Garavi Gujarat USA

તાજગસી્િર જી્વન માટે શું કર્વું?

-

જીવનને જીવવા માટે અન્‍ય જરૂરિ‍યાતો પૂિતી હો‍ય તેમ છતાંપણ મેં તંદુિસતી ન જળવા‍ય તો જીવનને સંપૂણ્ણપણે માણી શકાતું નથી. આથી જ ‘હેલ્થ ઇઝ વેલ્થ’ સૂત્ર સિળતાથી સમજી શકીએ છીએ. અન્‍ય વેલ્થ ઘન સંપત્તિ કમાવી પડે છે તે માટે વંશવાિસો પણ અઢળક મળ‍યો હો‍ય તો વાપિી શકા‍ય છે. તેવી જ હેલ્થરૂપી વેલ્થની જાળવણી કિવા માટે પણ મહેનત અને તકેદાિી જરૂિી છે. માત્ર પૌષ્‍ટક ખોિાક ખ ા ઇ ને , ત્વટામીન્સ ક બીમાિીમાં દવાઓ ખ ા ઇ ને હેલ્થરૂપી વે લ્ થ જળવાતી નથી. શિીિને બીમાિીથી મુકત િાખવા દવા મદદ કિે. શિીિના પોષણ માટે ખોિાકત્વટામીન્સ મદદ કિે. વંશ પિંપિાગત મળેલાં તંદુિસત શિીિની પણ ‍યોગ્‍ય જાળવણી કિવી પડે. આ માટે શું આવશ્‍યક છે ?

‍યોગ્‍ય પૌષ્‍ટક ખોિાકનું પાચનમેટાબોત્લઝમ સુચારૂરૂપે થવા ઉપિાંત શિીિના નાનામાં નાના કોષમાં થતી સેલ્‍યુલિ એરકટવીટીમાં ચાલ્‍યા કિતી જૈવિાસા‍યત્ણક ત્રિ‍યાઓની ગુણવતિા જળવા‍ય તે માટે એન્ટીઇન્‍ફલેમેટિી ગુણો ધિાવતા તથા એન્ટી ઓષ્સડન્ટ તત્વો ધિાવતાં ખોિાક, પાણી, હબ્ણસ વગેિે ઉપિ ત્વશેષ ધ‍યાન ખોિાક, પીણા, હબ્ણસ વગેિે ઉપિ ત્વશેષ ધ‍યાન આપવામાં આવે છે. આ‍યુવવેદની િસા‍યણ ત્ચરકતસા પણ આ બાબત પિ પ્રકાશ પાડે છે તથા શિીિની સેલ્‍યુલિ એષ્ટવીટીની ગુણવતિા સુધાિવામાં મદદ કિે છે પિંતુ શિીિ એક એવ સવ‍યં સંચાત્લત મશીન છે કે જેમાં સતત સંઘટન-ત્વઘટનની ત્રિ‍યા ચાલ્‍યા કિે છે. આથી જ શિીિમાં જે િીતે નવા કોષોનું સજ્ણન થ‍યું જરૂિી છે તેવી જ િીતે જૂના કોષોનું ત્વઘટન અને બીનજરૂિી પદાથથો બહાિ નીકળવા પણ જરૂિી છે.

આથી જ માત્ર પોષણ, એકસિસાઇઝ કે દવાઓ જ નહીં. શિીિને તાજગીસભિ અને જીવનમાં જીવંતતા ટકાવી િાખવા માગતા હોઇએ તો શિીિમાંથી બીન જરૂિી પદાથથો બહાિ નીકળે તે માટે રડટોરકસર‍ફકેશન પણ જરૂિી છે.

ડિટોક્સીડિકેશન – શરસીરનું સ્વચ્છતા અભિયાન

મહાતમા ગાંધી તેમના દત્ષિણ આત્રિકાના વસવાટ દિમ‍યાન ત‍યાં વસેલા ભાિતી‍યોનાં ઘિ અને મહોલ્ાઓમાં ‍ફેલા‍યેલી ગંદકી ત્વશે લોકોને ચેતવતા. સવચછતાનું મહતવ સમજાવતા અને િહેવાની-કામ કિવાની જગ્‍યાઓ સા‍ફ િાખવા કહેતા. ભાિત પાછા ‍ફ‍યા્ણ બાદ સવતંત્રતા સંગ્ામની સાથે સત‍ય, અત્હંસા જેવા માનવી‍ય ગુણોની સાથે સવચછતાના પાલન પિ પણ ત્વશેષ ભાિ મૂકતા. એટલું જ નત્હ પોતાની આસપાસની જગ્‍યાઓની સ‍ફાઈ જાતે કિી લોકોને પ્રોતસાત્હત કિતા. પ્રવત્ણમાન સમ‍યમાં આપણા પ્રધાનમંત્રી દ્ાિા પ્રેરિત સવચછ ભાિત અત્ભ‍યાનની પ્રવૃત્તિ અત‍યંત પા‍યાની જરૂરિ‍યાત છે.

આિોગ્‍યને લગતા આ લેખમાં સવચછતા અત્ભ‍યાન ત્વશે વાત કિવાનો આશ‍યએ છે કે, મનુ્‍‍યનું શિીિ સૃષટિનું જ એક નાનું મોડેલ છે. જેમ ધિતી, જળ, વા‍યુ વગેિેની શુત્ધિ સજીવસૃષટિ માટે જરૂિી છે, તેવી જ િીતે માનવ શિીિના સવાસ્થ‍યની જાળવણી માટે શિીિની આંતિ બાહ્ય સવચછતા ખૂબ જ જરૂિી છે.

ડિટોક્સીડિકેશન માટે આયુ્વવેદ શું કહે ્છે ?

સવસથતાની જાણવણી માટે શિીિરૂપી ‍યંત્રની દિેક દેહધાત્મ્ણક ત્રિ‍યાઓ સુચારુરૂપે ચાલવી જરૂિી છે. સતત ઘસાિો અને નવસજ્ણનની ત્રિ‍યાઓમાંથી પસાિ થતું શિીિ શ્વસન, પોષણ જેવી જરૂિી ત્રિ‍યાઓની મા‍ફક શિીિ માટે ત્બનજરૂિી અને આિોગ્‍ય માટે બાધારૂપ ઘટકોથી જાતે જ છુટકાિો મેળવી લેતું હો‍ય છે. શિીિના રડટો્સીર‍ફકેશન માટે લીવિ, રકડની, િક્તસંચાિ, શ્વસનનું કા‍ય્ણ કિતાં અવ‍યવો સતત કા‍ય્ણિત હો‍ય છે જ, પિંતુ શિીિને કા‍ય્ણ કિવા માટે મળતી ઊજા્ણનો પ્રવાહ અત્વિત વહેતો

િહે તે માટે શિીિમાં આવેલા નાનામોટા સૂક્માત્તસૂક્મ સ્ોતસોમાં (શિીિની ત્વત્વધ ધાતુઓ, પોષકતતવો, વા‍યુ, મળ વગેિેનું આવાગમન કિાવતાં માગથો) અવિોધ થા‍ય કે સ્ોતસોમાં અપક્વ આમને કાિણે તેમાં વહન થતાં ઘટકો દૂત્ષત થા‍ય ત‍યાિે શિીિની કુદિતી િીતે થતી રડટો્સીર‍ફકેશનની ત્રિ‍યા, શિીિને સવચછ અને સવસથ બનાવવા પહોંચી વળતી નથી. આથી શિીિમાં જમા થતો ત્વષરૂપી ‘આમ’ (ટોષ્સક સબસટન્સ જનિેટેડ ડ્ુ ટુ ઈમપેિેડ ડા‍યજેસન એન્ડ મેટાબોત્લઝમ) ને દૂિ કિવો જરૂિી છે.

તમારા શરસીરને ડિટોક્સીડિકેશનનસી જરૂર ્છે તે્વું ્ૂચ્વતા લક્ષણો :

જીભ ઉપિ સ‍ફેદ કે પીળી છાિી જામવી, મહોંનો સવાદ બગડી જવો, મહોં ચીકણું િહેવું.

શિીિમાં સૂસતી િહેવી, સતત થાક લાગવો.

પૂિતી ઊંઘ લેવા છતાંપણ સવાિે ઉઠ્ા પછી તાજગી-સ‍ફફૂત્ત્ણ ન અનુભવવી.

ચાલવા, ઢાળ ચઢવા, વાંકા વળવા, પલોઠી વળવા જેવી શાિીરિક ત્રિ‍યાઓમાં જકડાહટનો અનુભવ થવો.

શિીિમાં સોજા ચઢ્ા હો‍ય તેવો ભાિ જણાવો.

અકાિણ મન ઉદાસ િહે, ત્નરુતસાહ િહેવું, માનત્સક એકાગ્તા માંગી લે તેવા કામ માટે અણગમો થવો.

ચામડીના િોગ, શીળસ, ખિજવું, ‍ફોડકી, ખીલનો ઉપદ્રવ વધવો. અપચો-કબજી‍યાત િહેવી.

માથાનો દુઃખાવો, શિદી જેવા િોગ વાિંવાિ થવા.

આમાંના અમુક લષિણો જણા‍ય તો તમારૂૂં શિીિ સ‍ફાઈ અત્ભ‍યાન માંગે છે તેમ સમજવું.

ડિટોક્સીડિકેશન માટે શું કર્વું ?

માત્ર અમુક પીણાઓ રદવસ દિમ‍યાન એક કે બે વખત પીવાથી ‘આમ’ ને દૂિ કિવો શ્‍ય નથી. ‘આમ’ થી શિીિમાં થ‍યેલી ત્વષાક્ત અસિ દૂિ કિવા માટે આ‍યુવવેદ અષનિને ‍યોગ્‍ય કામ કિે તેવો બનાવવા આવશ્‍યક પગલાં લેવા જરૂિી જણા‍ય છે. અહીં અષનિનું કા‍ય્ણ એટલે પત્ર પાચન નહીં પિંતુ શિીિની સંપૂણ્ણ દેહધાત્મ્ણક ત્રિ‍યાઓનું સંચાલન કિતી શિીિની ઊજા્ણનું કા‍ય્ણ સુધાિવું જરૂિી છે.

પાચાકાષનિનું કા‍ય્ણ સધુ િે, મળ-મત્રુ નો ત્નકાલ ‍યોગ્‍ય િીતે થા‍ય તથા શિીિ-મનને આિામ અને ઊજા્ણ મળે તે મજુ બનો ખોિકઔષધ અને ત્રિ‍યાઓ કિવી.

ઉપવાસ કે જેમાં માત્ર પાણી પીવું, ત‍યાિબાદ ‍ફળોનો િસ, શાકભાજીના સૂપ, દૂધ, છાશ, મગનું પાણી જેવા પ્રવાહી ખોિાક પિ એક કે બે રદવસ િહ્યા બાદ, પાતળી ખીચડી-દુધીનો સૂપ કે હલકાં

પચી જા‍ય તેવા અધ્ણપ્રવાહી ખોિાક જેવાકે ઘેંશ, થૂલી, િાબ પિ પછીના બે-ત્રણ રદવસ િહેવું. આ મુજબ પાચાકાષનિ અને પોષણનું ધ‍યાન િાખી ૩,૫,૭,૧૦ કે ૨૧ રદવસનો સંસજ્ણનરિમ કિવો. આ દિમ‍યાન ધાણા-વરિ‍યાળી-સાકિવાળું પાણી, ‍ફળોના િસમાં મધ, છાશ જેવા પ્રવાહી તથા ‍ફળ અને કચૂંબિ ખાવા.

પત્ચિમનાં દેશોમાં ત્વત્વઘ હબ્ણલ ટીનો પ્રચાિ ત્વશેષ થ‍યો છે. જેમાં ગ્ીન ટી, ત્હત્બસ્સટી, િોઝ ટી, ‍ફેનીલ ટી જેવા પીણાને એન્ટીઓકસીડન્ટ અસિને કાિણે ઉપ‍યોગી જણાવે છે.

રડટો્સીર‍ફકેશન કિવા માંગતી વ‍યત્ક્ત બલડપ્રેશિ, ડા‍યાબીરટશ, થા‍યિોઈડ જેવા િોગ માટે દવાઓ લેતી હો‍ય તો તે બંધ ન કિવી. ‍યોગ્‍ય વૈદેકી‍ય માગ્ણદશ્ણન મેળવવું.

અભા‍યારદ ચૂણ્ણ, હિડે ચૂણ્ણ કે ત્ત્ર‍ફળા ચૂણ્ણ પૈકી કોઈ ચૂણ્ણ ૩ થી ૫ ગ્ામ માત્રામાં મધ સાથે એકવાિ લેવું.

પાણી એ સૌથી ઉપ‍યોગી પ્રવાહી છે. આથી રદવસ દિમ‍યાન ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું.

શરસીર સ્વચ્છ-સ્વસ્થ બનયું કે કેમ ?

ભૂખ લાગવી, ઓડકાિ સા‍ફ આવવા, શિીિમાં શરકત-સ‍ફફૂત્ત્ણ અનુભવા‍ય, શિીિ હલકુૂં જણા‍ય, ઊંઘ બિાબિ આવે તેવા શાિીરિક તથા ત્ચંતન, ત્વચાિ, ઊતસાહ જેવી માનત્સક ત્રિ‍યાઓ સુચાિરૂપે થવા લાગે તે સવચછતા-સવસથતાનું પ્રાિંત્ભક માપદંડ છે.

સવચછતાનાં આગ્હી મહાતમા ગાંધીએ શાિીરિક-માનત્સક સવચછતા તથા સવસથતા માટે ખૂબ જ સિળ અને અસિકાિક ઊપા‍ય સૂચવ‍યો હતો. તેઓ કહેતા; “ઊપવાસ કિવાથી જેમ શિીિની શુત્ધિ થઈ અને શાિીરિક બળ વધે છે, તેમ પ્રાથ્ણના કિવાથી મન ત્નમ્ણળ બની મનોબળ વધે છે.”

રડટો્સીર‍ફકેશન માટેના પ્ર‍યત્નમાં અત્તિેકથી બચવું જરૂિી છે. પ્રત‍યેક વ‍યત્ક્તની જરૂિી‍યાતને લક્‍યમાં િાખીને સુત્ન‍યોત્જત પ્ર‍યત્ન કિવા જોઈએ.

આપને હેલ્્થ, આયુ્વવેદ ્ંબંભિત કોઈ પ્રશ્ન હોય તો િો. યુ્વા અયયરને પર પૂ્છસી શકો ્છો. \XYDL\HU#KRWPDLO FRP

 ??  ??
 ??  ?? િો. યુ્વા અયયર
િો. યુ્વા અયયર

Newspapers in English

Newspapers from United States