Garavi Gujarat USA

ફેશન ડિઝટાઇનરટોનું મટાનીતું સિલ્ક

-

ફે બહુ શન લોકજપ્રય ડિઝાઇનરો છે. અને જસલક ફેશપ્રેમી એ જગ્તનું લોકોમાં અતયં્ત જસલક લોકજપ્રય કાપિ છે. જસલકનાં કાપિ પર પિ્તો પ્રકાશ એક સરખો ચળકે છે, એ્ટલે જ જસલક કાપિની રાણી છે. એક જમાનામાં ફક્ત રાજા-મહારાજા જેવા અમીર લોકો જ એનાં વસત્ો પહેરી શક્તા. આજે બધા જ પહેરી શકે છે. એની સુંદર્તાથી લોકો મુગધ બની જાય છે. જોકે પહેલાંના સમયમાં આજની જેમ સહેલાઈથી જસલક મળ્તું ન હ્તું.

વરષો પહેલાં ફક્ત ચીનના લોકોને જ જસલક કે રેશમ બનાવ્તા આવિ્તું હ્તું. ચીનમાં જસલક કેવી રી્તે બનાવવામાં આવે છે એ જવરે જો કોઈ બહારના લોકોને જણાવી દે ્તો, ્તે દેશનો દુશમન ગણા્તો. ્તેને મો્તની સજા થઈ શક્તી. એ કારણથી જસલક ફક્ત ચીનમાં જ બન્તું. એ્ટલે એ બહુ જ મોંઘું વેચા્તું. દાખલા ્તરીકે, રોમન રાજયમાં જસલક સોનાની ડકંમ્તે વેચા્તું.

સમય જ્તાં ઈરાની લોકો જસલકના દલાલ બનયા. ્તોપણ એની ડકંમ્ત આસમાને હ્તી. એ્ટલે લોકો કોઈ દલાલ વગર સીધું જ જસલક ખરીદવાનો પ્રયત્ન કર્તા. જો કે ્તેઓ એમાં ફાવયા નજહ. બાયઝન્ટાઈન સમ્ા્ટ જસસ્ટજનયને એક ચાલાકી રચી. ્તેણે ઈસવીસન ૫૫૦ની આસપાસ મઠના બે સાધુઓને ચીનમાં મોકલયા. બહારથી એવું લાગયું કે ્તેઓ ધમ્તનો પ્રચાર કરે છે. પણ હકીક્તમાં ્તેઓ જાસૂસી કર્તા હ્તા. ચીનમાં બે વર્ત રહીને ્તેઓ પો્તાના દેશમાં પાછા ચાલયા ગયા. પણ ખાલી હાથે નજહ. ્તેઓએ વાંસની લાકિીના પોલાણમાં કીમ્તી માલ ભયષો હ્તો. માલમાં શું હ્તું? રેશમનાં કીિાનાં ઈંિાં. એનાથી જસલક બનાવવાની ચીનની મૉનોપૉલી પિી ભાંગી.

આજે આપણે ફેશન ડિઝાઇનરોમાં જાણી્તાં જવજવધ પ્રકારનાં જસલકની વા્ત કરીએ.

ભાર્તના જવજવધ પ્રાં્તમાં અલગ અલગ જા્તનું રેશમ બનાવવામાં આવે છે. જેમ કે બનારસનું પયોર જસલક, ગુજરા્ત અને રાજસથાનના પ્ટોળા અને બાંધણી, કાંચીપુરમ્ અને ્તાંજોરનું પા્તળું બંધેજ અને ્ટેમપલ જસલક, ઓડરસસાન ઇક્ત..., આ યાદી હજી ઘણી લંબાઇ શકે છે. અહીં આપણે નોંધવું રહ્ં કે ભાર્ત જ એકમાત્ એવો દેશ છે જયાં મલબરી, અરી, ્ટશર અને મુગા ચારેય જા્તના જસલક બનાવવામાં આવે છે. આપણે તયાં પ્રસંગોપા્ત જસલકના વસત્ો પહેરવાને ખાસ મહતવ આપવામાં આવે છે. વળી કારીગરો ક્તેને જવજવધ વણા્ટ અને જપ્રન્ટમાં એવી રી્તે રજૂ કરે છે કે ્તે જોનારનું મન મોહી લે. રેશમમાં હેનિ-બલોક જપ્રન્ટ અને હેનિપેઇન્ટ ખાસસા જાણી્તા છે.

દુજનયાભરના ફેશન

ડિઝાઇનરોમાં ભાર્તનું

જસલક એ્ટલું

જપ્રય

થઇ પડું છે ્તે ્તેઓ આ જસલક પર પો્તાની હેનિ છે. ્તેઓ જશફોન, સામો-શાડ્ટન, જેકાિ્ત શાડ્ટન અને ક્ેપને પણ એ્ટલું જ મહતવ આપે છે. હવે લોકો એવા વેઅર પસંદ કરી રહ્ો છે જેનો વજન ઓછો હોય ્તેથી ફેશન ડિઝાઇનરો એવા મડ્ટરીયલ યુઝ કરે છે જેનાથી ઓછા વજનવાળા વેઅર ્તૈયાર કરી શકાય.

ચોક્કસ પ્રકારના હેનિ-બલોક પર બનાવેલી ડિઝાઇનને માત્ વેજજ્ટેબલ િાઇનો ઉપયોગ કરીને રેશન પર ઉ્તારવામાં આવે તયારે ્તે એકદમ ડરચ દેખાય છે. આવી જપ્રન્ટની સાિી અને પંજાબી શૂ્ટ પહેરનારનું વયજક્તતવ જખલી ઊઠે છે.

પયોર જસલક પર જવજવધ પ્રાં્તના લોકો ્તેમના પ્રદેશની ઓળખ સમી ડિઝાઇન બનાવીને ્તેમાં મનમોહક રંગોની ભા્ત પાિે છે. જસલકને જપછાણનારા લોકો આ જપ્રન્ટ જોઇને કહી શકે છે કે ્તે કયા પ્રાં્તની છે. • મલબટારી સિલ્ક

વજનમાં એકદમ હળવું અને કુદર્તી રી્તે ચળક્તું આ જસલક ્તેના ડફજનજશંગ મા્ટે જાણી્તું છે. ફેશન ડિઝાઇનરોને મલબરી જસલક અતયં્ત જપ્રય છે. ઇરી જસલક મે્ટ ડફજનશ સાથે કુદર્તી ચળકા્ટ ધરાવ્તું ઇરી જસલક ્તેની આ ખૂબીને કારણે ઉચ્ચ ગુણવત્તાના ફજન્તજશંગ મા્ટે બહોળા પ્રમાણમાં વપરાય છે. આ જસવાય ્તેમાંથી

પેઇસન્ટંગ ડિઝાઇન કરીને ્તેને અનોખો ઓપ આપે

શાલ, સ્ટોલ અને અનસ ફેશન એકસેસરીઝ પણ બનાવવામાં આવે છે.

• મૂગટા સિલ્ક

આ જસલક મૂળભૂ્ત રી્તે ચળક્તા સોનેરી રંગનું હોય છે. પુરરોના ઝભભા અને શ્ટ્ત ઉપરાં્ત સંખયાબંધ ફેશનેબલ પોશાક બનાવવામાં ફેશન ડિઝાઇનરો મુગા જસલકનો ઉપયોગ કરે છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States