Garavi Gujarat USA

ઇશા ફાઉન્ડેશન અનડે સદગુરૂની તમિલના્ુના િંદદરો બચાવવા પહેલ

-

200 વર્ષ પહેલાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મંદિરોની જમીનો અને આવક પર કબ્જો જમાવવા મંદિરો પર નનયંત્રણ મેળવવાની નીનત લાગુ કરેલી નીનતનું પાલન કમનસીબે ભારતની આઝાિીના 74 વર્ષ બાિ આજે પણ ચાલુ છે. આ અવગણના અને ગેરવહીવ્ટને લીધે તનમલનાડિુના 12,000થી વધુ મંદિરો લુપ્ત થવાનું જોખમ છે તયારે ઇશા ફાઉ્ડિેશન અને સિગુરૂએ તનમલનાડિુના મંદિરો બચાવવા અને આ મંદિરોને પાછા ભક્ોના હાથમાં સોંપવાની પહેલ શરૂ કરી છે. જેને પગલે ભારતમાં આ અંગે એક મો્ટી ગુંજ ઉભી થઇ છે અને તનળયાના લોકોથી લઇને મો્ટી રાજકીય હસતીઓને સામેલ કરવામાં આવી છે.

સરકારની નીનતને કારણે આજે આંચકાજનક આંકડિો એવો છે કે તનમલનાડિુમાં 37,000 મંદિરોમાં એક કેર્ટેકરની નનમણૂક કરવા મા્ટે પણ પૂરતી આવક નથી. 34,000થી વધુ મંદિરોને આખા વર્ષના 10,000 રૂનપયાથી ઓછી રકમ વયવસથા મા્ટે ફાળવવામાં આવે છ.ે તનમલનાડિુના મંદિરો નવશે યુનેસકોના અહેવાલમાં જણાવાયું છે કે આ ઐનતહાનસક મંદિરોની તોડિફોડિ અને નાશ થાય તેવા ખરેખર આઘાતજનક દ્રશયો જોવા મળે તે નવાઇ નનહ.

મંદિરો ભક્ોની ઘણી પેઢીઓ, તેમના સથાપતય, દડિઝાઇન, બાંધકામ, જાળવણી અને જાળવણીમાં લોકોના જીવનના રોકાણનું પદરણામ છે. તનમલ મંદિરો માત્ર અતુલય સુંિરતા અને સથાપતય તરીકે જ નનહં અગસતય અને પતંજનલ જેવા યોગીઓના પનવત્ર શનક્શાળી કે્દ્રો છે. ઘણા નાના-મો્ટા નગરો જેવા કે મિુરાઇ, ગુરુવાયુર, કાંચીપુરમ, નચિમબરમ વગેરે મંદિરોની આસપાસ બનાવવામાં આવયા હતા.

ચેન્ાઇ હાઈકો્ટટે મંદિરોની નસથનતની સમીક્ા કરવા યુનેસકોને કહ્ં હતું. યુનેસકોની તપાસમાં જણાયું હતું કે તનમલનાડિુના મંદિરો ક્ીણ હાલતમાં છે. તનમલનાડિુમાં મંદિરોની િેખરેખ રાખતા સરકારી નવભાગ, નહ્િુ રીલીજીયસ એ્ડિ ચેદર્ટેબલ એ્ડિોવમે્્ટસ ડિીપા્ટ્ષમે્્ટ (HR&CE)ના અનધકારીઓ નબનઅનુભવી છે અને તેમણે મંદિરોના સંરક્ણ મા્ટે જે પ્રયત્ો કયા્ષ છે તેનાથી મંદિરના સથાપતયને ક્નત થાય છે. કે્ટલીક વાર તો નનયમોનું ઉલ્ંઘન કરવામાં તેમણે સનરિયપણે ભાગ લીધો હતો, જેના કારણે મંદિરો પર અનતરિમણ થયું હતું અને પ્રાચીન સથાપતયોનો નાશ થયો હતો. નતરુવન્ામલાઇના અરુણાચલેશ્વર મંદિરના પ્રકારમમાં શૌચાલય સાથે વીઆઇપી ગેસ્ટ હાઉસ મળી આવયું હતું. 11મી સિીમાં રાજે્દ્ર ચોલા પ્રથમના રાજયાનભરેક મા્ટે બાંધવામાં આવેલા થંજાવુરનું એક મંદિર ક્ીણ થઈ ગયું છે.

મંદિરોની પદરનસથનત નવરે ચેન્ઈ હાઇકો્ટ્ષમાં HR&CE દ્ારા રજૂ કરાયેલા તથયો:

• 11,999થી વધુ મંદિરોમાં હાલમાં કોઈ પૂજા થતી નથી.

• એક સમયે સમૃદ્ધ અને પોતાની માનલકીની સંપનતિ ધરાવતા મંદિરોની આવક, સોનું અને સંપનતિ અદૃશય થઈ ગયા છે અને મંદિરો નાિાર બનવાની ધાર પર છે.

• થોડિાક મો્ટા મંદિરો નસવાય મો્ટાભાગના મંદિરો ખૂબ ખરાબ નસથનતમાં છે. પ્રાચીન મંદિરો અવશેરોની નસથનતમાં છે.

• નમક્કલના થોલુર ગામમાં કોંગુ ચોલાઓ દ્ારા નનમમીત 800 વર્ષ જૂનું નશવ મંદિરમાં ભક્ો પૂજા-અચ્ષના કરતા હતા પણ 2016માં તેનો નાશ કરાયો હતો.

• 2017માં, ઇરોડિ નજલ્ાના 500 વર્ષ જૂના કોડિુમુડિી નશવ મંદિરને મશીનો વાપરી જમીનિોસત કરી િેવાયું હતું. મંદિરો અને પ્રનતમાઓ સરકારી નવભાગ હેઠળ સલામત નથી.

• છેલ્ા 25 વર્ષમાં 1,200થી વધુ મૂનત્ષઓની ચોરી થયાની સતિાવાર નોંધ છે. પણ સંભવત: 5,000થી વધુ મૂનત્ષઓ ચોરીને િેશ-નવિેશોમાં વેચવામાં આવેલ છે. જે નવશ્વભરના સંગ્રહાલયો અને ખાનગી કલેક્ટસ્ષના ઘરોમાં શોભા બને છે.

• કે્ટલાક સરકારી અનધકારીઓ આ મૂનત્ષઓની ચોરી કરતા અને વેચતા ઝડિપાયા છે.

• 1986 અને 2005ની વચ્ે મંદિરોની 47,000 એકર જમીન હડિપ કરાઇ છે.

• હાલમાં તનમલનાડિુના મંદિરો પાસે 470,000 એકર જમીન, અને 22,600 ઇમારતો છે. IIM બેંગલોરના અભયાસ મુજબ તેનાથી અબજો રૂપીયાની આવક થવી જોઈએ. પરંતુ HR & CEના નબળા વહીવ્ટને કારણે આવક માત્ર 1.26 અબજ રૂનપયા જે્ટલી થાય છે.

• ચેન્ાઇમાં કપાલેશ્વર મંદિર પાસે 305 મેિાન છે. જેનું િરેકનું ભાડિું બજાર મુલય મુજબ લગભગ 200,000 રૂનપયા હોવું જોઈએ. પણ અપ્રમાનણક અનધકારીઓએ આ મેિાન માત્ર 3,000 રૂનપયામાં લીઝ પર આપયાં છે.

• આઝાિી પછીથી HR & CEએ કોઈ નવા મંદિરો બનાવયા નથી કે તેમાં ફરીથી રોકાણ કયુું નથી. પણ તેમણે આ મંદિરોની બધી આવક છીનવી લીધી છે.

તનમળ સંસકકૃનતમાં મંદિરો આરાધનાનાં સથાનો તરીકે મંદિરોમાં સમુિાયના લોકો ભેગા થઇ પ્રાથ્ષના કરે છે, ઉતસવો ઉજવે છે, લગ્નને ગૌરવપૂણ્ષ બનાવે છે. પરંતુ મંદિરોના સંચાલન મા્ટેના સરકારી નવભાગની તીવ્ર ઉપેક્ા, અસપષ્ટતા અને ભ્રષ્ટાચારને લીધે, તનમળ સંસકકૃનતનો આતમા ધીરે ધીરે નષ્ટ થઈ રહ્ો છે. જો આ વયવનસથત ઉપેક્ા ચાલુ રહેશે તો ભનવષયમાં મંદિરો ભૂંસી નાખવામાં આવશે. તનમળ મંદિરો તાનમલ સંસકકૃનતનો જીવ છે અને સિગુરૂની સરળ નવનંતી છે કે તનમળ મંદિરોને સરકારી નનયંત્રણમાંથી મુક્ કરો અને તેનો વનહવ્ટ ભક્ોને અને સમુિાયને પાછો આપો.

તમે પણ સોનશયલ મીદડિયા પર આ મુદ્ે જાગૃનત લાવીને, +91 83000 83000 પર નમસડિ કૉલ કરીને અને

આ અંગે જાહેર નનવેિનો આપીને આ પહેલને સમથ્ષન આપી શકો છો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States