Garavi Gujarat USA

ભારતના ભૂતપૂર્વ સ્ાર ક્રિકે્ર સક્િન તેંડુલકર, યુસુફ પઠાણ કોરોનાગ્રસત

શૂટિંગ વર્લ્ડ કપમાં પુરૂષોની 25 મીિર રેપપ્લ ફાયર પપસિલ ઈવેનિમાં ભારતના પવજયવીર પિધુએ શુક્રવારે પિરવર મે્લલ મેળવયો હતો. (્લાબેથી જમણે) પવજયવીરની િાથે ગોર્લ મે્લલ પવજેતા પીિર ઓલેસક (વચ્ે) તથા ઓસકર પમપલવેક (જમણી તરફ છેલ્ે) બ્રોંઝ મે્લલ પવજેતા ઉભા છે.

-

ભારતે રાઈફલ/વપસ્ટલ ઈિેનટ્સમાં તો દરેક િખતે, ્સતત છઠ્ીિાર પ્રથમ સથાન મેળવયું છે. આ િખતે ભારતે 15 ગોલડ, 9 વ્સલિર તથા 6 બ્ોંઝ મેડલ્સ મેળવયા હતા. 8 મેડલ્સ ્સાથે અમેટરકા બીજા તેમજ ચાર મેડલ્સ ્સાથે ઈ્ટાલી ત્ીજા સથાને રહ્ં હતું.

પંતે 77, ્સુકાની કોહલીએ 66 અને હાટદ્ચક પંડ્ાએ 35 રન કયા્ચ હતા, તો ઈંગલેનડ તરફથી ્ટોપલી અને ્ટોમ કરને બે-બે તેમજ ્સેમ કરન અને આટદલ રશીદે 1-1 વિકે્ટ ઝડપી હતી. જિાબમાં ઈંગલેનડના જે્સન રોયે 55, બેરસ્ટોએ 124 તથા બેન સ્ટોક્સે 99 રન કયા્ચ હતા. સ્ટોક્સ અને બેરસ્ટોએ ફક્ત ૧૮.૫ ઓિરમાં ૧૭૫ રનની ભાગીદારી કરી હતી. ્સદી કયા્ચ બદલ જોની બેરસ્ટોને મેન ઓફ ધી મેચ એિોડ્ચ અપાયો હતો.

મંગળિારે (23 માચ્ચ) રમાયેલી પ્રથમ િન-ડેમાં ભારતે પહેલા બેટ્ટંગ કરતાં પાંચ વિકે્ટે 317 રન કયા્ચ હતા, તો ઈંગલેનડ ફક્ત 42.1 ઓિ્સ્ચમાં 251 રનમાં ઓલઆઉ્ટ થઈ જતાં ભારતનો 66 રને વિજય થયો હતો. ભારત તરફથી હાટદ્ચક પંડ્ાના ભાઈ કુણાલ પંડ્ાએ પહેલી જ િન-ડે રમી ઝમકદાર 58 રન ફક્ત 31 બોલમાં કયા્ચ હતા, તો ઓપનર વશખર ધિન કમન્સીબે ફક્ત બે રનથી ્સદી ચૂકયો હતો. તે ઉપરાંત કોહલીએ 56 તથા રાહુલે અણનમ 62 રન કયા્ચ હતા. જિાબમાં ઈંગલેનડ તરફથી જે્સન રોયે 46 તથા જોની બેરસ્ટોએ 94 રન કયા્ચ હતા, પણ એ પછી કોઈ બેટ્સમેન કઈં ખા્સ કરી શકયો નહોતો. ભારત તરફથી નિોટદત પ્રવ્સદ્ધ વક્રષનાએ પહેલી જ િનડેમાં 8.1 ઓિ્સ્ચમાં 54 રન આપી ચાર વિકે્ટ ઝડપી કોઈપણ ભારતીય બોલરના શ્ેષ્ઠ ડેબયુનો નિો રેકોડ્ચ કયયો હતો. તે ઉપરાંત શાદુ્ચલ ઠાકુરે ત્ણ, ભુિનેશ્વર કુમારે બે તથા કુણાલ પંડ્ાએ એક વિકે્ટ ઝડપી હતી. વશખર ધિનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

ભારતનો એક િખતનો સ્ટાર વક્રકે્ટર અને હાલમાં મેમબર ઓફ પાલા્ચમેન્ટ પણ રહી ચૂકેલો ્સવચન તેંડુલકર તથા ભૂતપૂિ્ચ ઓલ રાઉનડર યુ્સુફ પઠાણ ગયા ્સપ્ાહે કોરોનાગ્રસત થયા હોિાનું તેમણે પોતે જાહેર કયુું હતું. 47 િષ્ચના ્સવચને કહ્ં હતું કે પોતે હોમ ક્ોરન્ટાઈન થયો છે અને ્સદન્સીબે તેના પટરિારજનોમાંથી કોઈને કોરોના થયો નથી.

્સવચન ્સવહતના કે્ટલાક વનવૃત્ત વક્રકે્ટ્સ્ચ ગયા ્સપ્ાહે જ રોડ ્સેફ્ટી ્ટી-20 ્સીરીઝની િે્ટરન ખેલાડીઓની મેચમાં શ્ીલંકાના ખેલાડીઓ ્સામે રમયા હતા અને મોડેથી મળતા અહેિાલો મુજબ ભારતનો એક િધુ વનવૃત્ત ખેલાડી, એ્સ. બદ્ીનાથ પણ કોરોનોગ્રસત થયાનું તેણે જાહેર કયુું હતું.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States