Garavi Gujarat USA

લોકડથાઉનનું એક વરસ

-

રોરોના મહામારીના રારણે ગયા વષકાના માચકા મતહનામાં તવશ્વના રેટલાર દેશોમાં લાદવામાં આવેલા લોરડાઉનને એર વર્સ વીતી ગયું છે. એ ્સાથે જ રોરોના મહામારીની ભયાવહતા ફરીથી માન્સપટ પર ઉપ્સી આવી છે. ગયા વષષે તવશ્વમાં રોરોના મહામારીએ એરદમ તવરરાળ સવરૂપ ધારણ રરી લેતાં યુ.રે., ભારત, યુરોપ ્સતહતના દેશોમાં ્સરરારોને લોરડાઉન લાદવાની ફરજ પડી હતી.

એ ખરેખર રપરો રાળ હતો. ચીનના વુહાનમાં, ઇટાલીમાં, અમેકરરામાં એમ તવતવધ સથળે રોરોના અતયંત ઝડપથી ફલાઇ રહ્ો હતો. લોરો ટપોટપ મરી રહ્ા હતા. આજે જીવતો હોય એવા માણ્સને રાલે પોતે રોરોનાથી બચી શરશે રે રેમ તેની શંરા હતી. રોરોના એર નવો જ વાઇર્સ છે. આથી તેનાં લક્ષણો રેવાં હોય, તેની ્સારવાર રેવી હોય એ અંગે તવજ્ાનીઓ પણ લગભગ અજાણ હતા.

એ વખતે શરૂઆતમાં થોડાર દદદીઓના પ્રાથતમર લક્ષણોના આધારે રોરોના એર પ્રરારના ફલુ જેવાં લક્ષણો ધરાવે છે એવી ્સમજ પડી. વળી ફલુની જેમ તે ્સં્સગકાથી ફેલાય છે તેવી પણ ્સમજ પડી. આથી ડોકટરોએ રોરોનાના દદદીઓને રવોરનટાઇન રરવાનું અને તેના ્સંપર્કમાં આવેલા લોરોનો ટેસટ રરવાનું શરૂ રયુું. રોરોના વાઇર્સની ્સારવાર તવશે જાણ ન હોવાથી શરૂઆતમાં લક્ષણો પ્રમાણે ઈલાજ-્સારવાર રરવાનું વલણ અપનાવાયું. આ ચેપની ્સાંરળ તૂટી જાય અને રોરોના ફેલાય નહીં તે માટે ્સરરારોએ લોરડાઉનનો માગકા અપનાવયો. ભારતમાં મુશરેલી એ થઇ રે ્સરરારે આગળ - પાછળનો તવચાર રયાકા તવના જ રે રોઇ આગોતરી નોકટ્સ આપયા તવના જ લોરડાઉનની જાહેરાત રરી દીધી. જે જયાં હોય તયાં જ રહી જવા તેને રહી દેવાયું. આમાં ્સરરારનો આશય શુભ હતો. પણ તેનાં પકરણામોની તેને જાણ નહોતી. લોરડાઉનના રારણે દુરાનો - રારખાનાઓ - ઓકફ્સો વગેરે બંધ થઇ ગયાં. ્સમગ્ર જનજીવન ઠપ થઇ ગયું. વેપાર - ધંધા બંધ થતાં રામદારોને રાં તો છૂટા રરવામાં આવયા રે તેમના પગારમાં રાપ મૂરવામાં આવયા. આમાં ગરીબ અને શ્તમર વગકાનું આવી બનયું. ભારતના તવતવધ રાજયોમાં રરોડોની ્સંખયામાં પરપ્રાંતીય રામદારો રામ રરે છે. દા.ત. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તબહાર, યુપી, આ્સામ વગરે રાજયોના લાખો રામદારો રામ રરે છ.ે વેપારીઓ - રારખાનેદારોએ આ લોરોને લોરડાઉનના રારણે નોરરીમાંથી છૂટા રયાકા. આ રામદારોની હાલત રફોડી બની. વતન જવા માટે ટ્ેનો - બ્સો બંધ હતી. જયાં રામ રરતા હતા એ શહેર રે રાજયમાં રહેવા માટે જરૂરી પૈ્સા એમની પા્સે નહોતા. મરાનનું ભાડું ભરી ન શરતા મરાનમાતલરોએ મરાન ખાલી રરાવયા. રેટલાર દયાળુ મરાનમાતલરોએ માનવતા દાખવી પણ બધાંના કરસ્સામાં આવું બનયું નહીં. શરૂઆતમાં રેટલીર ્સેવાભાવી ્સંસથાઓએ પણ લોરો માટે ખાવાપીવાની વયવસથા રરી પણ તે કયાં ્સુધી રરી શરે? ઘણાં રામદારોએ પોતાના વતન ભણી રુટુંબ ્સાથે પગપાળા પ્રયાણ આદયુું. યુરેમાં ્સરરારે ફલષો જેવી સરીમો રાઢી જે ઘણી રાહતરૂપ નીવડી છે.

આંતરરાષ્ટ્રીય ફલાઇટો બંધ થઇ એટલે લોરો જે દેશમાં હતા તયાં જ ફ્સાઇ ગયા. ઘણાં ભારતીયો પોતાનાં ્સગાવહાલાને મળવા રે રોઇ પ્ર્સંગમાં હાજરી આપવા અમેકરરા, યુ.રે. ઓસટ્ેતલયા રે રેનેડા જેવા દેશોમાં ગયા હતા રે ઘણાં એનઆરઆઇ લોરો રોઇ રામે પોતાના વતન ઇનનડયા ગયા હતા. એ બધાં જે તે ્સમયે ફ્સાઇ ગયા. જે લોરો ભારતમાં ફ્સાયા હતા તેમના માટે એટલો મોટો પ્રશ્ન નહોતો પણ બીજાં દેશોમાં ફરવા જઇને ફ્સાઇ ગયેલા લોરોની હાલત બગડી ગઇ હતી. આ ઘણાં પા્સે તો નાણાં પણ ખૂટી પડ્ા હતા. છેવટે એનો પણ અમુર અંશે અંત આવયો.

આગળ રહ્ં તેમ આ વાઇર્સ તે વખતે એરદમ નવો હતો અને તેના તવશે તવજ્ાનીઓને રશી માતહતી નહોતી. ફલુ જેવા લક્ષણો હોવાથી ડોકટરોએ એ પ્રમાણે ્સારવાર શરૂ રરી તો બીજી બાજુ હોતમયોપેથી અને આયુવષેદની પધિતત પ્રમાણે ્સારવાર ચાલુ રરવામાં આવી. આયુવષેદમાં ના્સ લેવો, ઉરાળા લેવા, ્સુદશકાન ઘનવટી ટેબલેટ લેવી જેવા ઉપાયો તનદષોષ અને આડ અ્સર તવનાના હોવાથી ્સામાનય લોરોને તે વધુ અનુરૂળ આવયું. આનો થોડો ઘણો લાભ પણ દેખાયો. બીજાં દેશોની તુલનાએ ભારત જેવા દતક્ષણ એતશયન દેશોમાં પકરનસથતત બહુ વધારે વણ્સી નહીં.

આ જ ગાળામાં વડાપ્રધાન બોકર્સ જોન્સન, અમેકરરાના તતરાલીન પ્રેત્સડેનટ ડોનાલડ ટ્મપ જેવા રેટલાર અગ્રણી તવશ્વનતાઓ પણ રોરોનામાં ્સપડાયા.ં વડાપ્રધાન જોન્સનની નસથતત તો એર તબક્ે નાજુર થઇ ગઇ હતી પણ તેઓ એ રટોરટીમાંથી પણ બહાર આવી ગયા.

લોરડાઉનમાં વેપાર-ધંધા ઠપ થઇ જવાથી તવશ્વના અથકાતંત્રોને પારાવાર નુર્સાન થયું. યુ.રે., ભારત, અમેકરરા, યુરોપ, ઓસટ્ેતલયા એમ બધાં જ દેશોના અથકાતંત્રોમાં મોટી પીછેહઠ થઈ. તાજેતરના એર અહેવાલ પ્રમાણે તવશ્વના 90 તમતલયન લોરો મધયમ વગકામાંથી ગરીબીની રેખા નીચે ધરેલાઇ ગયા છે, એટલે રે, તવશ્વમાં ગરીબોની ્સંખયામાં વધારો થયો છે.

આજે એર વષકા પછી પણ રોરોનાની ભયાવહતામાં ઘટાડો થયો નથી. તેનો આતંર હજી યથાવત્ છે. રોરોના વાઇર્સ અંગેની આપણી ્સમજ વધી છે. વળી રોરોનાની મુખય ચાર-પાંચ ર્સીઓ પણ શોધાઇ ચૂરી છે. આમાં અમેકરરાની ફાઇઝર અને યુ.રે.ની ઓક્સફડકા એસટ્ાઝેનેરાની ર્સીઓ મુખય છે. મોટાભાગના દેશોમાં વેક્સીનેશન રાયકાક્રમ જોરશોરથી ચાલી રહ્ાં છે. ્સદભાગયે ર્સીની રોઇ આડઅ્સરનાં બનાવ ખા્સ બનયાં નથી. લોરોને પણ માસર - ્સેતનટાઇઝર, ્સોતશયલ કડસટનન્સંગ વગેરે ધીમે ધીમે રોઠે પડવા માંડ્ું છે. તવજ્ાનીઓએ હવે રોરોનાની ટેબલેટ રે ઇનજેરશન તવર્સાવવા પર ધયાન રેનનરિત રયુું છે. એમાં પણ ઝડપી પ્રગતત થવાની શકયતા છે.

યુ.રે. ્સતહતના દેશોમાં એર પ્રશ્ન એ ચચાકાઇ રહ્ો છે રે, એર વષકાના લોરડાઉન પછી પણ પકરનસથતત એટલી ્સુધરી ન હોય તો લોરડાઉનનો અથકા શો? લોરડાઉન ટાળી શરાયું હોત તો અથકાતંત્રને જે નુર્સાન થયું છે તે રદાચ ન થયું હોત. લોરડાઉન રોરોનાને નાથવામાં ઉપયોગી નીવડ્ું છે રે નહીં તે અંગે ્સમગ્ર તવશ્વમાં ચચાકા ચાલી રહી છે. આના તવશે ્સામ્સામા છેડાના અતભપ્રાયો પ્રવતષે છે.

જોરે, આવી ચચાકાનો હવે રોઇ અથકા નથી. પકરનસથતત જલદી થાળે પડે અને રોરોનાની ર્સી રોરોનાને નાથવામાં ઉપયોગી નીવડે, ્સામાનય લોરોના જીવનની ગાડી પાછી પાટે ચડે એવી ભગવાનને પ્રાથકાના.

Newspapers in English

Newspapers from United States