Garavi Gujarat USA

વજન ઉતારવા માત્ર ડાયેટટંગ અને એક્સર્સાઇઝ પયાયાપ્ત નથી

વજન ઘટાડવા માંગો છો?

-

ગસતશીલ અને સવકાિશીલ જીવન જીવતો મનુષ્ કેટલીક બાબતોમાં તો જાણે, ઝાડની જે ડાળી પર બેઠો છે તે જ ડાળ પર કુહાડી મારે છે! વૈજ્ાસનક અને ્ાંસરિક િૂઝબુઝથી જીવનને જેમ-જેમ વધુ િરળ અને િુસવધાજનક બનાવતાં જઇએ છીએ તે િાથે િગવડથી મળતાં િુખની િાથે જ િુખનાં જોડીદાર િમાન રોગરૂપી દુઃખ પણ િાથે આવે જ છે. ઓછા િાધનો - મશીનોથી જીવતો માનવ કુદરતની વધુ નજીક હતો. જીવન ટકાવી રાખવા પોષણ - િંરક્ષણ જેવી મહતવની બાબતોમાં આતમસનભજાર હતો.

િવારે ઉઠે ત્ારથી લઇને રારિે િૂવાનાં િમ્ દરસમ્ાન પોતાની આજુબાજુનાં વાતાવરણની સવચછતા, જીવનને અનુકૂળ િંજોગો બનાવવા માટે આવશ્ક કાળજી, ખોરાકની વ્વસથા, કુટુંબ - િામાસજક જીવન વગેરે જીવન િાથે જોડા્ેલી નાની - મોટી બાબતો માટે શારીફરક અને માનસિક રીતે િતત કા્જાશીલ રહેતો હતો પરંતુ બુસધિપ્રધાન મનુષ્એ જીવનની િુરસક્ષતતા અને િંવધજાન માટે જેમ-જમે મશીનો - િાધનોની મદદ અને અકુદરતી વાતાવરણ અપનાવ્ું તેમ તેમ શરીર અને કુદરતી પફરબળો વચ્ે વધતા જતા અંતરની ઘણીબધી આડઅિર માનવના િામાન્ જીવન તથા શારીફરક - માનસિક આરોગ્ પર સવશેષ થવા લાગી.

ખૂબ જ િામાન્ ઉદાહરણ જાણીએ તો ઇલેકટ્ીસિટીનાં અ્ોગ્ વપરાશ અને કુસરિમ લાઇટનાં િહારે મનુષ્ને અમુક જ િમ્ મ્ાજાદામાં જ કામ કરી લેવું પડે તેવું બંધન ન રહ્ં. વહેલી િવારે, અડધી રારિે કે પછી બંધ ઓરડામાં પણ કૃસરિમ પ્રકાશની મદદથી િૂ્જાપ્રકાશ કે ચંદ્ના અજવાળાની ગેરહાજરીમાં પણ કામ અટકતું નથી આવી તો નાની - મોટી અનેક બાબતો છે, જેનો પ્રભાવ માનવ જીવન પર પડ્ો છે.

બુસધિશસતિથી કરેલી શોધ અને સવકિાવેલા િંિાધનોથી કુદરત િાથે બાથ ભીડતો અને જીતી જવાની ભાવનાથી વધુ ને વધુ કૃસરિમ જીવન જીવતો જા્ છે. આ કહેવા પાછળ કુદરતથી સવમુખ થતા જતા માનવ જીવન તરફ ધ્ાન ખેંચવાનો ઇરાદો છે. શોધ - િંશોધનો અને સવકાિથી થ્ેલાં અનેક ફા્દાઓનું મૂલ્ ન કસવકારીએ તો નગુણાં કહેવાઇએ પરંતુ આ્ુવદવે જે રીતે મનુષ્ને સૃકટિના "અસભન્ન અંગ - Inseparabl­e Factor" તરીકે મૂલવે છે, તે બાબતે િંકેત કરવાનો છે. કેમ કે

મનુષ્નાં શરીરનું બંધારણ પંચભૌસતક છે.

પૃથવી - જળ - તેજ - વા્ુ અને આકાશ સૃકટિનાં િજજાન અને િંવધજાનમાં જવાબદાર છે, તેવી જ રીતે મનુષ્ શરીરના િજજાન અને આરોગ્ માટે કુદરત િાથેનો તાલમેલ ખૂબ આવશ્ક છે. આ્ુવવેદની પ્રચસલત ઉસતિ "્થા સપનડે તથા બ્રહ્ાનડે" ખૂબ િૂચક - માગજાદશજાક છે. માનવ શરીરની િંવધજાન, િંરક્ષણ અને જીવનના િાતત્ની પ્રસરિ્ા અને િમગ્ર સૃકટિમાં ચાલતી અસવરત સવઘટન અને િંિજજાનની પ્રસરિ્ામાં િામ્ છે. જેમ હવાને કઇ ફદશામાંથી કઇ ફદશા તરફ વહેવું એવા િૂચનોની આવશ્કતા નથી. તેવી જ રીતે, િાહસજક અને કુદરતી પ્રસરિ્ાઓ માનવ શરીરમાં પણ સવ્ંિંચાસલત અને રિમાનુિાર ચાલે છે. Inner intelligen­ce within the body of everyone can be fully enlivened to display its organizing power. પરંતુ િમગ્ર સૃકટિનાં અંગરૂપે માનવ જ્ારે કુદરત િાથે ચાલમેલ ગુમાવે છે, ત્ારે માનવ શરીરનાં મનોદૈસહક કા્યોમાં જ નહીં પરંતુ કુદરતથી સવમુખ થવાની આડઅિર માનસિક

સવાસથ્ પર પણ થા્ છે. આરોગ્ય પર અસર કરતાં કુદરતી પરરબળો

• િૂ્જાપ્રકાશ િૂ્જાફકરણોની અિર માનવ શરીરના, સવસવધ કા્યો પર થા્ છે. આ્ુવવેદાનુિાર િૂ્જાની કસથસત અનુિાર િવારનો િમ્ કફાસધ્્, બપોરે સપતિાસધ્્ અને રારિે વા્ુ વધારવાનો પ્રભાવ ધરાવે છે. િવારના િૂ્્પ્રકાશની હાજરીથી િમગ્ર પ્રાણી સૃ ક ટિ મ ાં િસરિ્તા જોવા મળે છે. જેમ પક્ષીઓની કા્જાપ્રવૃસતિ શરૂ થા્ છે, ઝાડછોડ વધુ િસરિ્ બને છે તેવી જ રીતે માનવ શરીરની જૈવ

રાિા્સણક સરિ્ાઓ પર

િૂ્જાપ્રકાશની હાજરીની અિર થા્ છે. મન િસરિ્ બને છે. ઊંઘ ઉડી જા્ છે.

મળસકે િવારના પહેલાં પ્રહરમાં આંતરડાની પુરઃિરણની પ્રસરિ્ા પણ િસરિ્ બને છે.

આગળના ફદવિે કરવામાં આવેલાં આહારના સબનઉપ્ોગી ભાગનાં ઉતિજજાન માટે મળદ્ારમાં કુદરતી િંકેત ઉઠે છે. પાચક રિ વગેરેની િસરિ્તા વધે છે.

મલટીસટોરી સબલડીંગમાં િૂ્જાપ્રકાશની ગેરહાજરીમાં કૃસરિમ લાઇટવાળા વાતાવરણમાં જ કા્જા કરતાં, રહેતાં વ્સતિઓમાં ફડપ્રેશન, અસનંદ્ા, આળિ વગેરે નાની - મોટી શારીફરક તકલીફનું મુખ્ કારણ શરીરને િૂ્જાપ્રકાશ ન મળવાનું છે!

• સવટામીન ડી, કેલશ્મ વગેરેની ડેફફસશ્નિી વગેરેનું મુખ્ કારણ પણ અકુદરતી વાતાવરણમાં જીવાતું જીવન છે. સવટાસમનિ કે સમનરલિનો અભાવ રોગ ન કહેવા્, ગોળીઓ લેવાથી ઠીક થઇ જા્ તેવું માનવું ભૂલ ભરેલું છે.

• હવા - ખુલ્ી કુદરતી અને સવચછ હવા મારિ સહમોગલોબીનનું, ઓક્િજનનું લેવલ નોમજાલ રાખવામાં મદદ કરે છે તેવું નથી.

કુદરતી હવાનો િંસપશજા તવચાની તંદુરસતી માટે પણ મહતવપૂણજા છે. ચામડી શરીરનું િૌથી મોટું અવ્વ છે.

શરીરના તાપમાન, પાણીનાં પ્રમાણનું સન્મન અને પરિેવા દ્ારા કચરો બહાર કાઢવાની ખૂબ મોટી જવાબદારી ઉપાડવાની િાથે તવચા દ્ારા એબઝોબજા થતાં િૂ્જાફકરણો, સવટામીન ડી અને તવચા નીચે રહેલી સ વે દ ગ્રં સ થ ન ાં સન્મનથી આરોગ્ માટે ખૂબ મહતવપૂણજા કામ કરે છે.

હવા, તાપમાન અને પ્રકાશ જવે ા કુદરતી તતવોનાં અભાવની

શરીરનાં મટે ાબોસલઝમ પર પણ આડઅિર થા્ છે.

વજન ઘટાડવા માટે ખોરાકમાં કેલરી ઘટાડી અને એ્િરિાઇઝથી કેલરી વાપરી નાંખવું પ્ાજાપ્ત નથી. શરીરમાં જમા થ્ેલી ચરબીનું અન્ ધાતુમાં રૂપાંતર થવા માટે ધાતુપાક સરિ્ા ્ોગ્ રીતે ત્ારે જ થા્ છે, જ્ારે વા્ુ, સપતિ અને કફ આ રિણ મૂળભૂત તતવોનું કામ બરાબર થા્. જે રીતે ખોરાકનાં પાચનનું કામ પાચકાકનિ કરે છે, તે રીતે શરીરને ખાધેલા ખોરાકમાંથી ્ોગ્ પોષણ મળે તથા હાડકાં, માંિ, લોહી, ચરબી, પ્રજનન દરેકની િંતુસલતતા જળવા્ તે માટે "ધાતવાકનિ"નું કામ ્ોગ્ રીતે થવું જરૂરી છે. મારિ મગ અને ખાખરા - િલાડ પર 3 મસહના રહેવા છતાં પણ વજન કેમ ઉતરતું નથી? આ માટે જવાબદાર કારણ ધાતવાકનિની અસન્સમતતા છે.

નનયનમત જીવનનું મહતવ.

િૂ્જા - ચંદ્ના ઉદ્ - અસત અને વધ-ઘટની શરીરનાં કા્યો પર પણ અિર થા્ છે. આથી મારિ ખોરાક, સવટાસમનિ અને દવાઓ જ નહીં. પરંતુ ખોરાક ક્ા િમ્ે તથા કેટલાં પ્રમાણમાં ખવા્ છે તે પણ મહતવનું છે. થોડા િામાન્ લાગતાં પરંતુ મટે ાબોસલઝમ િધુ ારી વજન ઘટાડવા મદદ કરતાં િચૂ નો.

• િૂ્યોદ્ િમ્ે ઉઠવાનું રાખવું.

• બ્રેકફાસટ સન્સમત કરો. લાંબા કલાકો પેટ ખાલી ન રાખવું જેથી વા્ુ સવકૃત થા્ છે.

• રારિે 6થી 8 કલાકની ઊંઘ લેવી આરોગ્પ્રદ છે. બપોરે િૂવાથી મેદ અને કફ વધે છે. જેની આડઅિર મેટાબોસલઝમ પર થવાથી ડા્ેફટંગ કિરત કરવા છતાં વજન ઘટતું નથી.

• બ્રેકફાસટ, લંચ, ફડનર સન્ત િમ્ે ખાવો.

• ટ્ેડીશનલ ખોરાક, વંશપરંપરાગત ખવાતા ખોરાકને મહતવ આપો. પેકેજડ ફૂડ, ડા્ેટ ફૂડનાં રિેઝથી બચો.

• કિરત એવી કરો જે કરવામાં તમને આનંદ આવે. જીમમાં કલાક કિરત કરી કંટાળી - થાકી બાકીનો િમ્ આળિ - થાક અનભુ વાતો હો્ તો આવી કિરત વજન ઉતારવા માટે મદદરૂપ થશે નહીં. કિરત ક્ાજા પછી શરીર - મનમાં ઉતિાહ વધે તે જરૂરી છે.

• ડા્ાબીટીશ, હા્પોથા્રોફડઝમ, પીિીઓએિ જેવા રોગ હો્ તો ્ોગ્ માગજાદશજાન મેળવો.

આપને હેલ્થ, આયુવવેિ ્સંબંનધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુવા અય્યરને \XYDL\HU#KRWPDLO FRP પર પૂછી શકો છો.

 ??  ??
 ??  ?? ડો. યુવા અય્યર
ડો. યુવા અય્યર
 ??  ??

Newspapers in English

Newspapers from United States