Garavi Gujarat USA

ભારત ફરી કોરોનાના સકંજામાઃ એક જ દિવસમાં 68 હજાર નવા િિદી

-

ભારતમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્ાની સંખ્ામાં એક દિવસમાં નવા 68,020 કેસનો આંકડો રવવવારે (28 માચ્ચ) નોંધા્ો હતો, જે ગ્ા વર્ચના 10મી ઓક્ોબર પછીનો સૌથી વધુ આંકડો છે. િેશમાં કોરોનાગ્રસત થ્ેલા કુલ િિદીઓની સંખ્ા 12 વમવલ્નને વ્ાવી ગ્ો હતો. આ આંકડો અમેદરકા અને બ્ાવિલ પછી સૌથી વધુ છે.

આ અગાઉ, ગ્ા વરષે 10 ઓક્ોબરે 74,418 કેસ નોંધા્ા હતા. િેશમાં નોંધા્ેલા કુલ કેસમાં 84.5 ્કા કેસ આઠ રાજ્ોમાં નોંધા્ા છે. આ રાજ્ોમાં મહારાષ્ટ્ર, કરા્ચ્ક, પંજાબ, મધ્પ્રિેશ, ગુજરાત, કેરળ, તવમલનાડુ અને છત્ીસગઢનો સમાવેશ થતો હોવાનું કેન્દ્ી્ આરોગ્ મંત્ાલ્ે સોમવારે સવારે આઠ વાગ્ે જરાવ્ું હતું.

કેન્દ્ી્ આરોગ્ મંત્ાલ્ના અહેવાલ મુજબ િેશમાં એકક્વ કેસની સંખ્ા સતત 19માં દિવસે વધીને 5,21,808 થઈ હતી, જે કુલ કેસના 4.33 ્કા છે. એકક્વ કેસની સંખ્ામાં એક દિવસમાં 35,498નો વધારો થ્ો હતો. િેશના કુલ એકક્વ કેસમાંથી 80.17 ્કા કેસ પાંચ રાજ્ો -મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કરા્ચ્ક અને છત્ીસગઢમાં છે. કોરોનાનો રીકવરી રે્ ઘ્ીને 94.32 ્કા થ્ો હતો.

એક દિવસમાં 68,020 નવા કેસ સાથે િેશમાં કુલ કેસની સંખ્ા વધીને 1,20,39,644 થઈ હતી. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્ા છે. રવવવારે 291 લોકોના મોત સાથે કુલ મૃત્ુઆંક વધીને 1,61,843 થ્ો હતો. કુલ િૈવનક મોતમાંથી 81.79 ્કા મોત સાત રાજ્ોમાં થ્ા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 198 અને પંજાબમાં 69 લોકોનાના કોરોનાથી મોત નીપજ્ા હતા. 15 રાજ્ો અને કેન્દ્શાવસત પ્રિેશોમાં છેલાં 24 કલાકમાં કોરોનાના કારરે એક પર મોત થ્ું નહોતું.

મહારાષ્ટ્રના મુખ્પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્માં સંપૂર્ચ લોકડાઉનની તૈ્ારી કરવાની રવવવારે સૂચના આપી હતી. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 40,414 કેસો નોંધા્ા હતા અને 108 લોકોના મોત નીપજ્ા હતા.

િેશની આવથ્ચક રાજધાની ગરાતા મુંબઇમાં અત્ાર સુધીના સૌથી વધારે કેસ નોંધા્ા હતા. એક દિવસમાં 6,923 નવા કેસ સામે આવ્ા હતા, જ્ારે આઠ િિદીઓના મોત થ્ા હતા. મુંબઇમાં કુલ કેસનો આંકડો વધીને 3,98,674 સુધી પહોંચ્ો છે. અહીંનો કુલ મૃત્ુઆંક 11,649 છે.

િરરોજ નવા કેસની સંખ્ામાં વધારો 10 રાજ્ોમાં – ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ પ્રિેશ, દિલહી, તાવમલનાડુ, કરા્ચ્ક, છત્ીસગઢ, હદર્ારા અને રાજસથાનમાં નોંધાઈ રહ્ો છે.

બીજી તરફ, રસી આપવાનું પ્રમાર પર આગળ ધપી રહ્ં છે, ભારતમાં અત્ારસધુ ીમાં 6 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચકૂ ી છે, જમે ાં 51,78,065 હેલથકેર વકસ્ક રસીના બન્ે ડોિ લઈ લીધા છે. 81,56,997 હેલથકેર વકસ્ક એક ડોિ લીધો છે, તો ફ્રન્્લાઈન વકસ્ક મ્ચ ાં 36,92,136 લોકોએ બે ડોિ તથા 89,12,113 ફ્રન્્લાઈન વકસ્ક એક ડોિ લીધો છે.

45 વર્ચથી વધુની વ્ના અને ડા્ાવબદ્િ વગેરે જેવી કો-મોવબ્ચદડદ્િ ધરાવતા 67,31,223 નાગદરકોએ તથા 60 વર્ચથી વધુની વ્ના 2,78,59,901 લોકોએ રસીના એક-એક ડોિ લીધા છે. કુલ રસીકરરનો 60 ્કા વહસસો ગુજરાત સવહતના આઠ રાજ્ોમાં હાંસલ થ્ો છે. અન્્ રાજ્ોમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્ પ્રિેશ, કરા્ચ્ક, પવચિમ બંગાળ, ઉત્ર પ્રિેશ તથા રાજસથાનનો સમાવેશ થા્ છે. સાજા થ્ેલા કુલ િિદીઓની સંખ્ા પર ભારતમાં 1,13,55,993ની થઈ છે. સાજા થનારાઓની સંખ્ામાં પર 17,874 સાથે મહારાષ્ટ્ર પ્રથમ સથાને છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States