Garavi Gujarat USA

ગુજરાતમાં આઠ ધારાસભ્યો કયોરયોનાગ્રસતતઃ વિધાનસભામાં મુલાકાતીના પ્રિેશ પર પ્રવતબંધ

-

ગુજરાત વિધાનસભાના પહેલી માર્ચથી બજેટ સત્રના પ્ારંભ પછી ઓછામાં ઓછા આઠ ધારાસભ્યો કયોરયોના પયોવિટટિ બન્ાં છે. મંગળિારે કોંગ્ેસના બે અને ભાજપના એક ધારાસભ્ કયોરયોના પયોવિટટિ આવ્ા હતા, એમ વિધાનસભાના અધ્ક્ષ રાજેનદ્ર વત્રિેદીએ જણાવ્ું હતંુ. સાિરેતીના પગલાં તરીકે સપીકરે વિધાનસભા સંકુલમાં મુલાકાતીઓના પ્િેશ પર પ્વતબંધ મૂકિાની જાહેરાત કરી હતી.

સપીકરે જણાવ્ું હતું કે ધારાસભ્યો ઉપરાંત કેટલાંક પ્ધાનયોના સટાફ મેમબસ્ચ અને પસ્ચનલ સેક્ેટરીને પણ તાજેતરમાં કયોરયોનયો થ્યો હતયો. તેથી વિધાસનભાનું સત્ર રાલુ છે ત્ાં સુધી વિવિટર પાસ જારી ન કરિા માટે આદેશ આપિામાં આવ્યો છે. સપીકરે જણાવ્ું હતું કે ્ુિી લાઇટ રેટિ્ેશનનથી ગૃહનું દરરયોજ સવે નટાઇિેશન કરિામાં આિે છે. વિધાનસભાનું બજેટ સત્ર પહેલી એવપ્લે પૂરં થશે.

મુખ્પ્ધાન કા્ા્ચલ્માં ના્બ સવરિ કયોરયોના પયોવિટટિ આિતાં તેઓ હયોમ ક્યોરનટીન થ્ા હતા. અગાઉ ભાજપના ધારાસભ્ શૈલેષ મહેતા, મયોહન િયોટિ્ા, બાબુભાઈ પટેલ અને ઇશ્વર પટેલને કયોરયોનાનું સંક્મણ લાગ્ું હતું. મંગળિારે કોંગ્ેસના ધારાસભ્ નૌશાદ સયોલંકી અને પૂજા િંશ તથા ભાજપના ધારાસભ્ વિજ્ પટેલ કયોરયોનાગ્સત બન્ા હતાં.

િલસાિના ધારાસભ્ ભરત પટેલને ્ કયોરયોના થ્યો હતયો. ભરત પટેલ શુક્િારે જ વિધાનસભામાં હાજરી આપીને િલસાિ પરત ફ્ા્ચ હતાં. નિાઇની િાત તયો એ છે કે, ભરત પટેલે ગ્ા અઠિાટિ્ે જ કયોરયોનાની રસી લીધી હતી આ ઉપરાંત આણંદના સાંસદ વમતેષ પટેલ પણ કયોરયોનાથી સંક્વમત થતાં તેઓ હયોમ કિયોરેનટાઇન થ્ા હતા.

દસાિાના ધારાસભ્ નૌશાદભાઇ સયોલંકી કયોરયોના પયોવિટટિ આિતા ગાંધીનગરમાં જ 14 ટદિસ માટે હયોમ ક્યોરનનટન થ્ા થ્ા હતા. રાજ્ કક્ષાના પ્ધાન ધમમેનદ્રવસંહ જાિેજાની તવબ્ત લથિતાં અમદાિાદની વસવિલ હયોનસપટલથી હૃદ્રયોગના વનષણાતયોને ઘરે બયોલાિિા પડ્ા હતા. સત્ાિાર સૂત્રયો પાસેથી મળેલી માવહતી પ્માણે થયોિયો તાિ અને કળતર જેિું રહેતાં ધમમેનદ્રવસંહ જાિેજા આજે ગૃહમાં નહયોતા આવ્ાં. ધમમેનદ્રવસંહ પયોતાનાં વનિાસ સથાને જ રહ્ા હતા અને િયોકટરયોને બયોલાિીને તેમની ઘરે જ સારિાર કરાઈ હતી.

 ??  ?? તેમણે ધારાસભ્યોને કયોરયોના ટેસટ કરિાનયો પણ અનુરયોધ ક્યો હતયો.
ગુજરાતમાં કયોરયોના િાઇરસના કેસયોમાં એકાએક ઉછાળયો આવ્યો છે, પરંતુ બજેટ સત્રના સમ્ગાળામાં કાપ મૂકિાનયો કયોઇ વનણ્ચ્ લેિામાં આવ્યો નથી.
તેમણે ધારાસભ્યોને કયોરયોના ટેસટ કરિાનયો પણ અનુરયોધ ક્યો હતયો. ગુજરાતમાં કયોરયોના િાઇરસના કેસયોમાં એકાએક ઉછાળયો આવ્યો છે, પરંતુ બજેટ સત્રના સમ્ગાળામાં કાપ મૂકિાનયો કયોઇ વનણ્ચ્ લેિામાં આવ્યો નથી.

Newspapers in English

Newspapers from United States