Garavi Gujarat USA

જીવનનથા વવકટ પ્‍નથા સહપ્રવથાસરીઓને પથારખો

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

ખબર તો પડશે - જઇએ ચાલ સૌ પાસે જખમ લઇને, ઊભા છે કોણ દુનનયામાં નમક લઇને, મલમ લઇને! - બરકત વીરાણી

જીવનમાં આપણા રોણ છે? અને પરાયા રોણ છે? તે જાણવું હોય તો રવવ રહે છે તેમ આપણો જખમ લઇને ્સહુ પા્સે જઇએ તો જ ખબર પડે. જખમ રૂઝાવવા માટે મલમ લગાડનારા રોણ છે તે તયારે જણાશે. ્સાચા ્સગાં, ્સંબંધી, જેમને પોતાના રહી શરાય એવા સવજનો રે દિલોજાન વમત્ોમાંથી રોણ જખમ ઉપર મલમ લગાડવા તૈયાર છે તેનો ખયાલ તયારે આવશે. બારી ્સારા દિવ્સો વખતે, આપણા ખા્સ ્સગાં, ખા્સ વમત્ોનો િાવો રરનારા તો અ્સંખય નીરળશે. એ બધામાંથી રોણ ખરેખર ્સાચાં ્સગાં રે દિલોજાન િોસત છે તેનો ખયાલ માણ્સની પડતી વખતે જ આવે.

પડતીમાં જે ્સાચે જ પડખે રહે છે તે જ ્સાચો ્સગો રે વમત્. જેઓ માત્ ચડતી વખતે જ ્સાથે હોય અને પડતીમાં ખ્સી જાય તેવાઓને અંગ્ેજી ભાષામાં fair weather friends રહેવામાં આવે છે. આવા વમત્ો - રે રહેવાતા સવજનો જીવનભર ટરતાં નથી. નાનું ્સરખુંય વાવાઝોડંુ આવયું તો તરત જ તેઓ ભાગી છૂટવાના. નાના વાવાઝોડા વેળા જેઓ ્સાથે રહી ન શરે તેઓ પ્રલય રાળ વેળા રેવી રીતે ્સાથે રહી શરે? આ વવચારવા જેવો પ્રશ્ન છે. એથી જ રવવ ્સાચા વમત્ની ઓળખ જાણી લેવા માટે ર્સોટી રરવાનું ્સૂચન રરે છે. માનવીના જખમ પર જે ખરે જ મલમ લગાડવા તૈયાર હોય તે જ ્સાચો ્સાથી. એ જખમ પર મીઠું ભભરાવનારા પણ રેટલાર નીરળશે. તયારે જ માણ્સને ખયાલ આવે છે રે તેના ્સાચા વહતેચછુ રોણ છે!

જઇશ હું સવર્ગમાં તો સૌ જીવોને એ જ કહેવાનો, કે દુનનયામાં ન જાશો કોઇ માનવનો જનમ લઇને.

અજુકાન જયારે રુરુક્ેત્ના મેિાનમાં ભગવાન શ્ીરૃષણ ્સાથે યુદ્ધમાં જાય છે તયારે ્સામા પક્ે પોતાના જ ્સગાંઓને વનહાળીને ખેિ અનુભવે છે. અને અજુકાનને તયારે ભગવાને બોધપાઠ આપયો - અને ગીતાનો જનમ થયો. ભગવાને તયારે અજુકાનના મનની વવમા્સણ િૂર રરેલી. એવી વવમા્સણ ફરજ બજાવતાં ઘણાં લોરો અનુભવતા હોય છે. એરવાર રોણ આપણા - પોતાના છે એ જાણયા પછી વયવતિ પોતાની આ્સપા્સ વીંટળાયેલાઓ ્સાથેના વયવહારમાં પદરવતકાન લાવે તો તે વયવહારુ ગણાશે. જેઓ વયવહારુ નહીં બને અને નમર ભભરાવનારાઓ પર પણ એટલો જ વવશ્ા્સ રાખે તેમને અંતે ખૂબ ગુમાવવાનું રહે છે. એટલે ્સવકા પ્રથમ વયવહારુ બનતાં શીખવું જોઇએ. જેઓ ્સાચે જ પોતાના રહી શરાય એવા હોય તે ગમે તેવી વહમાલય જેવી આપવતિ વખતે પણ પડખે જ ઊભા રહેશે, અડગ રહેશે. તેવા વમત્ોની ઓથ અને હૂંફ જીવનમાં ઘણી ઉપયોગી થાય. એટલે એવા વમત્ોને પણ ઓળખતાં શીખવું જોઇએ. ગુજરાતીમાં રહે છે - મૂર્ખ ણમત્ર કરતાં ડાહ્ો દુશમન સારો. રારણ રે ડાહ્ો િુશમન હોય તે િુશમનને પીઠ પાછળ ઘા રરવામાં માનતો નથી. તે ્સામી છાતીએ જ ્સામનો રરવામાં ગૌરવ અનુભવે છે. જયારે મૂખકા વમત્, બેવફા વમત્ પીઠ પાછળ ઘા રરે છે. અને એથી જ એવાથી ્સાવધ રહેવાની આવશયરતા છે.

જીવન એર ્સંગ્ામ છે. તેમાં વવજય મેળવવા ્સાચા વમત્ોની, ્સાચા સવજનોની જરૂર હોય છે. એ મેળવવાનું રામ રઠણ છે. પણ એરવાર એ મેળવયા બાિ જીવનપથ પર ચાલવાનું ્સરળ બને છે.

Newspapers in English

Newspapers from United States