Garavi Gujarat USA

સુરતમાં કોરોનાની ગાઇડલાઇનનો લાભ લઇને નકલી ડેડબોડી બનાવી પિતાિુત્ે છેતરિીંડી કરી

-

સુરતમાં કોરોનાની ડેડબોડીના નનકાલની ગાઇડલાઇનનો ગેરલાભ લઇને એક નિતાિુત્ે નકલી ડેડબોડી બનાવીને હાઇકોર્ટ સુદાંને છેતરી હોવાનો કોઇ ક્ાઇમ નસરરયલ જેવો રકસસો બહાર આવયો છે.

સુરતના વેસુમાં ગોયેનકા સકકૂલ િાસે કેનિરલ ગ્ીનમાં રહેતા સંજય સતયનારાયણ ખૈરાડીએ કમલેશ ઉર્ફે કમલ જેકીશન ચંદવાણી સામે લાખોના ચીરરંગની ર્રરયાદ નોંધાવી હતી. ગુનો નોંધાતા કમલેશ ચંદવાનીએ હાઇકોર્ટમાં આગોતરા મુકયા હતા. જેમાં હાઇકોરટે કમલેશ ચંદવાણીને રૂનિયા 2 લાખ તા.12-11-20 સુધીમાં ટ્ાયલ કોર્ટમાં જમા કરાવવા હૂકમ કયયો હતો. જોકે, કમલેશ ચંદવાણીએ આ રકમ કોર્ટમાં ભરવી નનહ િડે, કોર્ટના તમામ કેસોમાંથી છૂરકારો મળે, નવનવધ બેંકોમાંથી લીધેલી લોન ભરવામાંથી મુનતિ મળે અને સાથોસાથ લાખોની વીમા િોલીસી સનહતના લાભો મેળવવા મારે એક માસરર પલાન ઘડી કાઢયો હતો.

િોલીસના જણાવયા પ્રમાણે િુત્ વરૂણ સાથે મળી કમલેશ ચદં વાણીએ બોગસ મરણ દાખલ બનાવડાવયો હતો. જે બોગસ મરણ દાખલો રજૂ કરાતા હાઇકોરટે આગોતરા જામીન અરજીને ડીસિોઝ ઓર્ નનકાલ કરાવી દીધી હતી. હાઇકોર્ટને ગેરમાગગે દોરી કમલેશ ચંદવાણી સુરત છોડી મહારાષ્ટ્રના િનવેલ રહેવા ચાલયો ગયો હતો. અહીંથી તે વારંવાર િુણેના બારમાં ઐયાશી કરવા જતો હતો. દરનમયાન ભોગ બનનારા વેિારી સંજય ખૈરાડીએ શંકાના આધારે િોલીસમાં ર્રી ર્રરયાદ કરતા આખરે િીઆઇ કીકાણીના માગ્ટદશ્ટન હેઠળ િીએસઆઇ ગામીત અને તેમની રીમે ચાર રદવસે િુણેમાં ધામા નાંખી કમલેશ ચંદવાણીને બારમાં શરાબ-કબાબની

મહેરર્લ માણતા ઝડિી િાડયો હતો.

દરનમયાન કમલેશ ચંદવાણીની િોલીસે િૂછિરછ હાથ ધરી હતી. ઉમરા સમશાનભૂનમમાંથી મરણ નોંધનો દાખલો કેવી રીતે મેળવાયો તે રદશામાં તિાસ કરાઇ હતી. િોલીસે સમશાનભૂનમમાં જઇ તિાસ કરવા સાથે અહીંના સરાર્ના િણ જરૃરી નનવેદન લીધા હતા. તયારબાદ આરોિીની કરાયેલી િૂછિરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગત માચ્ટ માસથી શરૂ થયેલા કોરોના કાળનો ભેજાબાજ નિતા-િુત્એ લાભ મેળવી તંત્ની આંખમાં ધૂળ નાંખી હતી.

િોલીસે જણાવયું કે, િુત્ વરૃણે કિડાંનું િૂતળું બનાવી તે િૂતળાંને િીિીઇ કીર િહેરાવી દીધી હતી. બાદમાં ચાર મજૂરોને લઇ તા. 21-11-20ના રોજ ઉમરા સમશાનભૂનમ ગયો હતો. અહીં વરૂણે રડમશ ચહેરાનો સીન નક્એર કરી િૂતળાને નિતાની ડેડબોડી બતાવી જુઠ્ાણું ચલાવયું હતુ. કોનવડ ગાઇડલાઇનને કારણે સમશાનભૂનમના સરાર્ે િણ બીજી કોઇ ઝંઝરમાં િડયા નવના જરૂરી પ્રનક્યા િૂણ્ટ કરી મરણ નોંધનો દાખલો આિી ગેસ ચેમબરમાં ડમી ડેડબોડીને સળગાવી દીધી હતી. આ હકીકત જાણી િોલીસ િણ હેબક ખાઇ ગઇ હતી. બોગસ મરણ દાખલો ઉભો કરવા ભેજાબાજ નિતાિુત્એ ક્ાઇમ થ્ીલર રર્લમ જેવો પલોર ઘડી સૌને ચકરાવે ચઢાવયા હતા.

સલાબતિુરા િોલીસે ભેજાબાજ કમલ ઉર્ફે કમલેશ જયરકશન ચંદવાણી (ઉ.વ.52, હાલ રહે- બાલાજી સેનથેની, નયુ િનવેલ, મુંબઇ- મુળ આનશવા્ટદ િેલેસ, ભરાર)ની ધરિકડ કરી હતી. બોગસ મરણ દાખલો બનાવનાર મુખય કલાકાર તેનો િુત્ વરૂણ ર્રાર હોવાથી િોલીસે તેની શોધખોળ આદરી છે. દરનમયાન તબીબનું લેરરિેડ કયાંથી મેળવયું?, કેરલી લોનો બાકી છ?ે , કેરલાં ગુના નોંધાયા છે? વીમા િોલીસી કેરલી છે? નવગેરે સનહતના મુદ્ા રજૂ કરી િોલીસે કમલેશ ચંદવાણીના 3 રદવસના રરમાનડ મેળવયા હતા.

વરૂણે નિતાનું મોત હાર્ટ એરેકથી થયું બોગસ તબીબી સરર્ટરર્કેર બનાવયું હતુ. અલથાણના તબીબના લેરરિેડનું ડુપપલકેશન કરી તેના િર ડોકરરના હસતાક્ષરમાં કમલેશ ચંદવાણીનું હાર્ટ એરેકથી મોત થયું હોવાની નોંધ લખી નાંખી હતી. ડમી ડેડબોડી સાથે આ બોગસ મરણ દાખલો સમશાનભૂનમમાં રજૂ કરી મરણ નોંધ મેળવી લીધી હતી.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States