Garavi Gujarat USA

સદાય સુખી રહેવાની ચાવી: કૃતજ્ઞતાનો અભિગમ (એટીટ્યૂડ ઓફ ગ્રેટીટ્યૂડ)

- કૃતજ્ઞતા કેવી રીતરે કેળવવી

અમુક લોકો હંમેશાં પ્રસન્ન અને જોશ થી ભરપૂર દેખાતા હોય છે. ગમે તેવી મુશકકેલી કકે વવપરીત પરરસ્થવત હોય, તેઑ ્હેજ પણ મૂંઝાયા વગર શાંવતથી ર્તો કાઢીને આગળ વધી જાય છે, જયારે સમાન સ્થવતમાં બીજા બધાં ગભરાઈને અટવાઇ પડે છે. તેમને જુઓ તો એમ જ લાગે કકે તેઓ અપાર ્્ફુવતતિ, શવતિ અને હાજરજવાબી ધરાવે છે અને વજંદગીના બધાં જ સવાલોના જવાબ તેમની પાસે હંમેશા હોય છે. આનું કોઈ દેખીતું કારણ તમને જોવા ના મળે તયારે પ્રશ્ન પણ થાય જ કકે તેમના ચહેરા પર સદાય રહેતા ્માઈલ નું રહ્ય શું છે ? ધયાન થી જોશો તો આનો જવાબ તેમના સીધા-સાદા અવભગમ માં જોવા મળશે. તેઓ હંમેશા સંતુષ્ટ અને ખુશ રહી શકકે છે કારણ કકે તેઓ એક પોઝીટીવ એપ્રોચ ધરાવે છે જેના પાયામાં તેમનું કફુદરત પ્રતયે કૃતજ્ઞતાનું વલણ અથાતિત્ એટીટ્ૂડ ઓ્ ગ્ેટીટ્ૂડ હોય છે.

આપણી સાથે જે કંઇ પણ સારં, લાભપ્રદ કકે આનંદદાયક થાય તેં અંગે બરાબર સભાન હોવું, તેમજ તેની રકંમત સમજીને તેના માટે પ્રકૃવતિ કકે વજંદગી પ્રતયે સાહજીક આભાર ની લાગણી અનુભવવા ને કૃતજ્ઞતા કહેવાય છે. તેનો સંબંધ વયવતિ દ્ારા કોઈ પણ પ્રશંસનીય બાબત ની કદર કરી શકવાની તથા તે અંગે આભાર અનુભવવાની અને બરાબર વયતિ કરી શકવાની ક્ષમતા સાથે છે. મનોવવજ્ઞાન ના ક્ષેત્રમાં તેનો ઉંડો અભયાસ કરવામાં આવયો છે. પ્રવતવઠિત મનોવૈજ્ઞાવનક રોબટતિ એમનસ

હોય

તેમાં આગળ વધવા માટે શું કરવું જોઈયે તથા તે તમે કકેવી રીતે કરી શકશો. મન મક્મ થશે અને પ્રગવત માટે યોગય પગલાં લેવા માટે તમને પ્રેરણા અને જોમ પ્રાપ્ત થશે.

આ એકસરસાઇઝ કરશો તયારે અંદાજ આવશે કકે તમારં જીવન હકીકતમાં કકેટલું સમૃધધ અને સંતોષપ્રદ છે , જેને નેગેટીવ વવચારો, ક્ષુલ્લક સરખામણીઓ અને અથતિ વગર ના ભય કકે કલપનાઓથી દૂવષત થતું તમે જાતે જ રોકી શૅકો છો. આનાથી તમને આંતરરક મનોબળ પ્રાપ્ત થશે જે તમને આવશયક વયૂહ રચના બનાવવામાં તથા શ્ેઠિ પગલાં લેવામાં મદદ કરશે. તમે સ્થતપ્રજ્ઞતા જાળવીને હસતાહસતા કટોકટી માં થી બહાર આવી જશો.

કૃતજ્ઞતા કકેળવવા માટે સૌથી સરળ રીત છે "ગ્ેટીટ્ૂડ ડાયરી" જાળવવાની. તમે જેના માટે કૃતજ્ઞ હોવ તે તમામ બાબતો, વયવતિઓ અન સંજોગો ની નોંધ કરો તથા તમારા અનુભવો રેકડતિ કરો. તેમાં રોજ ઓછામાં ઓછા ત્રણ સકારાતમક અનુભવો લખવાનો પ્રયાસ કરો. સંશોધનો થી સાવબત થયું છે કકે કૃતજ્ઞતા ના અનુભવોનું રેકોરડિંગ લાગ-લગાટ 2 અઠવારડયા સુધી નોંધવામાં આવે તો તેના લાભદાયી પ્રભાવ 6 મવહના સુધી રહે છે. આમાંની કકેટલીક વયૂહરચનાઓનો અમલમાં મૂકવાથી વયવતિને જીવન માં સકારાતમક પરરવતતિન લાવવાની શવતિ મળે છે. આ હકીકતમાં વયવતિના મગજ ને રી-ટ્ેઇન કરવાની બાબત છે જેના થી તેને પોતાની સાચી ક્ષમતાઓ ની પહેચાન થાય છે તથા પ્રગતી માટે તે શું-શું કરી શકકે છે તેની સંભાવનાઓ ની સમજ મેળવી શકકે છે અને ખરા અથતિમાં સુખી અને સ્ળ થઈ શકકે છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States