Garavi Gujarat USA

કોરોનાનાે 26thપ્રકોપ ફરી વધ્ોોઃ મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબમાં કડક નન્ંત્રણો, કણાણાટકમાં ચેતવણી

-

ભારતમાં કોરોના મહામારીના પ્રકોપમાં ફરી વધારાને પગલે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને પંજાબ, કરાણાટક જેવા મહત્વના રાજ્ોમાં વવવવધ પ્રકારના વન્ંત્રરો લાદવામાં આવી રહ્ા છે. મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, પૂરે સવહતના આશરે સાત વજલ્ામાં નાઇટ કરફ્ૂ, સંપૂરણા લોકડાઉન અને વન્ંત્રરોના પગલાં લેવામાં આવ્ા હતા. ગુજરાતમાં પર સરકારે સોમવારે અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારરે 8 વવસતારમાં રાતે 10 વાગ્ા પછી હોટલ, રેસટોરનટ, ખારીપીરી બજાર, મોલ, ગલ્ા, ટી સટોલ બંધ રાખવાનો વનરણા્ ક્યો હતો. અમદાવાદ મ્ુવનવસપલ કોપયોરેશના વનરણા્ મુજબ જોધપુર, સાઉથ બોપલ, નવરગં પુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડડ્ા અને મવરનગરમાં રાતના 10 વાગ્ા પછી હોટલ-રેસટોરનટ બંધ રહેશે. જુના શહેરમાં મારેકચોક અને રા્પુર ખારીપીરી બજાર પર બંધ રહેશે.

ભારતમાં સોમવારે કોરોના વા્રસના નવા 26,291 કેસ નોંધા્ા હતા, જે 85 ડદવસમાં સૌથી વધુ દૈવનક કેસ હતા. કોરોનાના કારરે એક ડદવસમાં વધુ 118 લોકોના મોત પર થ્ા હતા. દેશમાં કુલ મૃત્ુઆંક વધીને 1,58,725 થ્ો હતો. કોરોના વા્રસની સસથવત મહારાષ્ટ્રમાં સૌથી વધારે કથળેલી હતી. રાજ્માં સોમવારે 16,620 કેસ નોંધા્ા હતા અને 50 લોકોએ જીવ ગુમાવ્ો હતો.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારને કેટલાક વવસતારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી હતી. રાજ્માં નાગપુર પછી અકોલામાં પર લોકડાઉન લાગુ કરવાનો શુક્રવારે વનરણા્ લેવા્ો હતો. અકોલામાં 15 માચણા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્ું હતું. પુરેમાં પર નાઈટ કફ્ૂણાની સરકારે જાહેરાત કરી હતી. વધુ કેટલાંક વવસતારોમાં આકરા વન્ંત્રરોની રાજ્ના મુખ્પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ચેતવરી આપી હતી.

્થામનક ્વરાજની રૂંટરી અને આંતરરાષ્ટ્રીય મક્રકેટ મેરને પગલે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખયામાં ઉછાળો આવયો હતો. સોમવારે સાંજે જારી થયેલા સત્ાવાર ડેટા અનુસાર રાજયમાં છલ્ે ાં 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયા હતા અને એક વયમતિનું મોત થયું હતું. તેમાંથી અડધોઅડધ કેસ અમિાવાિ અને સુરતમા નોંધાયા હતા. રાજયોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોની મરંતામાં વધારો થયો હતો.

આની સામે રાજયમાં 594 િિષીઓ ્વ્થ થયા હતા. રાજયમાં કોરોના મહામારીમાં કુલ 2,69,955 િિષીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્ાં હતા. જેથી રાજયનો દરકવરી રેટ પર 96.72%એ પહોંચયો હતો. રાજયમાં કુલ 4,717 એસ્ટવ કેસ હતા, જેમાંથી 56 વસે ન્ટલેટર પર હતા. સુરત શહેરમાં 261 નવા કેસ નોંધાયા હતા અને અમિાવાિમાં 209 કેસ નોંધાયા હતા. વડોિરમાં 93, રાજકોટમાં 95, જામનગરમાં 14, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 18, જૂનાગઢમાં 9, ભરુરમાં 9 અને ખેડામાં 23 કેસ નોંધાયા હતા.

જોકે બનાસકાંઠા, છોટા ઉિપે ુર, ડાંગ અને વલસાડ સમહત પાંર મજલ્ામાં કોરોનાના એકપર નવા કેસ નોંધાયા ન હતા. રાજયમાં સોમવાર સુધીમાં કોરોના વે્સીનના કુલ 1,67,323 ડોઝ આપવામાં આવયા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States