Garavi Gujarat USA

પિેન્શનરના હયાતીના પ્રમાણપિત્ર માટે હવે આધાર કાર્ડ ફરજીયાત નહીં

-

ભારત સરકારે જહેર કરેલા નવા પન્મ મુજબ પેનશન મેળવતી વ્પક્ત જીવતી હોવાનું રડપજટલ પ્રમાણપત્ ‘જીવન પ્રમાણ’ મેળવવા માટે હવે આધાર કાડ્ડ જરૂરી નપહ રહે. આ ઉપરાંત, સરકારે પોતાના ઇન્ટનટ મૅસેપજંગ સૉલ્ુશન ‘સંદેશ’ માટે આધાર વૅરરરફકૅશન ્વવૈસ્છક બનાવ્ું છે.

આધાર ઑથેસનટકેશન ફૉર ગુડ ગવન્ડનસ (સૉપશ્લ વૅલફેર, ઇનૉવેશન, નૉલેજ) રુલસ, ૨૦૨૦ હેઠળ પસ્લક (સરકારી) ઑરફસમાં અટેનડનસ (હાજરી)ના મેનેજમેનટમાં પણ આધાર મરપજ્ાત રહેશે.

ઇલેક્ટ્ૉપનક્સ અને માપહતી તંત્જ્ાન (ઇનફૉમમેશન ટેક્ૉલૉજી - આઇટી) મંત્ાલ્ના ૧૮ માચ્ડના જહેરનામામાં જણાવા્ું હતું કે ‘જીવન

પ્રમાણ’ માટે આધાર ઑથેસનટકેશન ્વવૈસ્છક રહેશે અને સંબંપધત સં્થાઓ પેનશન મેળવતી વ્પક્ત જીવતી હોવાનું સાપબત કરત પ્રમાણપત્ સુપરત કરવા માટે પવકલપ પૂરો પાડશે.

એનઆઇસીએ ્ુપનક આઇડૅસનટરફકૅશન ઑથૉરરટી ઑફ ઇસનડ્ા (્ુઆઇડીએઆઇ) દ્ારા સમ્ાંતરે બહાર પાડવામાં આવેલી માગ્ડદપશ્ડકા, પરરપત્ો, ઑરફપસ્લ મેમૉરેનડમ, ૨૦૧૬ના આધાર ધારા, ૨૦૧૬ના આધાર પન્મનની જોગવાઇને અનુસરવાનું રહેશે.

પેનશન મેળવતી વ્પક્ત જીવતી હોવાનું સાપબત કરતું રડપજટલ પ્રમાણપત્ આપવાનું શરૂ થવાથી આવી વ્પક્ત સંબંપધત સં્થા ખાતે જવાનો પ્રવાસ ટાળી શકે છે.

આમ છતાં, પેનશન મેળવતી અમુક વ્પક્તએ પોતાની પાસે આધાર કાડ્ડ નપહ હોવાથી અથવા પોતાના આંગળાની છાપ (રફંગરપપ્રનટ) બરાબર નપહ આવતી હોવાથી પેનશન મેળવવામાં સમ્્ા ઊભી થતી હોવાની ફરર્ાદ કરી હતી.

અમુક સરકારી સં્થાએ પેનશન આપવા માટેનો અન્ પવકલપ ૨૦૧૮માં શરૂ ક્યો હતો અને રડપજટલ લાઇફ સરટ્ડરફકેટ માટે આધાર મરપજ્ાત બનાવતું જહેરનામું હાલમાં બહાર પડા્ું હતું. સરકાર સામાન્ જનતા માટે પણ ‘સંદેશ’ ઉપલ્ધ કરાવવાની ્ોજના ધરાવે છે. સરકારી કચેરીઓમાં બા્ૉમેપટ્ક્સ અટેનડનસ પસ્ટમસ માટે આધાર ઑથેસનટકેશન મરપજ્ાત બનાવતું અન્ જહેરનામું પણ ૧૮ માચમે બહાર પાડવામાં આવ્ું હતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States