Garavi Gujarat USA

બ્રિન્સ બ્િબ્લયમઃ ભાબ્િ રાજાનું હૃદયસ્પશશી બ્િહંગાિલોકન

-

પ્રિન્સ પ્િપ્િયમ આગામી તા. 29 એપ્રિિે તેમની દ્સમી િગ્નપ્તપ્િ ઉજિશે. તેમના જીિનના રચનાતમક દાયકા તરફ રિયાણ પણ બરાબર આજ દદિ્સે િયું હતું, પણ તયારે 28 િર્ષના પ્રિન્સ તયારે િોડા અપ્નણા્ષયક મનોદશામાં હતા અને ડ્ુક બનયા તયારે શાહી ફરજો રિતયે ્સંપૂણ્ષપણે ્સમપ્પ્ષત બનિા તેઓ તૈયાર નહોતા.

પ્રિટનના શાહી તખતાના િાર્સના િાર્સદાર તરીકે ફરજ અને રોજ-બ-રોજની પ્જંદગીમાં ્સમતુિા જાળિિાનું અતયંત કપરૂં હતું. આ મપ્હને ડ્ુક અને ડચે્સ ઓફ ્સ્સેક્સ (હેરી અને મેગન મકકેિ) દ્ારા શાહી પદરિારમાં રપ્ે ્સઝમ અને નિાગંતુક તરફ ઓરમાયા િત્ષનના આરોપોના ખરાબ કાળમાં હેરીએ જણાવયું હતું કે, મારા ભાઇ પ્િપ્િયમ આ વયિસિામાં ્સપડાયેિા છે તેઓ આ વયિસિા છોડી શકતા નિી પરંતુ હું છોડી રહ્ો છું.

હેરી-મેગનના ઇનટરવયૂ પછી પ્રિન્સ પ્િપ્િયમે પૂિ્ષ િંડનમાં ડચે્સ ઓફ કેમ્બ્રિજની હાજરીમાં જણાવયું હતું કે, અમે રપ્ે ્સસટ પદરિાર નિી. પ્રિન્સ પ્િપ્િયમ અને હેરીના નજીકના પ્મત્રના કહેિા રિમાણે પ્િપ્િયમે તેમનો રસતો સપષ્ટપણે નક્ી કરિે ો છે. પ્િપ્િયમ ઘણી બધી રીતે તેમના દાદીમાના ફરજ અને ્સેિા પરસત પૌત્ર છ.ે પાંચ િર્ષ પહિે ાં રાણી 90 િર્ષના િયા તયારે પ્િપ્િયમ શાહી પદરિારને આધુપ્નક કિે ી રીતે બનાિિો તેિા પડકાર સિીકાયયો હતો.

ભાપ્િ રાજા પ્િપ્િયમના ્સંદભ્ષમાં એક પ્મત્રે તેમને આંપ્શક રદિચુસત, પરપં રામાં માનનારા તિા પરંપરાગત શાહી ફરજોિી પણ આગળ કાંઇક િઇ શકે તેમ સિીકારીને દેશભરમાં ફરિાની જરરત ્સમજનારા ગણાવયા હતા. આજે શાહી િોકપ્રિયતા ્સતત પદરિત્ષનના કાળમાં હોિા છતાં પ્રિન્સ પ્િપ્િયમની રણનીપ્ત કારગત નીિડી રહી છે. હેરી-મેગનના ઓરિાહ ઈનટરવયૂ પૂિવે પ્રિન્સ પ્િપ્િયમ રાણી પછી બીજા ક્રમના િોકપ્રિય શાહી ફરજંદ હતા.

ડ્ુક અને ડચે્સ ઓફ કેમ્બ્રિજના િગ્ન તિા પ્રિન્સ જયોજ્ષ અને પ્રિન્સે્સ ચાિયોટના જનમ ્સુધી પ્રિન્સ પ્િપ્િયમ એર એબ્્બયુિન્સ પાઇિટની કામગીરી કરતા હતા. િહેિી ્સિારે 5.30 િાગે ઘર છોડી રાત્રે ઘેર પાછા ફરતા પ્િપ્િયમને તે ્સમયે પણ તેમના કામ માટે ઘણી િખત ટીકાનો ભોગ બનિું પડ્ું હતું. પોતાના ્સંતાનો િયા બાદ પ્િપ્િયમને તેમનું કામ િધુ ગમિાની ્સાિો્સાિ અગાઉ કયારેય ના અનુભિાઇ હોય તેિી િાગણી પણ િિા િાગી હતી. તેમના પોતાના કહેિા રિમાણે તેમને નોકરી ગમતી હતી કારણ તે એક ટીમ તરીકેનું કામ હતું.

એક ભૂતપૂિ્ષ શાહી મદદનીશ જણાિે છે કે, િગ્ન પછી પ્રિન્સ પ્િપ્િયમ તેમણે કરિાના કામો માટે સપષ્ટ હતા. રોયિ એરફો્સ્ષના ્સચ્ષ એનડ રેસકયુ હપ્ે િકોપટરના પાઇિટ તિા એર એબ્્બયુિન્સની કામગીરી નહીં ઘટાડિા તેઓ મક્મ હતા. 2017ની પાનખર ્સુધી પ્રિન્સ પ્િપ્િયમ તેમની પૂણ્ષકાળની શાહી ફરજોને ટાળતા રહ્ા હતા.

પ્રિન્સ પ્િપ્િયમના પ્નકટતમ િતુ્ષળે જણાવયા રિમાણે તેમની (પ્િપ્િયમ) એર એબ્્બયુિન્સ ફરજ પ્નષ્ાિી શાહી પદરિારમાં ્સૌ કોઇ નારાજ હતા. 2019માં એમઆઇ5, એમઆઇ6 તિા જી્સીએચકયુની ત્રા્સિાદ પ્િરોધી કામગીરી ઉપર નજર રાખી દરરોજ કેનટીનમાં જમિાનું તિા ઓળખ છૂપાિિા "પ્િિ" તરીકે ઓળખાિાનું પ્રિન્સ પ્િપ્િયમનું પગિું પણ નારાજગી નોંતરનારં હતું.

2018 ્સુધીના દ્સ િર્ષ પ્રિન્સ પ્િપ્િયમના ્સપ્ચિ રહિે ા પ્મગુયેિ હેડ જણાિે છે કે પાઇિટ તરીકેની જોબ પ્રિન્સ પ્િપ્િયમ તેમની પોતાની ક્ષમતાને ચકા્સિા કરતા

રહ્ા હતા. પ્રિન્સ પ્િપ્િયમે

રાષ્ટ્રના િડા તરીકે તેમના

દાદીમાની કામગીરીને

રચનાતમક ભૂપ્મકાિી પર

જુએ છે. રાણી પક્ષાપક્ષી તિા

રાજકારણિી પર છે. 2019માં

્સં્સદીય બેઠક મોકૂફૂ, તે પગિું

ગેરકાયદે ઠરિું, બોદર્સ જોન્સને

રાણીની માફી માંગી ્સપ્હતનાં પગિાં

િખતે ્સજા્ષયેિી માની ના શકાય

તેિી પ્િકટ મ્સિપ્તમાં મૂકાયેિાં

રાણીની હાિતિી

પ્રિન્સ

પ્િપ્િયમ

નાખુશ

હતા. બંધારણીય મ્સિપ્તમાં રાણી માટે ્સરકારની ્સિાહ માનિાનું બંધનકતા્ષ હતું. પ્િપ્િયમના છેલ્ા ત્રણ અંગત ્સપ્ચિો અને પ્મગુયેિ હેડ ્સરકારી પ્િભાગોમાં કામ કરી ચૂકિે ા છે અને પ્િપ્િયમને રાજકીય નાડ પારખિામાં મદદગાર રહી ચૂકયા છે.

ભૂતપૂિ્ષ કનઝિવેટીિ િીડર િોડ્ષ હેડ ગત િરવે રોયિ ફાઉનડેશનના ચેરમેન નીમાયા હતા. તેમનું કામ પ્રિન્સ પ્િપ્િયમનું માનપ્્સક મનોબળ મજબૂત બનાિિાનું હતું. િોડ્ષ હેગ જણાિે છે કે, પ્રિન્સ પ્િપ્િયમને શું જોઇએ છે અને તે કેિી રીતે મેળિિું તે તેઓ જાણે છે. કનઝિશવે ન ચેદરટી ટાસકના ચીફ ચાિલી મેહયુ પ્િપ્િયમને 20 િર્ષના હતા તયારિી જાણે છે. મેહયુના કહિે ા રિમાણે પ્િપ્િયમ તેમની િય કરતાં િધુ પદરપકિ તિા

તે મ ન ા જીિનમાં શું આિી રહ્ં છે અને શું આિિાનું છે તે ગંભીરતાપૂિ્ષક ્સમજી ચૂકયા છે.

2015માં ચીનની ્સત્ાિાર મુિાકાત તિા 2018માં ઇઝરાયેિ અને પેિેસટાઇનની પ્િપ્િયમની મુિાકાત ટપ્નિંગ પોઇનટ નીિડી હતી. બંને પક્ષો દ્ારા ્સફળ મુિાકાત પ્બરદાિાઇ હતી. જોકે, પ્રિન્સ પ્િપ્િયમને શાંપ્તદૂત તરીકે તમે ્સંબોધશો તો મ્સમતિદને કહેશે કે કેટ મધયસિી છે. જોકે, પ્િપ્િયમની મધયસિીની કુનેહ હેરી અને મેગનના િગ્નકાળમાં પ્િશેર ખીિી હતી. કેમ્ન્સંગટન પેિે્સમાં િાત ્સહેજ પણ િણ્સી હોય કે સટાફનો કોઇ ્સભય નારાજ િઇ છોડિાની િાત કરતો હોય તો પ્િપ્િયમ તે પ્િિાદ કુનેહપૂિ્ષક ઉકેિતા હતા.

બંને ભાઇઓના મતભેદ કામકાજની શૈિી અંગે હતા. પ્િચછેદ અપ્નિાય્ષ બનયો અને માચ્ષ 2019માં ભાગિા પડ્ા તયારે પણ પ્રિન્સ પ્િપ્િયમે પ્િચાયુિં નહોતું કે, એક િર્ષ પછી તેમનો ભાઇ હેરી અમેદરકા જઇ િ્સશે. ડ્ુક અને ડચે્સ ઓફ ્સ્સેક્સ કેપ્િફોપ્ન્ષયા જઇ િસયા પછી પણ પ્રિન્સ પ્િપ્િયમને તેમના ભાઇ હેરીની ખોટ િતા્ષય છે. ઓરિાહ ્સાિેના ઇનટરવયૂ પછી હેરીએ પણ આિી જ િાગણી વયક્ત કરતાં કહ્ં હતું કે, તે પ્રિન્સ પ્િપ્િયમને રિેમ કરે છે અને ્સમય જતાં બધા ઘા રઝાશે.

આગામી ઉનાળામાં શાહી પદરિારના શ્ેણીબદ્ધ કાય્ષક્રમોમાં બંને ભાઇઓના પુન્ષપ્મિનની ક્સોટી િિાની છે. ડ્ુક ઓફ એડીનબગ્ષનો 100મો જનમ દદિ્સ, જૂનમાં રાણીની જનમદદન પરેડ, જુિાઇમાં કેમ્ન્સંગટન પેિે્સમાં માતા ડાયેનાના સટચે યુનું 60મા જનમ દદિ્સે અનાિરણ ્સપ્હતના રિ્સંગો ઉપર ્સૌ કોઇની મીટ મંડાયેિી છે.

પ્રિન્સ પ્િપ્િયમ રાણી અને પ્રિન્સ ચાર્સ્ષની નજીક રહીને ઉછયા્ષ છે. પ્િપ્િયમ પોતે માને છે કે, તાજેતરના િરયોમાં તેમના અને રાણીના ્સંબંધો પ્નકટતમ બનયા છે તેટિું જ નહીં તેમના પ્િચારો પણ અગાઉ કરતાં િધુ મળતા િયા છે. પ્િપ્િયમ અને કેટ દ્ારા બાળકોનાં ઉછેરમાં ડાયેનાના પૌત્ર પૌત્રીઓ તેમના દાદીમા પ્િરે તે શું હતાં તે િધુ ને િધુ જાણે તે માટે પ્રિન્સ પ્િપ્િયમ િધુ આતુર હતા. આ મા્સના રિારંભમાં "મધ્સ્ષ ડે" પ્નપ્મત્ે જયોજ્ષ શાિયોટ અને િુઇ્સના કાડ્ષમાં "ગ્ેની ડાયેના"ને અંજપ્િ અપ્ષિામાં આિી હતી જેમાં ચાર્સ્ષના કાડ્ષમાં િખાયું હતું કે, "પાપા ઇઝ મીપ્્સંગ યુ."

પ્રિન્સ પ્મપ્િયમ તેમના અગાઉના કોઇ બનયા ના હોય તેિા આધુપ્નક રાજા બનિાના માગવે આગળ િધી રહ્ા છે તયારે પણ તેઓ હૃદયિી તો તેમની આદતોમાં જીિનારા જીિ છે. તેમનું પ્મત્રિતુ્ષળ શાળા જીિનિી હતું તે જ હજુ છે. આિા જ એક પ્મત્ર કહે છે ક,ે પ્િપ્િયમ તેમના િીિામાં ્સમય મળે ફાઇિ-અ-્સાઇડ ફૂટબોિ રમી નાંખે છે. તો માતા ડાયેના ્સાિે જતા હતા તે ચેમ્રશયા હાબ્ષર જીમમાં પણ જાય છે. કોઇની ્સાિે ્સરખામણી નહીં ઇચછતા પ્િપ્િયમ તેમનો રમૂજી સિભાિ છતો ના િાય તેની કાળજી રાખે છે. કોરોના મહામારીના રિારંભિી ભૂતપૂિ્ષ ફ્રનટિાઇન િક્કર પ્િપ્િયમે ફ્રનટિાઇન િક્ક્સ્ષને પ્બરદાવયા હતા. પ્મગુયેિ હેડ જણાિે છે કે ભાપ્િ રાજા પ્િપ્િયમ મહતિના તમામ રિશ્ો અંગે મોરચા ઉપર અગ્્સર હશે. તમામ રિજાકીય મામિે તેઓ ્સંિેદનશીિ છે તેટિું જ નહીં તેનું મહતિ પણ ્સમજે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States