Garavi Gujarat USA

ભારતે કોરોના વેક્સીનનસી નનકા્ બંધ કરસી

-

ભારતે સીરમ ઇન્સ્ીટ્યૂ્ ઓફ ઇનનડિયા દ્ારા ઉત્ાદિત એ્સટ્ાઝેનેકા કોરોના વેકસીનની તમામ નનકાસને હંગામી ધોરણે અ્કાવી િીધી છે. િેશમાં કોરોનાના વાઇરસના કેસોમાં ફરી ઉછાળાને કારણે ઘરેલુ માગ ્ર ધયાન કેનદ્ીત કરવા સરકારે આ નનણ્ણય કયયો છે, એમ બે સયૂત્ોએ ગુરુવારે રોઇ્સ્ણને જણાવયું હતું. સીરમ નવશ્વની સૌથી મો્ી વેકસીન ઉત્ાિક કં્ની છે.

ભારતની આ નહલચાલથી GAVI/ WHO સમનથ્ણત કોવેકસ વેકસીન શેદરંગ પ્ોગ્ામ મા્ેના સપલાયને ્ણ અસર થશે. આ પ્ોગ્ામ હેઠળ નીચી આવક ધરાવતા 64 િેશોને સીરમ દ્ારા ઉત્ાદિત વેકસીનનો સપલાય આ્વાની યોજના છે, એમ આ પ્ોગ્ામના પ્ોકયુરમેન્ એનડિ દડિન્સટ્બયુ્દરંગ ્ા્્ણનર

યુનનસેફે જણાવયું હતું.

યુનનસેફે ઇ-મેઇલમાં જણાવયું હતું કે કોવેકસ પ્ોગ્ામમાં ભાગ લેતા નીચી આવક ધરાવતા િેશોને કોરોના વેકસીનની દડિનલવરીમાં નવલંબ થવાની શકયતા છે, કારણ કે સીરમ દ્ારા ઉત્ાદિત વેકસીનના વધુ ડિોઝ મા્ે નનકાસ લાઇલનસ મેળવવામાં ્ીછેહ્ થઈ છે. કોવેકસ શકય તે્લી ઝડિ્થી દડિનલવરી મેળવવા મા્ે ભારત સરકાર સાથે મંત્ણા કરી રહ્ં છે.

ભારતના નવિેશ મંત્ાલય અને સીરમે આ મુદ્ે ્ીપ્ણી કરી ન હતી. કોવેકસ પ્ોગ્ામ હેઠળ અતયાર સુધી 17.7 નમનલયન એ્સટ્ાઝેનેકા ડિોઝ મળયા છે. ભારતે કુલ 60.5 નમનલયન ડિોઝની નનકાસ કરી છે.

નવિેશ મંત્ાલયની વેબસાઇ્માં જણાવયા અનુસાર ગુરુવારથી ભારતે વેકસીનની નનકાસ કરશે નહીં, કારણ કે ભારત રસીકરણના પ્ોગ્ામને વેગ આ્વા માગે છે. સયૂત્ોએ જણાવયું હતું કે ભારતની ન્સથનત થાળે નહીં ્ડિે તયાં સુધી નનકાસ થશે નહીં. ભારતમાં આ્લા બધા

લોકોનું રસીકરણ કરવાની જરૂર છે તયારે સરકાર કોઇ જોખમ લેવા માગતી નથી.

સીરમે બ્ાનઝલ, મોરોક્ો અને સાઉિી અરેનબયામાં વેકસીનના સપલાયમાં નવલંબ કયયો છે. નબ્્નના સત્ાવાળા સીરમને ઓ્વામાં આવેલા ્ાંચ નમનલયન ડિોઝના બીજા બેચ મા્ે નવી દિલહી સાથે મંત્ણા કરી રહ્ં છે.

ભારતના વડિાપ્ધાન નરને દ્ મોિીની કેનબને્ે ્હેલી એનપ્લથી 45 વર્ણથી મો્ી ઉંમરના તમામ લોકોને વેકસીન આ્વાનો નનણ્ણય કયયો હતો. ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખયા આશરે 11.7 નમનલયન છે, જે અમેદરકા અને બ્ાનઝલ ્છી સૌથી વધુ છે. ભારતમાં વેકસીનના અતયાર સુધી 52 નમનલયન ડિોઝ આ્વામાં આવયા છે. સરકારે સીરમ ્ાસેથી આશરે 141 ડિોઝનો સપલાય મેળવવા મા્ે કોનટ્ાક્ આપયો છે. ભારતમાંથી મો્ા ભાગની નનકાસ સીરમ કરે છે. સીરમે એનપ્લ-મેમાં તેના માનસક ઉત્ાિનને વધારીને 100 નમનલયન ડિોઝ કરવાની યોજના બનાવી છે. હાલમાં તે 70 નમનલયન ડિોઝનું ઉત્ાિન કરે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States