Garavi Gujarat USA

ઇન્ોનેમશયાના એક કબીલાિાું કનયા નમહ, રર મરદાય થાય છે

-

ઇનિોનેબશયાના સુમાત્ાના બમનાંગકબાઉ નામનાકબીલામાં સદીઓથી મબહલાઓનું જ રાજ ચાલે છે. આ વંશના લોકો સદીઓથી બપતૃપ્રધાન નહી પરટંતુ માતૃપ્રધાન હોવાથી આ સમુદાયમાં પુરષોની લસથબત કફોિી છે. ઘરના નાના મોટા બધા જ સામાબજક બનણ્સયો મબહલાઓ જ લે છે. કોઇ સમસયા હોયતો તેના ઉકેલ માટે મબહલાઓએ પુરષોની સંમબત લેવાની જરર પિતી નથી, બપતૃકો દ્ારા મળતી સંપબત અને વારસો માત્ મબહલાઓને જ મળે છે. સંતાનો પોતાના બપતા નહી પરટંતુ માતાના નામથી જ ઓળખાય છે.

લગ્નએ આ સમુદાયના લોકોનો સૌથી મોટો પ્રસંગ છે. આ વંશના લોકોની પરટંપરા મુજબ લગ્ન પછી પુરષોએ સાસરે જવું પિે છે. પબત જાણે કે ઘરનો મહેમાન હોય એવી રીતે રાખવામાં આવે છે. પબતએ પરીવારના સભયો માટે કમાવા ઉપરાંત બાળકોને મોટા કરવાની જવાબદારી પણ ઉઠાવવી પિે છે. આથી ઘણા પુરષો તો સમુદાય છોિીને શહેરી બવસતારમાં તરીકે નામ આપવામાં આવયું છે. જેમાં એરપાક્ક નામના બવસતારમાં તૈયાર કરવામાં આવેલા ઘરોની બહાર બવમાનો પણ ગોઠવવામાં આવયા હતા. આ રહેણાંક બવસતારમાં જે પણ જાય છે તે દરેક ઘર બહાર બવમાન પાક્ક થયેલા જોઇને અચરજ પાંમે છે. આ બવસતારની રસતાઓ અને હવાઇપટ્ટીઓ એટલી પહોળી છે કે બવમાનો ઉિાિી પણ શકાય છે. કેબલફોબબનયામાં આવેલો કેમરન પાક્ક હવાઇ મથક રહેણાંક એરપાક્કનો જ એક ભાગ છે. સોબશયલ મીડિયાના જમાનામાં બનતનવી માબહતી બહાર આવતી જાય છે. કોઇએ આનો વીડિયો તૈયાર કરીને શેર કયયો જેમાં દરેક ઘરે બવમાન પાક્ક થયેલા જોઇને લોકોને ખૂબજ નવાઇ લાગી રહી છે.

આજીબવકા માટે જતા રહે છે. શહેરમાં રહેતા પુરષો જવાબદારીથી બચવા ખૂબ સમય પછી પોતાના ઘરે જાય તો પણ ઘરેલુ બાબતોમાં કોઇ જ િખલ કરી શકતા નથી.

આ સમુદાયના લોકો માને છે કે આ પરટંપરા ૧૨ મી સદીમાં શર થઇ હતી. તેમના વંશના એક રાજાએ કોટુબાટુ નામના રાજયની સથાપના કરી હતી.આ રાજાના મુતયુ પછી ત્ણ રાજકુમારો અને રાજકુમારીઓ હોવા છતાં રાજાની પહેલી પત્ી ઇંિો જાબલતોએ રાજયની જવાબદારી સંભાળી હતી. તયાર બાદ તેમનામાં માતૃવંશની શરઆત થઇ હતી. આ બમનાંગકબાઉ સમુદાયના પૂવ્સજો જીવદયામાં માનનારા પ્રકૃબતપ્રેમીઓ હતા. ભારતથી બહટંદુ અને બોધધધમ્સ ફેલાયો તેના પહેલાપણ અહીં તેઓ વસવાટ ધરાવે છે. આજે પણ તેમનો સમુદાય પ્રાચીન માનયતાઓ અને કાયદા કાનુનમાં વધારે બવશ્ાસ ધરાવે છે છે. તેમની કેટલીક પરટંપરાઓ બહટંદુધમ્સને મળતી આવે છે કેટલાક ઇસલામને પણ માને છે.

Newspapers in English

Newspapers from United States