Garavi Gujarat USA

અમેરિકામાં િેસિઝમ, સિદેશીઓ પ્રત્ે અણગમો હોિાનું બાઇડેને સ્િકા્ુું

-

અમેરિકાના પ્ેસિડેન્ટ બાઇડેને વૈસવિક વંશીય દ્ેષભાવ નાબૂદી રદને અતયંત આકિા શબદદોમાં જણાવયયં હતયં કે, અમેરિકામાં પણ િેસિઝમ, સવદેશીઓ પ્તયે અણગમા અને િાષ્ટ્રવાદની ભાવના પ્વતતી િહી છે, દેશ િામેના એ પડકાિદો છે. દ્ેષભાવ નાબૂદી મા્ટે કાયદા બદલવાની પ્સતબદ્ધતા િાથે બાઇડેને કબૂલયયં હતયં કે, વંશવાદની વાસતસવકતા અમેરિકામાં હંમેશથી ચાલી આવતી િહી છે અને હાલમાં પણ એ છે. સિક્ાિને અમેરિકામાં કે સવવિમાં અનય કયાંય પણ િલામત આશિદો ના હદોઇ શકે. આપણે િૌએ િાથે મળીને તેનદો અંત લાવવદો જ િહ્દો.

એ્ટલાન્ટામાં એસશયન - અમેરિકનદો ઉપિ આડેિડ ગદોળીબાિની ઘ્ટનાથી જનમેલા વયાપક સવિદોિના વાતાવિણમાં પ્ેસિડેન્ટે જણાવયયં હતયં કે, તેમનયં વહીવ્ટીતંત્ર સવવિભિમાં કયાંય પણ પ્વત્તતા વંશીય દ્ેષભાવ િામે અવાજ ઉઠાવશે.

1960માં િાઉથ આસરિકામાં થયલે ા નિિંહાિની સમૃસતમાં િંયયક્ત િાષ્ટ્રદો દ્ાિા મનાવાઈ િહેલા આ રદવિે બાઈડેને અમેરિકામાં પ્વતતી િહેલા પદ્ધસતિિના, િંસથારકય િેસિઝમ તથા વહાઈ્ટ િયપ્ીમિી (ગદોિાઓની શ્ેષ્ઠતાની લાગણી) ની ઝેિી મનદોવૃસતિ િામે સનશાન િાિતાં પ્ેસિડેન્ટે િસવવાિે આ સનવેદન આપયયં હતયં.

શયક્રવાિે વાઈિ પ્ેસિડેન્ટ કમલા હેરિિે આ્ટલાન્ટામાં પણ એસશયન અમેરિકનિ િામેના ભેદભાવપૂણ્ત વયવહાિના ઈસતહાિની સવગતવાિ વાત કિતાં આવી જ લાગણી વયક્ત કિી હતી અને િસવવાિે બાઈડેને તેનદો પડઘદો પાડ્દો હતદો.

અમેરિકાના પ્થમ એસશયનઅમેરિકન, પ્થમ બલેક તથા પ્થમ મસહલા વાઈિ પ્ેસિડેન્ટે કહ્ં હતયં કે, અમેરિકામાં વાસતવમાં િેસિઝમ પ્વતતે છે, સવદેશીઓ પ્તયેનદો અણગમદો કે દ્ેષભાવ અને િેકકિઝમ પણ પ્વતતે છે.

બાઈડેને પદોતાના સનવેદનમાં કહ્ં હતયં કે, આપણને િૌને અમેરિકનિ તિીકે એકિૂત્રમાં બાંિી િાખતા હાદ્તરૂપ મૂલયદો, માનયતાઓમાં હેઈ્ટ (દ્ેષભાવ) અને િેસિઝમ (વંશવાદ)ના મયકાબલાનદો િમાવેશ થવદો જોઈએ. આપણે આ ભેદભાવ િંભવ બનાવતા કાયદા પણ બદલવા જોઈએ અને આપણા હૃદયની ભાવના, લાગણીઓ પણ બદલવી જોઈએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States