Garavi Gujarat USA

ઈશા ફાઉ્‍ડિડેશનની મહાશશવરાશત્રમાં રાતભર સંગીત, નૃતય સાથડે શશવજીની ભશતિ

-

કોરોના વાઈરસના રોગચાળાના કારણે લેવાના સાવચેતીના પગલાં છતાં એ નનયંત્રણોના કારણે તાનિલનાડુના કોઈમ્બતુરિાં આવેલા ઈશા યોગ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેલા તેિજ ઉજવણીિાં ઓનલાઈન સાિેલ થિયેલા શ્રદ્ાળુઓ આનંદ, ઉતસાહ તથિા ભનતિભાવિાં કોઈ ઓછપ આવી નહોતી અને સદગુરૂએ કહ્ં હતું કે, આવો આપણે આ રાત્રીને ફતિ જાગરણની નહીં પણ આપણી આતિ જાગૃનતની રાત્રી ્બનાવી દઈએ. યોગ સેન્ટર ખાતે આદદયોગી શંકર ભગવાન – નશવજીની નવરા્ટ િૂનતતિના સાનનધયિાં સંગીત અને નૃતયના શાનદાર કાયતિક્રિ વચ્ે લોકોએ ધયાન પણ ધયુું હતું.

સાિાનય રીતે તો ઈશા ફાઉનડેશનના યોગ કેનદ્ર ખાતે િહાનશવરાત્રી પ્રસંગે ભતિો, શ્રદ્ાળુઓનો જંગી િાનવ િહેરાિણ ઉિ્ટે છે, પણ આ વખતે સોનશયલ દડ્્ટસનસંગના કડક ધોરણો, ્વચછતાના પ્રો્ટોકોલસ તેિજ કોરોના સ્ક્રનનંગની કડક કાયતિવાહીના પગલે અહીં સદેહે ઉપસ્થિત શ્રદ્ાળુઓની સંખયા ઘણી ઓછી રહી હતી, છતાં એ ઓછી ઉપસ્થિનતની તેિના ભનતિભાવ, આનંદ, ઉતસાહ ઉપર કોઈ અસર પડી નહોતી. ઉજવણીના આરંભે ઈશા યોગ સેન્ટર ખાતે નંદીની પ્રનતિા સુધી નલંગ ભૈરવી યાત્રાનું આયોજન થિયું હતું. એ પછી સદગુરૂએ પંચભૂત નક્રયા કરી હતી અને એક પનવત્ર છોડનું વૃક્ારોપણ કયુું હતું તેિજ િહાયોગ યજ્ઞિાં અસનિદેવનું આવાહન કયુું હતું. એ સાથિે જ ઈશા ફાઉનડેશનના લાખખો ્વયંસેવકો (યોગવીરો) એ શકય એ્ટલી વધુ સંખયાિાં લોકોને તેઓ પોતાના રા્બેતા િુજ્બના જીવનિાં સહેલાઈથિી અપનાવી શકે તેવા યોગના તદ્દન સાદા, સરળ ્વરૂપનું પ્રનશક્ણ આપવાની પ્રનતજ્ઞા લીધી હતી.

એ પછી, ભનતિ સંગીત અને નૃતયનો ભવય સાં્કકૃનતક કાયતિક્રિ પ્ર્તુત કરાયો હતો જે નનહાળતાં તયાં ઉપસ્થિત તેિજ ઓનલાઈન કાયતિક્રિિાં સાિેલ થિયેલા લાખખો લોકોએ િંત્રિુગધ થિઈ નનહાળયો હતો. આ કાયતિક્રિિાં નવનવધ મયુનિક અને ડાનસ ગ્ુપસે પોતાની પ્ર્તુતીઓ કરી હતી, જેિાં પાનથિતિવ ગોહીલ અને તેના ગ્ુપનો પણ સિાવેશ થિાય છે. િધય રાત્રીએ સદગુરૂએ ધયાન ધયુું હતું અને પછી સં્બોધન તેિજ પ્રશ્ોતરી પણ યોજી હતી. તેિણે પરંપરાગત રીતે ખેડૂતોનું ્બહુિાન કયુું હતું તેિજ શણગારવાિાં આવેલા ્બળદોને નનરણ પણ કરાયું હતું.

આ ઈવેન્ટનું લાઈવ ્ટ્ીનિંગ તેિજ ્ટેનલકા્્ટ 100 જે્ટલી ચેનલસ ઉપર કરાયું હતું અને તિે ાં અંગ્ેજી તથિા 11 ભારતીય ભાષાઓ ઉપરાંત નેપાળી, રનશયન, ફ્ેનચ, પો્ટુતિગીિ, પરંપરાગત ચાઈનીિ વગેરેની ચેનલસના િાધયિથિી નવશ્વભરિાં લાખખો ભતિો નશવજીની ્તૃનતિાં િનિ ્બની ગયા હતા.

 ??  ??
 ??  ?? ઈશા ફાઉન્ડેશનના ઉપક્રમડે યોજાએલા મહાશશવરાશરિ પવ્વની ભાવપૂવ્વક કરાયડેલી ઉજવણીના દ્રશયોમાં કલાકારોના શવશવધ વંદે શ્રદ્ાળુઓનડે મંરિમુગધ કયા્વ હતા.
ઈશા ફાઉન્ડેશનના ઉપક્રમડે યોજાએલા મહાશશવરાશરિ પવ્વની ભાવપૂવ્વક કરાયડેલી ઉજવણીના દ્રશયોમાં કલાકારોના શવશવધ વંદે શ્રદ્ાળુઓનડે મંરિમુગધ કયા્વ હતા.
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States