Garavi Gujarat USA

બરીજી વખત ગરમ કરેલા ખાદ્ય પદાર્થો સવાસ્થ્ય માટે હામનકારક

-

• ઇંડા: ઇંડાનું સેવન ્વા્થ્ય માટે ફા્યદાકારક છે. પરંતુ ઇંડાને રાંધ્યા પછી જેમ બને તેમ જલદી ખાઇ જવા જોઇએ. લાંબા સમ્ય સુધી રાંધીને રાખેલા ઇંડાના ્વાદમાં ફરક થઇ જા્ય છે, ઉપરાંત ્વા્્થ્ય માટે પણ હાત્નકારક થઇ જા્ય છે. વા્તવમાં ઇંડાને રાંધવાની મોટા ભાગની રેત્સપીઓમાં તેને ધીમા તાપે ઓછામાં ઓછા સમ્યમાં રાંધવામાં આવે છે. આ પછી જો તેને લાંબા સમ્ય સુધી આરોગવામાં ન આવે તો ઇંડામાં સમા્યેલા સાલમોનેલા નામના બેકટેરર્યા હાત્ન પહોંચાડે છે. તેથી ઇંડાને રાંધીને તરત જ સેવન કરવું જોઇએ.

• બરીટ: બીટનું સેવન ્વા્થ્ય માટે લાભકારી છે. તે બલડપ્રેશરને ત્ન્યંત્રિત કરે છે. રક્તમાં હેમોગલોત્બનનું પ્રમાણ વધારે છે. પરંતુ બીટમાંથીબનાવેલી વાનગીઓ બરાબર ઠંડી ન થવા દેવી તેમજ તેને ફરી ગરમ કરીને ખાવાથી શરીરને નુકસાન કરે છે. બીટમાં નાઇત્રિક ઓકસાઇડ આવલે હો્ય છે.

જ્યારે બીટમાંથી બનાવેલી કોઇ પણ વાનગીને ઠંડી થ્યા પછી ફરી ગરમ કરવામાં આવે ત્્યારે નાઇરિેટસથી નાઇરિાઇટમાં પરરવતયાન થા્ય છે અને આ પછી નાઇરિોસેમાઇનમાં થતા ઘણી વ્યત્ક્તઓને કાત્સયાનોજોત્નક એટલે કે કેનસર ઉત્તપન્ કરનારં માનવામાં આવે છે. તેથી બીટને શક્ય હો્ય તેટલું ઠંડુ જ ખાવું.

• બટાટા: ભારતી્ય રસોઇમાં બટાટાનું મહતવ ઘણું વધારે છે. પરંતુ તેને બાફીને લાંબો સમ્ય સુધી રાખવાની નુકસાનદા્યક થા્ય છે. બટાટાને રાંધીને લાંબા સમ્ય પછી ઉપ્યોગમાં લેવામાં આવે તો ક્ો,્રિીરડ્યમ બોટુત્લનમને ઉત્તેજન મળે છે. જે સડેલા વાસી ભોજનથી થનારી બીમારીનું કારણ બની શકે છે. આ ઉપરાંત રાંધેલા બટાટાને ફોઇલ પેપરમાં વીંટાળીને માઇક્રોવેવમાં ફરી ગરમ કરવાથી નુકસાનદા્યક છે. જોકે બટાટાને પહેલી વખત માઇક્રોવેવમાં રાંધવાથી કોઇ નુકસાન થતું નથી. ચુલા પર બટાટા રાંધવા કરતા માઇક્રોવેવમાં રાંધવાથી તેના પોષક તતવો જળવાઇ રહે છે.

• પાલક: બીટની માફક પાલક પણએક નાઇરિેટ ્યુક્ત ફૂડ છે. એક વખત રાંધેલી પાલકને ફરી ગરમ કરીને ખાવાથી તેમાં કેનસર કરનાર પદાથયાનો ઉતપન થવાની શક્યતા રહે છે.

• બ્ેસટ મમલક: ત્વદેશમાં નોકરર્યાત માતાઓ પોતાના નવજાત ત્શશુઓ તેમજ બ્ે્ટ રફડીંગ કરનારા સંતાનો માટે બ્ે્ટ ત્મલકને એક બોટલમાં ભરી રાખતા હો્ય છે. આ બ્ે્ટ ત્મલકને ગરમ કરીને પીવડાવામાં આવે તોત્શશુની પાચનત્ક્ર્યા પર અવળી અસર કરે છે. તેથી બ્ે્ટ ત્મલકને ગરમ કરીને પીવડવામાં ડહાપણ નથી.

• ચોખા: બનાવેલા ભાતનું સેવન રાંધ્યા પછી બે કલાકરમાં કરવું સલાહભરેલું છે. જો આમ ન થા્ય તો ્વા્્થ્યને નુકસાનદા્યક સાત્બત થા્ય છે. એક રરસચયા અનુસાર રાંધેલા ભાતને લાંબા સમ્ય સુધી સાધારણ તાપમના પર રાખવાથી તેનામાં સમા્યેલા બેત્સલસ સેરેન નામનું સૂક્મજીવની સંખ્યા વધી જા્ય છે જે હાત્નકારક સાત્બત થા્ય છે.

Newspapers in English

Newspapers from United States