Garavi Gujarat USA

દુબઇ એરપડોટ્ટ પર પતાસપડોટ્ટ અને બડોફ્િંગ મતાટે નિી વસસટમ અમલમતાં આિી

-

લવશ્વના સૌથી વયસ્ત એરપોરસ્ચ પૈકરીના એકદુબઈ એરપોટ્ચ પર પાસપોટ્ચ અને બોરડિંગને િગતી એક નવી જ લસસ્ટમ અમિમાં મુકવામાં આવી છે. જેનાથી દુબઈમાં આવનારા અને જનારાઓને પાસપોટ્ચ અને બોરડિંગ પાસની માથાકુટમાંથી મુલક્ત મળશે. માત્ર ગણતરીની લમલનટોમાં જ એરપોટ્ચની આ કામગીરીમાંથી મુલક્ત મળશે. દુબઈ એરપોટ્ચ પર આઈડેનનટટી વેરરરિકેશન માટે આઈરરસસ્કેનર િગાવવામાં આવયા છે. કોરોના મહામારીમાં આ ટેક્ોિોજીનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્ો છે.

ગત મલહને જ આ પ્રલક્રયા શરૂ કરી દેવામાં આવી છે. હવે ગણતરીની લમલનટોમાં જ મુસાિરો પાસપોટ્ચ કંટ્ોિનું કામ પણ ઝડપથી પુરૂ થઈ જાય છે.

આઈરરસ ડેટાને દેશના િેલશયિ રરકનનિશન ડેટાબેઝ સાથે જોડવામાં આવયો છે જેનાથી મુસાિરોના આઈડી કાડ્ચ કે બોરડિંગ પાસની જરૂર નથી પડતી. એલમરરે સ અને દુબઈના ઈલમગ્રેશન અલધકારીઓ વચ્ે સહયોગથી ડેટાનું એકત્રીકરણ કરવામાં આવે છે અને રેક-ઈનથી િઈને બોરડિંગ સુધીની પ્રલક્રયા એક સાથે જ થઈ જાય છે. એલમરેરસને બાયોમેલટ્ક પ્રાઈવેસી સ્ટેટમેંટ પ્રમાણે એરિાઈનસ મુસાિરોના રહેરાને તેમની અંગત ઓળખના ડેટા સાથે જોડવામાં આવે છે, જેમાં પાસપોટ્ચ અને ફિાઈટની જાણકારી પણ હોય છે અને આ ડેટાને તયાં સુધી સંગ્રહી રાખવામાં આવે છે જયાં સુધી તેની જરૂર હોય.

આ લસસ્ટમને િઈને સલવ્ચિાંસ પર પણ રરા્ચ છેડાઈ છે. સંયુક્ત અરબ અલમરાત પર પત્રકારો અને માનવાલધકાર કાય્ચકતા્ચઓને લનશાન બનાવવાનો આરોપ િાગતા રહે છે. જેથી આ પ્રકારના ડેટા કિેકશનથી અંગત ખતરો પણ વધે છે તેવી દિીિ કરવામાં આવી રહી છે. એલમરેટે પોતાના લનવેદનમાં ડેટા સ્ટોર કરવા અને ઉપયોગને િઈને વધારે કોઈ જાણકારી આપી નથી પરંતુ કહેવામાં આવયું છે કે, રહેરાને બાદ કરતા બીજા ડેટાનો ઉપયોગ એલમરેરસની બીજી લસસ્ટમમાં કરવામાં આવી શકે છે. જયારે નજરિ ડાયરેકટરેટ ઓિ રેલજડેંસી એંડ િોરેન અિેસ્ચના ડેપયુટી ડાયરેક્તર મેજર જનરિ બોબૈદ મહેયર બોન સુરૂરનું કહેવું છે કે, દુબઈની ઈલમગ્રેશન ઓરિસ મુસાિરોનો પસ્ચનિ ડેટાને સુરલક્ત રાખે છે જેથી કોઈ થડ્ચ પાટટી તેને જોઈ જ ના શકે.

Newspapers in English

Newspapers from United States