Garavi Gujarat USA

તું મથાત્ કમ્મ કર્યે જા

ફળની આશા રાખ્ા વિના તું કર્મ કર. કર્મણ્યેિાવિકારસતયે રા ફલયેષુ કદાચન!

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

ગીતાજીનું આ ્સૂત્ર, મહાતમા ગાંધીજીએ એના પરથી રમકાયોગ પર મોટું ભાષણ લખયું અને એમના જીવનનો એને મંત્ર બનાવી દીધો. પાંચ હજારથી વધુ વષષો પહેલાં ભગવાન શ્ીરૃષણે જે ઉપદેશ આપેલો તે ્સમગ્ર મનુષય જાતત માટે આજે ય એટલો જ વાસતતવર અને જીવન ઘડનારો છે. રમકા તવનાનું જીવન એ જીવન નથી. રમકાથી જ મનુષય માત્રની ઓળખ થાય છે. દરેરને ફાળે આવેલું રમકા દરેરે રરવું જ જોઇએ. અને એ રમકા પ્રમાણે રમકા રરનારને તેનું ફળ પણ મળે જ છે. પરંતુ ફળની આશા રાખયા તવના જ રમકા રરવાનો આદેશ ગીતાજીનો છે.

પણ આપણે જયારે રમકાનો હેતુ ્સમજીને રમકા રરીએ છીએ તયારે રમકા રરવાની મઝા ઓર વધી જાય છે. આપણે રસતા પર ચાલીએ તયારે જો નીચે મોઢે જ ચાલતા રહીએ, રસતા પરના પથથરો અને રાદવકરચડ પર નજર રાખીને ચાલતા રહીએ તો ઠોરર ખાતાં બચીએ, રાદવમાં પગ ખરડાતાં બચાવીએ, પણ એ ્સાથે જ રસતાની આજુબાજુ ઉગેલી લીલોતરી, દૂર્સુદૂર વનરાજીઓએ રચેલું દૃશય જોવાનું અને તન્સગકાનું દશકાન રરવાનું ચૂરીએ છીએ.

એવું જ રામનું છે. રોજના રામમાંથી જો ઉંચા નહીં આવીએ તો રામથી ઉપર રાંઇ જોઇ શરતા નથી. આપણે માત્ર રામ જ જોઇએ છીએ. પરંતુ રામનું લક્ષ જોતા નથી. રામનો હેતુ જોતા નથી. રામના તનયામરને જોતા નથી. અને એથી તનરાશા પેદા થાય છે. જીવન શુષર લાગે છે. જીવનમાં અને રામમાં ર્સ રહેતો નથી. રામ રરવાનો પણ ભાર લાગે છે. ઘાંચીની ઘાણીના બળદની જેમ આંખે પાટા બાંધીને રામનો ભાર ખેંચતા રહીએ છીએ એવું લાગે છે. પણ એર વાર રામનો હેતુ ્સમજીએ, રામનું લક્ષ ્સમજીએ તો રામ રરવાની મઝા ઘણી વધી જાય છે.

યંત્ર અને માણ્સ વચ્ે ફેર છે. માણ્સ રામનો હેતુ જાણે છે. યંત્ર એ જાણતું નથી. જાપાનમાં મનોરંજનના ્સાધનો બનાવતી રંપનીમાં બધું જ રામ રોબોટ રરે છે. રંપનીના માતલર રહે છે રે એ રોબોટ નાના 3000 પાટકા્સ એ્સેમબલ રરવાનું રામ એટલી ઝડપે અને ચોર્સાઇથી રરે છે રે રાંઇ ભૂલ પડતી નથી. અને રોજના આવા ઢગલાબંધ ઉપરરણો તૈયાર થાય છે. આ રોબેટ માત્ર એને શું રરવાનું છે તે જ જાણે છે. પરંતુ શા માટે એ એ્સેમબલ થાય છે, એમાંથી શું બને છે તે જાણતો નથી. જયારે એની જગયાએ એ્સેમબલ રરનાર માણ્સ એ જાણે છે. રોબોટની રામગીરી માણ્સ રરતાં ભલે ચકડયાતી હશે પરંતુ રોબોટ એ જાણતો નથી રે એના થરી રેવો માલ તૈયાર થાય છે અને તેનું શું થાય છે. ચાંપ દબાવો એટલે રોબોટ ફટાફટ બધું ખૂબ ઝડપે રરવા માંડશે.

માણ્સની જગયા એર કદવ્સ એ લેશે. પરંતુ માણ્સ અને રોબોટ વચ્ે તયાં ફેર છે. ચાંપ દબાવવાનું માત્ર માણ્સ જ જાણે છે. રોબોટ જાણતો નથી. માણ્સ રોબોટ બનાવી શરે છે પણ રોબોટ માણ્સ બનાવી શરતો નથી.

રામનો હેતુ, જીવનનો હેતુ એરવાર જાણયા બાદ રામમાં અને જીવન જીવવામાં નવો ર્સ પેદા થશે. બુતધિ ખીલશે. હૃદય તવર્સશે. માણ્સ પોતાની ભાવના રેળવશે. વા્સના દબાવશે, આ ્સં્સાર એને આનંદદાયર લાગશે. રમકા રરવાનું એને વધુ ગમશે. અને તયારે એ માત્ર રમકા જ રરશે. ફળની આશા રાખયા તવના.

Newspapers in English

Newspapers from United States