Garavi Gujarat USA

િરોડો પડતાં અહધકારીએ લિાંચના રૂ. 20 લિાખ સળગાવી િીધા

-

ચન્ે ાઇ આતં રરાષ્ટ્રીય વ્વમાની મથકે દબુ ઇથી આ્વલે ા મગલુ અકબરઅલી અને ઝબુ રે હસન પાસથે ી સોનુ અને વ્વદેશી ચલણ મળીને 382943 ડોલરની મતા મળી આ્વતાં તે જિપ્ત કરી બનં જિણાનં ી ધરપકડ કર્વામાં આ્વી છ.ે બનં જિણાનં ી શકં ાસપદ હેર-સટાઇલના કારણે તમે ને અટકા્વાયા બાદ તપાસ કરાતા તમે ના માથાની ્વીગમાથં ી 698 ગ્ામ સોનાની પસે ટનાં બે પકે ેટ મળી આવયા હતા. આ બનં જિણાં પાસથે ી રોકડ અને સોનાની પસે ટ ભરેલાં કાળા પકે ેટસ ઉપરાતં તમે ના પગનાં મોજાં અને ગદુ ામાગમ્ય ાથં ી પણ સોનુ મળી આવયું હત.ું આ્વી જિ અનય એક ઘટનામાં દબુ ઇ શાહજાહથી આ્વલે ા પસે ટના ત્ણ પકે માથાના ભાગે ગદું રથી ચોંટાડલે મળી આ્વી હતી. એક અનય રકસસામાં દબુ ઇથી જિ આ્વલે ા એક પ્ર્વાસીના ગદુ ામાગમ્ય ાથં ી સોનાની પસે ટનાં ત્ણ ગચૂં ળા મળી આવયા હતા. આમ ભારતીય દાણચોરો સોનાની દાણચોરી માટે આજિકાલ માથાની ્વીગ, ગદુ ામાગ્ય અને અનય કપટયતિુ માગન્ય ો આશરો લઇ રહ્ા છે.

રાજિસથાનના વસરોહી વજિલ્ાના વપંડ્વાડામાં ટેનડર આપ્વામાં ભ્રષ્ટાચાર થયો હતો. એ મુદ્ે એસનટ કરપશન બયુરોને ફરરયાદ મળતા બયુરોએ કાય્ય્વાહી કરી હતી. એસીબીની રેડ પડતાં તહસીલદારે (મામલતદાર) ઘરમાં ભ્રષ્ટાચારથી ભેગાં કરેલાં ૨૦ લાખ રૃવપયા બાળ્વાનું શરૃ કરી દીધું હતું, તેમ છતાં એસીબીની પક્કડમાંથી બચી શકયો ન હતો.

વસરોહી વજિલ્ાની આ ઘટના પ્રમાણે એસીબીએ તહસીલદાર ્વતી ભ્રષ્ટાચારની રકમ લે્વા પહોંચેલા રે્વેનયુ ઈનસપેકટર માટે છટકું ગોઠવયું હતું. વપંડ્વાડાના ર્વે ેનયુ ઈનસપેકટરે એક લાખ રૃવપયા લીધા તે સાથે જિ એસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી. એ પછી રે્વેનયુ ઈનસપેકટરે તહસીલદારનું નામ આપયું હતું.

તહસીલદાર કલપેશ કુમારને એસીબીની રેડ પડયાની જાણ થતાં તેણે ઘરમાં રહેલાં ૨૦ લાખ રૃવપયા ગેસ પર મૂકી દીધા હતા. ૫૦૦ રૃવપયાની નોટોની થપપીઓ એક પછી એક બળ્વા લાગી હતી, પરંતુ બધી જિ નોટો બળી જાય તે પહેલાં જિ એસીબીની ટીમ તહસીલદારના ઘરે આ્વી પહોંચી હતી.

તહસીલદાર ઘર ખોલયું ન હતું. એસીબીની ટીમ બહાર હતી તયારે પણ તેણે નોટોનો નાશ કર્વાનું ચાલુ રાખયું હતું. બહારની એક વતરાડમાંથી એસીબીએ તેનો વ્વડીયો બનાવયો હતો, જિેમાં એક મવહલા પણ નોટો બાળ્વામાં તેને મદદ કરતી જિણાય છે. એ ્વીરડયો ભારે ્વાયરલ થયો હતો.

બીજી તરફ સથાવનક પોલીસની

મદદથી આખરે એસીબીની ટીમ દર્વાજો તોડીને ઘરમાં ઘૂસી ગઈ હતી. એસીબીએ તહસીલદારને પુરા્વા નાશ કરતાં રંગે હાથે ઝડપી લીધો હતો. બળેલી નોટો કબજિે કરી હતી. એ વસ્વાયના ન બળેલાં દોિ લાખ રૃવપયા પણ એસીબીએ કબજિે કયા્ય હતા અને પુરા્વા સાથે ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States