Garavi Gujarat USA

લેબર એમપી અફઝલ ખાને કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્ા

-

લેબર એમપી અફઝલ ખાને જાહેર કર્યું છે કે, કોરોના વાઇરસના કારણે પોતે માતા અને સાસ્ય-સસરા ગ્યમાવવા પડ્ા છે, તેમણે આ માટે બોરરસ જોનસનને જાહેર તપાસ માટે તારીખ નક્ી કરવા જણાવર્યું છે. વડાપ્રધાનના પ્રશ્ો અુંગે માન્ેસટર ગોટ્ટનના એમપીએ જણાવર્યું હત્યું કે, આ વાઇરસને કારણે તેમના પરરવારે એક આખી પેઢી ગ્યમાવી હતી. તેમણે મીરડરાને જણાવર્યું હત્યું કે, ગત વર્ષે તેમના માતાની સારવાર કરવામાું આવી હતી તે માન્ેસટરની હોસસપટલમાું તેઓ ગરા હતા અને પરંત્ય તરાું મહામારીના પ્રતતબુંધોને કારણે તેમની માતાના મૃતર્ય અગાઉ તેમને મળવા જવા મુંજૂરી આપી નહોતી.

તઓે હોસસપટલમાું હતા, હ્યું તમે ની ખબૂ જ નજીક હતો, છતાું હ્યું કંઇ કરી શકરો નહોતો. તે ખબૂ જ દઃ્ય ખદ સસથિતત હતી, તવે તમે ણે જણાવર્યું હત.્યું મારા એકલાની જ આ વાત નથિી, દેશમાું ઘણા લોકો સાથિે આવ્યું બનર્યું છે. આ મહામારીને કારણે આપણને ખબૂ જ ગભું ીર અસર થિઇ છે અને આપણા સવજનો ગમ્ય ાવરા છે. ખાનના માતાન્યું ગત મા્મ્ટ ાું 84 વર્ન્ટ ી વરે અવસાન થિર્યું હત.્યું જરારે તમે ના સાસ-્ય સસરાન્યું આ વર્ષે ફેબ્આ્ય રીમાું નજીકના રદવસોમાું અવસાન થિર્યું હત.્યું તઓે મધસ્ટ ડે તનતમત્ે બોલટનમાું તમે ની કબર પાસે ગરા હતા તરારે પતત-પત્ી માટે સસથિતત ખબૂ જ મશ્ય કેલ હતી. આ મહામારીને કારણે 120,000 લોકો મૃતર્ય પામરા છે, જે તવશ્વની એક ખરાબ ઘટના છે. અહીં શ્યું થિઇ રહ્ું છે તે જાણવા માટે આપણે હકદાર છીએ અને તે ખબૂ જ ખોટ્યું થિર.્યું આપણે આ સસથિતતમાથિું ી ખરેખર તશખ મળે વવાની જરૂર છે, જથિે ી આપણે આવા સજોું ગોનો ફરીથિી કરારરે સામનો ન કરવો પડ.ે ‘ધ ત્લકોટ અને તહલસબરોની તપાસો દશાવ્ટ છે કે આપણે આ તપાસ શરૂ કરવા માટે હવે પછીની સસું દની શા માટે રાહ ન જોવી જોઇએ જ નહીં. નરારમાું તવલબું એ નરાર ન મળવા બરાબર છે તમે કહેવાશ.ે

Newspapers in English

Newspapers from United States