Garavi Gujarat USA

કોરોનયનય એનટીબોડીઝ રદવસોથી લઈને દય્કયઓ સુધી ટકી િકે છે

-

નોવેલ કોરોના વાઈરસનો પ્રતતકાર કરનારા એનટી બોડીઝની સુંખરા અને ષિમતા ષિીણ થિવાનો સમર અને ગતત અલગ અલગ રહે છે, કેટલાક લોકોમાું તે એનટી બોડીઝ માત્ર થિોડા રદવસો જ ટકી શકે છે, તે કેટલાક લોકોમાું તે થિોડા દારકા સ્યધી પણ ટકી શકે છે. એક નવા અભરાસ મ્યજબ, કોરોના વાઈરસની તબમારી કેટલીક તીવ્ર હતી, તે કદા્ દદદીને ફરી ્ેપ લાગવા સામેન્યું રષિણ કેટલ્યું લાુંબ્ય ટકી શકે છે, તેમાું તનણા્ટરક પરરબળ હોવાની શકરતા છે.

લાનસેટના માઈક્રોબ જન્ટલમાું પ્રકાતશત કરારેલા આ સુંશોધન અહેવાલ મ્યજબ શરીરના ટી સેલસ સવરૂપે દદદીની તાતસર મ્યજબની રોગપ્રતતકારક શતતિ ખડતલ હોર તો વાઈરસનો મ્યકાબલો કરનારા એનટીબોડીઝની સુંખરા કે પ્રમાણ ઘણ્યું ઓછ્યું હોર તો પણ દદદીને ફરી ્ેપ સામે મજબૂત રષિણ મળી શકે છે.

તસુંગાપોરની ડ્્યક-એનર્યએસ મેરડકલ સકકૂલના તવજ્ાનીઓ સતહતના વૈજ્ાતનકોએ કોતવડ-19ના 164 દદદીઓનો છ થિી નવ મતહનાના ગાળા માટે અભરાસ કરયો હતો, જેમાું તેઓએ દદદીઓના લોહીમાું સાસ્ટકોવ-2 વાઈરસનો પ્રતતકાર કરી શકતા એનટીબોડીઝ, દદદીઓના શરીરના ટીસેલસ તથિા ઈમર્યન સીસટમસન્યું તસગ્નતલુંગ કરતા મોલેકર્યલસન્યું પૃથથિકરણ કર્યું હત્યું.

આ પૃથથિકરણના આધારે, સુંશોધકોએ લોકોના શરીરમાું એનટીબોડીઝ કેટલો વખત ટકી શકે છે તે મ્યજબ લોકોન્યું અલગ અલગ પાું્ વગયોમાું તવભાજન કર્યું હત્યું. આ પાું્ ગ્્યપસમાું પહેલા ગ્્યપમાું લગભગ 11.6 ટકા લોકો આવતા હતા. નેગેરટવ ગ્્યપના આ લોકો નરોંધપાત્ર પ્રમાણમાું એનટીબોડીઝ જણારા જ નહોતા.

26.8 ટકા દદદીઓના રેતપડ વેતનુંગ ગ્્યપમાું લોકોના શરીરમાું એનટીબોડીઝના અલગ અલગ સતર જણારા હતા, પણ તે ઝડપથિી ગારબ થિઈ જતા હતા. એ પછીના ક્રમે 29 ટકા લોકોના સલો વેતનુંગ ગ્્યપના લોકોના શરીરમાું છ મતહના સ્યધી તો એનટીબોડીઝ જણારા હતા.

31.7 ટકા સાથિે સૌથિી વધ્ય સુંખરાના લોકોના પરતસસટનટ ગ્્યપ તવર્ે સુંશોધકોએ જણાવર્યું હત્યું કે, તેમના શરીરમાું છ મતહના – 180 રદવસ સ્યધી તો એનટીબોડીઝના પ્રમાણમાું લગભગ કોઈ ફેરફાર થિરો નહોતો. તે ઉપરાુંત, 1.8 ટકા લોકોના ડીલેઈડ રીસપોનસ ગ્્યપમાું વધ્ય નરોંધપાત્ર સમર સ્યધી તો એનટીબોડીઝની સુંખરામાું વધારો થિતો રહેતો હોવાન્યું નરોંધાર્યું હત્યું.

Newspapers in English

Newspapers from United States