Garavi Gujarat USA

ઇબોલા વાઇરસ લાંબા સમય સુધી છુપાઇ શકે છે

-

ઇબોલા વાઇરસ હજુ આફ્રિકન દેશોમાંથી નાશ પામ્ો નથી. આફ્રિકાના કેટલાક દેશોમાં 2014માં ઇબોલા વાઇરસે હાહાકાર મચાવ્ો હતો. તેના પાંચ વર્ષ બાદ 2019ની સાલમાં તેનો નવો શરૂ થઇ ગ્ો. વૈજ્ાફ્નકોનું માનવું છે કે વાઇરસ 2014થી 2016 સુધી લોકોને બીમાર ક્ા્ષ બાદ કેટલાંક એવા વ્ફ્તિઓના શરીરમાં ફ્નષ્ક્રિ્ થઇને છુપાઇ ગ્ો. બાદમાં તેને ઉપ્ુતિ માહોલ મળ્ો તો તે ફરીથી પોતાનું સંરિમણ ફેલાવા લાગ્ુ. હવે આ સંરિમણ પફ્ચિમી આફ્રિકન દેશ ફ્ગની (Guinea)માં ફેલાઇ રહ્ો છે.

વૈજ્ાફ્નક એ વાત પહેલેથી જાણતા હતા કે ઇબોલા વાઇરસ કોઇના શરીરમાં છુપા્ેલો હોઇ શકે છે. ખાસ કરીને શરીરના એ ભાગોમાં જ્ાં ઇમ્ુફ્નટી ફ્સસટમ નબળી હો્ જેમકે આંખ, અંડકોર વગેરે. તેનો મતલબ એ થ્ો કે વ્ફ્તિ ઘાતક સંરિમણથી મુતિ થ્ા બાદ પણ કેટલાંક સમ્ સુધી ચેપ ફેલાવી શકે છે. દુલ્ષભ ષ્સથફ્તમાં આ કોઇ બીજી વ્ફ્તિને પણ સંરિફ્મત કરી શકે છે. અત્ાર સુધીમાં ઇબોલા વાઇરસનું સૌથી લાંબુ સંરિમણ 500 દદવસ બાદ દેખા્ું છે.

એક નવા દરસચ્ષ પરથી ખબર પડી છે કે ઇબોલા વાઇરસ માત્ર લાંબા સમ્ સુધી છુપાઇ શકતો જ નથી પરંતુ તેમાં નવા સંરિમણને ફેલાવાની પણ ક્ષમતા હો્ છે. ફ્ગનીમાં તાજેતરમાં થ્ેલા ઇબોલા આઉટબ્ેકમાં 148 લોકો સંરિફ્મત અને 9 લોકોના મોત થ્ા છે. ફ્ગનીના સવાસ્થ્ મંત્રાલ્ે તાજેતરમાં સંરિમણના 3 નમૂનાને વરડ્ષ હેરથ ઓગગેનાઇઝેશનની લેબોરેટરીમાં તપાસ માટે મોકર્ા છે.

આ દરસચ્ષસગે સેમપલના જીનોમ ફ્સક્વેંફ્સંગની ભાળ મેળવી કે ક્ા જીન છે જે ફરીથી સંરિમક જીનોમ બની રહ્ા છે? ત્ારબાદ આ નવા નમૂનાની જૂના સેમપરસની સાથે સરખામણી કરી કે નવા વઝ્ષન 2014માં ફેલા્ેલા મકોના વઝ્ષન (Makona Variant) સાથે મળતા આવે છે. તેને 2014 થી 2016ની વચ્ે પફ્ચિમ આફ્રિકામાં સંરિમણ ફેલાવ્ું હતું. તેના લીધે ફ્ગની , લાઇબેદર્ા, ફ્સએરા ફ્લ્ોનના 11000 લોકોના જીવ ગ્ા હતા.

સંશોધકે Virologica­l.org પર પ્રકાફ્શત એક ફ્વશ્ેક્ણમાં લખ્ું છ કે નવા વઝ્ષનમાં માત્ર એક ડઝન અનુવાંફ્શક અંતર હતું. એક ફ્થ્ોરી કહે છે કે પફ્ચિમ આફ્રિકામાં આઉટબ્ેક બાદ વાઇરસ ચુપચાપ પસ્ષન ટુ પસ્ષન ફેલાઇ રહ્ો હતો. જો કે છેલાં પાંચ વર્ષમાં 100 અલગ-અલગ મ્ુટેશનથી ફ્વકફ્સત થ્ો હશે. તેની જગ્ાએ વધુ સંભાવના એ વાતની છે કે વાઇરસ 5 વર્ષ પહેલાં પાછલા આઉટબ્ેક દરમ્ાન કોઇ સંરિફ્મત વ્ફ્તિના શરીરમાં પડ્ા હશે. આ સેકસુઅલ ટ્ાનસફ્મશન દ્ારા કોઇ બીજાના શરીરમાં આવ્ો છે, તેનાથી વત્ષમાનમાં ફરીથી સંરિમણ ફેલા્ું.

વાઇરસ બોડીમાં ફરી શકે છે. દુલ્ષભ પદરષ્સથફ્તમાં જ બીજા કોઇને સંરિફ્મત કરી શકે છે. આમ સંરિમણ ત્ારે થા્ છે જ્ારે કોઇ પુરુરને સંરિમણ હો્ અને શારીદરક સંબંધ દ્ારા તેઓ સંરિમણ કોઇ મફ્હલાના શરીરમાં પહોંચી જા્.

સા્નસ મેગેઝીનના મતે આ નવા આઉટબ્ેક કેસમાં વાતા્ષમાં હજુ પણ ગડબડી છે. હજી વધુ દરસચ્ષની જરૂર છે ખરેખર શું થ્ું હતું. ફ્ગનીમાં જે આઉટબ્ેકનો પહેલો કેસમ સામે આવ્ો તે એક નસ્ષમાં હતો જે સંરિફ્મત હતા. આ વરગે જાન્ુઆરીમાં તેમનું મોત થ્ું. બની શકે કે નસ્ષ પોતાના બીમાર માતાની દેખભાળ કરતાં સંરિફ્મત થા્ હો્. ત્ારબાદ સંરિમણના નવા કેસ સામે આવ્ા જે લોકો સંરિફ્મત હતા તે લોકો નસ્ષના અંફ્તમ સંસકારમાં ગ્ા હતા.

આ ફ્વશ્ેરણ પહેલાં વૈજ્ાફ્નકોએ માન્ું હતું કે નવા ઇબોલાનો આઉટબ્ેક મોટાભાગે પ્રાણીઓની પ્રજાફ્તઓથી મનાવમાં આવનાર વાઇરસથી થા્ છે. એ સંભવ છે કે ફ્ગનીમાં આવું જ થ્ું હો્. પરંતુ આ સંપૂણ્ષપણે સાચુ હોઇ શકે નહીં કારણ કે જૂના વઝ્ષન અને નવા વઝ્ષન ખૂબ જ મળતા આવતા હતા. ન્ૂ્ોક્ક ટાઇમસના મતે ફ્નક્કર્ષ પરથી એ પણ પ્રશ્ન ઉઠે છે કે શું સંરિફ્મત પ્રાણીઓની જગ્ાએ જીફ્વત બચેલા લોકો આફ્રિકામાં આઉટબ્ેકને જનમ આપી શકે છે.

Virologica­l.org પર સંશોધકની એક પોસટના મતે ઇબોલા 5 વર્ષ પહેલાંના સંરિફ્મત વ્ફ્તિમાંથી પાછો જીફ્વત થ્ો છે. પરંતુ આ સવા્ષઇવર માટે પદરવાર, કોમ્ુફ્નટી માટે અને હેરથ ફ્સસટમ માટે એક નવી ચેલને જ ખોલે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States