સહેલો િ્તો ગમતો ન હતો. હંુ આ ટોળામાનં ી નથી એ માિે બતાવી આપવું હત.ું એટલે જ મેં નક્ી ક્ુંુ હતું કે એમ. એસ. ડબલ્.ું કિીને સમાજસવે ાના ક્ષત્રે માં જોડાઈ જવ.ું આજે જો અધં જન મડં ળમાં ડા્િકે ટિ છું તો એના જ કાિણ.ે મને એમ હતું કે એ પણ આવા કોઈ કા્મ્સ ાં જોડા્ો હ્શે તો કદાચ એનો ક્ાકં મળે ાપ થ્શ.ે પણ અમે ક્ાિ્ે મળ્ા નહીં અને આજે અચાનક .....

માિાથી થોડે જ દિૂ એ ઊભો હતો અને માિી અદં િ ભતૂ કાળની એ ક્ષણો ચકિાવા લતે ી હતી. માિી સમગ્ ચતે ના એના તિફ ખેંચાઈ હતી. ઘીિે ધીિે મનને ્શાતં ક્ુંુ અને માિા પગ એને મળવા આગળ વધ્ા. ઓળખ્શે એ મન?ે નહીં ઓળખે તો ્ાદ કિાવી્શ એ રદવસો. પણ મળવું તો છે જ. આભાિ માનવો છે માિે એનો. એણે મને માિી ઓળખાણ કિાવી હતી. માિામાથં ી મને જ ્શોધી આપી હતી.

આગળ વધુ ત્ાં જ ્શલૈ ા, ્શલૈ ા, ્શલૈ ડુ ી એવી બમૂ સાભં ળીને થ્ું અહીં્ા કોણ મને આ િીતે બોલાવ.ે ત્ાં તો નીિજા દોડતી આવીને ભટે ી પડી. ‘પાછળથી થ્ું કે તું જ છે. પણ પછી થ્ું તું અહીં્ા ક્ાથં ી હો્? ઓહ ્શલૈ ,ુ તું તો રદલહી ગઈ ને બધું જ ભલૂ ી ગઈ. આફટિ અ લોંગટાઈમ. કેમ છે ત?ું અને તાિો વિ? એ્, ઓળખાણ તો કિાવ.’ નીિજા એવી ને એવી જ હતી, પહેલાનં ી જમે જ નોન્ટોપ બોલ્ા કિતી હતી પણ માિા મનમાં તો ‘આફટિ અ લોંગટાઈમ’ ્શબદો ઘમુ િા્ા કિતા હતા. હા, કેટલા લાબં ા સમ્ પછી? ચૌદ વર્?્સ .... વીસ વર્?્સ ના, ના, બાવીસ વર્્સ ને આજનો રદવસ ગણીએ તો પિૂ ાં તપ્તાલીસ રદવસ. મને બિાબિ ્ાદ છે. માિા તચતિમાં લીલછું મ ્મિણ બની સચવાઈ િહ્ો છે એ સબં ધં . નામ તવનાનો સબં ધં . અથવા તો ક્શું નામ પડે એ પહેલાં અમે છટૂ ાં પડી ગ્ા હતા. સામે નજિ કિી તો ખાલી નજિ પાછી આવી. આટલીવાિમાં ક્ાં જતો િહ્ો? આકળતવકળ નજિ ચાિે બાજુ ફિવા લાગી. ‘એ્, ક્ાં ખોવાઈ ગઈ? હું પછૂ છું એનો જવાબ તો આપ. ચાલ, માિા પતતદેવ સાથે તાિો પરિચ્ કિાવ.ું ’ નીિજા હાથ પકડીને ખેંચી ગઈ. નીિજાના પતત અને પત્રુ સાથે વાતો કિતી હતી ત્ાિે પણ માિી નજિ તો ચાિબે ાજુ એને જ ્શોધતી હતી. નીિજા અને એનું કુટબું બીજા સાથે વાતે વળગ્ા એટલે ફિી હું સહેજ સાઈડમાં ઊભી િહી ગઈ.

‘કોઈને ્શોધે છ?ે ’ માિી ચકળવકળ ફિતી નજિ જોઈ નીિજાએ પાસે આવીની પછૂ ્.ું

‘નીિજા, તને ્ાદ છે? આપણે ભણતા’ં તા ત્ાિે આપણા ગ્પુ માં નહીં પણ ભણવામાં બહુ હોત્શ્ાિ એક છોકિો હતો. આપણે એની સાથે ઘિે ઘિે અનાજ ઉઘિાવવા જતાં દષુ કાળ વખત.ે ઝપૂં ડપટ્ીમાં બાળકોને ભણાવવા જતા. એનું ્શું નામ હત?ું પ્ર્શાતં .... ’

‘પ્ર્શાતં ?? એ તો અહીં આવ્ો છે આ ફંક્શનમા.ં તાિે મળવું છે એન?ે નીિજાએ ચાિેબાજુ નજિ ફેિવતા કહ્ં ‘અહીં્ા જ ક્ાકં હ્શ.ે ...’

‘પણ એ અહીં્ા કેવી િીતે હો્? એ તો...એ તો .....

‘એ તો .... ્શ?ું ્શલૈ ,ું તું એને ન મળે એ ......

નીિજા આગળ ક્શું કહે ત્ાં જ એની દીકિી એને હાથ ખેંચીને લઈ ગઈ. હું તવચાિમાં પડી ગઈ. નીિજા એના તવ્શે ્શું કહેવા માગં તી હતી? હું એને ન મળું એવું સચૂ વવા માગતી હતી પણ ્શા માટે? ના, ના, એવંુ તો ન હો્. ત્ાં જ એ સામથે ી આવતો દેખા્ો. એના ચહિે ા પિ હા્્ હત.ું મેં સહેજ આજબુ ાજુ જો્.ું મને મળવા આવે છે કે બીજા કોઈન?ે મને જ મળવા આવતો લાગે છે. એટલે કે એને ્ હું ્ાદ છ.ું મારું િોમિે ોમ પલુ રકત થઈ ગ્.ું હું બે ડગલા આગળ વધી. ત્ાં તો એ પાસે આવી હાથ જોડીને આદિપવૂ ક્સ બોલ્ો. ‘નમ્ત,ે મડે મ’ હું ચોંકી ગઈ. માિી આજબૂ ાજૂ જોવા લાગી. ત્ાં તો કોઈ નથી તો આ મડે મ કોને કહે છે?

‘મડે મ, હું પ્ર્શાતં , આપણે કૉલજે માં સાથે ભણતાં હતા,ં ્ાદ છે? તમને તો ક્ાથં ી ્ાદ હો્? હવે તો તમે કેટલા મોટા માણસ થઈ ગ્ા છો.’

‘હા, હા, ઓળખું જ ન?ે ’ મેં ઉમળકાથી કહ્ં ‘પણ કેટલા બદલાઈ ગ્ા છો. ્શું કિો છો અત્ાિે? કોઈ સ્ં થામાં જોડા્ા છો કે નવી સ્ં થા ઊભી કિી છે?

‘અિે હો્, મેં તો પપપાના તબઝનસે ને આજે નાનકડા છોડમાથં ી વટવૃક્ષ કિી દીધો છે.’ જિા્ અચકા્ા તવના, ગૌિવથી એ બોલ્ો.

‘એટલે કે દલાલીનો...?’ મેં અચકાતા અચકાતા પછૂ ્.ું

‘્સ, આજે તો મારું નામ છે એમા.ં ’ મને થ્ું કે હું બભે ાન થઈ જઈ્શ. આ એ માણસ છે જને મળવા, જને ી સાથે વાતો કિવા હું તલપાપડ હતી? આગળ ક્શું તવચારું ત્ાં તો અવાજમાં નમ્રતા ઉમિે ીને એણે કહ્.ં ‘મડે મ, માિે થોડકું કામ છે આપન.ું સહેજ આ બાજૂ આવો ન.ે ’

મેં સહેજ ખસવા જવે ક્ુંુ ત્ાં તો જાણે ખાનગી વાત કિતો હો્ તમે એણે કહ્.ં ‘મને માતહતી મળી છે કે આપ નવજીવન કૉલજે માં ટ્્ટી છો. માિા દીકિાને ત્ાં એડતમ્શન જોઈએ છ.ે અહીં્ા આપ ન મળ્ા હોત તો હું તમાિે ઘિે આવવાનો જ હતો.’

‘એમાં માિી મદદની ્શું જરૂિ છે? એને એના ક્વોતલરફકે્શન પિ જ એડતમ્શન મળવું જોઈએ.’

‘આમાં એવું છે ને કે પિસનટજે થોડા ઓછા છે પણ માિા દીકિાને એડતમ્શન તો સાિી કૉલજે માં જ મળવું જોઈએ ન?ે ’

‘આ તમે ્શું કહો છો પ્ર્શાતં ?’ હું આશ્ચ્,્સ અકળામણ અને આઘાતથી તને ી સામે જોઈ િહી.

માિા ચહિે ા પિના ભાવને જો્ા તવના તણે વાત ચાલુ િાખી. ‘તમાિી સ્ં થા બહુ સિસ કામ કિે છે મડે મ, તમાિી સ્ં થા માટે હું જોઈએ એટલું ડોન્શે ન આપી્શ, બસ? હ...હ...હ..હ..હસતા તને ા ચહેિાને જોઈ મને જાણે ભોજનમાં માખી આવી ગઈ હો્ એવી ચીતિી ચડી.

કડક અવાજે ક્શકું કહેવા જાઉં ત્ાં તો ‘એ પ્ર્શાતં ભાઈ, ક્ાિનો તમને ્શોધું છ.ું આપણા તબઝનસે ની ડીલ આપણે અહીં જ ફાઈનલ કિી્શું એવી વાત નહોતી થઈ?’ કહેતા એક ભાઈ એની પાસે આવ્ા. ‘અિે, તબઝનસે ની વાત એમ કાઈં ભલુ ાતી હ્શ.ે એ પહલે ા.ં હું તમને જ ્શોધતો હતો.’ અને માિી સામે જોઈ કહે, ‘તમે અહીં્ા છો ને હજુ મડે મ? હું હમણાં પાછો આવું જ છ.ું ’ કહી તે તને ા પાટન્સ િ સાથે ચાલવા માડં ો. તને ી પીઠ પાછળ જોતાં મને એકદમ સમજા્ું કે આજ સધુ ી સચવા્લે ો લીલોછમ સબં ધં હવે કા્મ માટે પિૂ ો થ્ો હતો. સમ્ જને નહોતો ભસંૂ ી ્શક્ો એ નામ આમ એક જ ક્ષણમા.ં ..... આખં ોમાં આવું આવું કિતાં આસં નુ અગં ઠૂ ા પાસને ી આગં ળીથી લછૂ ી કાઢ્ા. અરં કતનો મનોમન આભાિ માન્ો પિાણે અહીં મોકલવા માટે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States