Garavi Gujarat USA

કોરોનામાંથી સાજા થયાના પાંચ મહિના બાદ પણ દદદીને કોઇક તકલીફ રિે છે

-

ફ્બ્ટનમાં નેશનલ ઈષ્નસટટ્ૂટ ફોર હેરથ દરસચ્ષના એક સંશોધન અહેવાલ અનુસાર, હોષ્સપટલમાં એડફ્મટ થ્ેલા મોટા ભાગના દદદી દડસચાજ્ષ થ્ાના પાંચ મફ્હના બાદ પણ સંપૂણ્ષ રીતે સાજા થતા નથી. એમને કોઇને કોઇ તકલીફ ચાલુ જ રહે છે.

આ સંશોધન અહેવાલ પ્રમાણે, કોરોનાના સંરિમણથી બહાર આવ્ા બાદ પણ વાઇરસનો નકારાતમક પ્રભાવ શાદરરીક અને માનફ્સક સવાસ્થ્ પર સતત જોવા મળે છે. તેની અસર સંરિફ્મત લોકોની કા્્ષ ક્ષમતા પર પણ થતી હો્ છે. ફ્બ્ટનમાં નેશનલ ઈષ્નસટટ્ૂટ ફોર હેરથ દરસચ્ષ દ્ારા કરવામાં આવેલા કોરોનાના અધ્્નમાં આ બાબત સામે આવી છે. આ અધ્્નમાં 1077 દદદીઓની તપાસ કરવામાં આવી હતી જેમને માચ્ષ અને નવેમબર 2020ની વચ્ે હોષ્સપટલથી રજા આપવામાં આવી હતી.

દરસચ્ષ માટે 69 ટકા શ્વેત અને 36 ટકા મફ્હલાઓ હતી. તેમની ઉંમર લગભગ 58 વર્ષની હતી. ઓછામાં ઓછા 50 ટકા દદદીઓ ઓછામાં ઓછી 2 ગંભીર બીમારી પણ ધરાવતા હતા. દરસચ્ષ અુસાર 5 મફ્હનાના સતત ફોલોઅપમાં ફતિ 29 ટકા લોકો જ એવા જણા્ા હતા કે જે સંપૂણ્ષ રીતે સાજા થ્ા હતા. પરંતુ 20 ટકા લોકોએ નવી મુશકેલીઓની ફદર્ાદ કરી હતી. જે લોકોને સંરિમણ રેષ્સપરેટરી ટ્ેકમાં એનટ્ી જ ન થવા દીધી નહોતી.

આ દરસચ્ષ દરફ્મ્ાન શરૂઆતના 24 કલાક સુધી રાઈનો વાઇરસ સંપૂણ્ષ રીતે ભારે પડ્ો હતો. તેણે માત્ર કોરોના વાઇરસનો વૃફ્ધિ દર રોક્ો એટલું જ નહીં પરંતુ પોતાને પણ ઝડપથી મજબૂત ક્યો.

જો કે વૈજ્ાફ્નકોએ કહ્ં હતું કે, આ દરસચ્ષથી સંપૂણ્ષ રીતે એ સાફ્બત થતું નથી કે જો તમે રાઈનો વાઇરસથી સંરિફ્મત થ્ા છો તો તમે કોરોનાથી સંરિફ્મત છો. હકીકતમાં રાઈનો વાઇરસ ખતમ થ્ા બાદ કોરોના વાઇરસ ફરીથી જોર પકડી શકે છે. બાદથી સૌથી વધારે ગંભીર ફદર્ાદ હતી તેમાં મધ્મ ઉંમરની શ્વેત મફ્હલાઓ હતી જે અસથમા અને શુગર જેવી ગંભીર બીમારીઓથી પીદડત હતી.

દરસચ્ષના અધારે જાણવા મળી રહ્ં છે કે, 25 ટકાથી વધારે લોકોમાં ફ્ચંતા અને અવસાદના મહતવના લક્ષણો જોવા મળ્ા. 12 ટકા લોકોને Post Traumatic Stress disorderના લક્ષણ રહ્ા છ.ે ફ્બ્ટનના એક ડોકટરનું કહેવું છે કે કોરોના સંરિમણની સારવારના 5 મફ્હના બાદના દરસચ્ષમાં માનફ્સક, શારીદરક સવાસ્થ્ અને માનવ અંગો પર વાઇરસના ગંભીર પદરણામોના પુરાવા સાક્્ મળ્ા છે. તેમને કહ્ં હતું કે, અધ્્નમાં સપષ્ટ થ્ું છે કે જે લોકોને સારવારમાં વેષ્નટલેટરની જરૂર પડી હતી તેમને આઈસી્ૂમાં એડફ્મટ કરા્ા હતા અને તેમને સાજા થવામાં ઘણો સમ્ પણ

લાગ્ો હતો.

સંશોધકોએ માનફ્સક અને શારીદરક સવાસ્થ્નને થ્ેલી ક્ષફ્તના આધારે અધ્્નમાં સામેલ લોકોને 4 જૂથમાં વહેંચ્ા હતા. તેમાં જાણવા મળ્ું કે એક સમૂહમાં Impaired Cognitive Functionના લક્ષણો જોવા મળ્ા છે. જેને બોલચાલની ભારામાં બ્ેન ફોગ કહેવા્ છે. આ ષ્સથફ્ત ચૌંકાવનારી હતી.

આ ફ્સવા્ પણ અન્ 9 પ્રકારના લક્ષણો દદદીમાં સારવારના 5 મફ્હના બાદ પણ હોવાની ફદર્ાદ જોવા મળી છે, જે ફ્ચંતાનો ફ્વર્ છે. જેમાં માંસપેશીઓમાં દુ:ખાવો, થાક લાગવો, શાદરદરક સફફૂફ્ત્ષમાં ઘટાડો, સારી ઊંઘ ન આવવી, સાંધામાં દુ:ખાવો કે સોજા આવી જવા, નબળાઈ, શ્વાસ ચડવો, શરીરમાં દુઃખાવો રહેવો, શોટ્ષ ટમ્ષ મેમરી લોસનો સમાવેશ થા્ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States