Garavi Gujarat USA

શૂટ્ંગ રરડ્વ કપમાં ભારતે સૌથી રધુ મેડરસ મેળવયા

-

પૂણેમાં રવિિારે રાત્ે પુરી થયેલી ત્ણ િન-ડે ઈન્ટરનેશનલ્સની ્સીરીઝમાં પણ ભારતે રોમાંચક મુકાબલામાં છેલ્ી ઓિરમાં ઈંગલેનડને 7 રને હરાિી મેચ અને ્સીરીઝ 2-1થી જીતી લીધા હતા. ઈંગલેનડની ્ટીમે આ પ્રિા્સમાં ્ટેસ્ટ, ્ટી20 અને છેલ્ે િન-ડે ઈન્ટરનેશનલ્સની ્સીરીઝ પણ ગુમાિી હતી. ્ટેસ્ટ ્સીરીઝમાં પ્રથમ ્ટેસ્ટ પછી જો કે, ભારતે જબરજસત િચ્ચસિ જમાવયું હતું, પણ ્ટી-20 અને િન-ડે ્સીરીઝમાં મુકાબલો ખૂબજ ર્સાક્સીભયયો રહ્ો હતો અને ્ટી-20માં ભારતે 3-2થી તેમજ િન-માં 2-1થી ્સીરીઝ કબજે કરી તે પહેલા ઈંગલેનડ મા્ટે પણ વિજયની પુરતી તકો હતી.

રવિિારની મેચમાં પણ ઈંગલેનડે ્ટો્સ જીતી ભારતને બેટ્ટંગમાં ઉતાયુું હતું. ભારતે 48.2 ઓિ્સ્ચમાં 329 રન કયા્ચ હતા. એ િખતે એિું લાગતું હતું કે જે 10 બોલ ભારતે ઓછી બેટ્ટંગ કરી હતી, તે કદાચ વિજય-પરાજયનંુ અંતર બની જાય તો નિાઈ નહીં, કારણ કે અગાઉની જ બીજી િન-ડેમાં ઈંગલેનડે રેકોડ્ચ રનચેઝ કરી 337 રનનો ્ટાગગે્ટ 43.3 ઓિ્સ્ચમાં હાં્સલ કયયો હતો, તેની તુલનાએ 330 રન પડકારજનક તો કહી જ ના શકાય. પણ શુક્રિારનો ટદિ્સ ઈંગલેનડનો હતો, તો રવિિારનો ટદિ્સ ભારતનો રહ્ો. રવિિારે છેલ્ી ઓિરમાં તક હોિા છતાં ઈંગલેનડનો ્સેમ કરન હાટદ્ચક પંડ્ા ્સામે જરૂરી રન કરી શકયો નહીં અને છેલ્ા ચાર બોલમાં 12 રન કરિાના હતા, પછી તે ફક્ત ચાર રન કરી શકયો હતો. કરન જો કે 95 રને અણનમ રહ્ો હતો અને તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. જોની બેરસ્ટોને મેન ઓફ ધી ્સીરીઝ જાહેર કરાયો હતો.

એક તબક્ે ઈંગલેનડે 200 રનમાં ્સાત વિકે્ટ ગુમાિી દીધી હતી પણ એ પછી મોઈન અલી અને આટદલ રશીદે પણ થોડો પ્રવતકાર કયયો હતો અને ઈંગલેનડના વિજયની તકો ઉભી થઈ હતી, બીજી તરફ ભારતે ્સંખયાબંધ કેચ ગુમાવયા હતા, જેમાંથી બે તો હાટદ્ચક પંડ્ાએ જ છોડ્ા હતા, તો છેલ્ી ઓિરમાં ઉપરાઉપરી બે કેચ વઝલાયા નહોતા.

એકંદરે ન્સીબનો ્સાથ મળતાં ભારત વિજેતા રહ્ં હતું. ભારત તરફથી શાદુ્ચલ ઠાકુરે ચાર અને ભુિનેશ્વર કુમારે ત્ણ વિકે્ટ લીધી હતી. ભારત તરફથી ઓપનર રોવહત શમા્ચએ 37, વશખર ધિને 67, રીષભ પંતે 78, હાટદ્ચક પંડ્ાએ 64 તથા શાદુ્ચલ ઠાકુરે 30 રનનો મહત્િનો ફાળો આપયો હતો, પણ ભારત 48.2 ઓિ્સ્ચમાં ઓલઆઉ્ટ થઈ ગયું હતું અને તે રીતે ઈંગલેનડને 10 બોલ િધુ રમિા મળે તેમ હતા. ઈંગલેનડ તરફથી માક્ક િુડે 3, આટદલ રશીદે 2 તથા બીજા પાંચ બોલ્સગે એક-એક વિકે્ટ ઝડપી હતી.

ઈંગલેનડની શરૂઆત ખરાબ રહી હતી અને ભુિનેશ્વર કુમારે પહેલી જ ઓિરમાં જે્સન રોયને તથા પછી ત્ીજી ઓિરમાં જોની બેરસ્ટોની વિકે્ટો ખેરિી તેને ભીં્સમાં મુકી દીધું હતું. એ પછી પણ વનયવમત અંતરે ઈંગલેનડની વિકે્ટો પડતી રહી હતી અને 200 રનમાં તો ભારતની મપહલા શૂિિસે 25 મીિર પપસિલની િીમ ઈવેનિમાં ગુરૂવારે (25 માર્ડ) ગોર્લ

મે્લલ હાંિલ કયા્ડ પછી આપેલો ગ્ુપ ફોિો. રાહી શનનોબત, માનુ ભાકર તથા પરનકકી યાદવે આ િફળતા િાથે િોકયો ઓપલમ્પકિમાં પણ પોતાનો પ્રવેશ િુપનપચિત કયનો હતો.

રવિિારે (28 માચ્ચ) નિી ટદલહીમાં પુરા થયેલા શૂટ્ટંગ િલડ્ચ કપમાં

ભારતે 15 ગોલડ ્સવહત કુલ 30 મેડલ્સ હાં્સલ કરી આ રમતમાં

અતયાર્સુધીમાં શૂટ્ટંગ િલડ્ચ કપનો પોતાનો શ્ેષ્ઠ દેખાિ નોંધાવયો હતો.

ફેબ્ુઆરી, 2019માં ટદલહીમાં જ યોજાએલા િલડ્ચ કપથી શરૂ કરીને

 ??  ?? તેના ્ટોચના ્સાત બેટ્સમેન પેિેવલયન ભેગા થઈ ગયા હતા. પણ એ તબક્ે મેદાનમાં આિેલા ્સેમ કરને મોઈન અલી, પછી રશીદ અને છેલ્ે માક્ક િુડ ્સાથને ી ભાગીદારીમાં ભારતીય બોલ્સ્ચને હંફાવયા હતા.
તેના ્ટોચના ્સાત બેટ્સમેન પેિેવલયન ભેગા થઈ ગયા હતા. પણ એ તબક્ે મેદાનમાં આિેલા ્સેમ કરને મોઈન અલી, પછી રશીદ અને છેલ્ે માક્ક િુડ ્સાથને ી ભાગીદારીમાં ભારતીય બોલ્સ્ચને હંફાવયા હતા.
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States