Garavi Gujarat USA

અમેરરકાને વધુ શવતિશાળી બનાવવા બાઇડન બે વરિવલયન ડોલરનું રોકાણ કરશે

-

અમેરિકાના પ્રમુખ જૉ બાઇડને અમેરિકાના આંતરિક માળખાને િિુ સારું બનાિિા, પર્ા્ટિિણમાંના ફેિફાિના પડકાિનો સામનો કિિા અને ચમીન સાથેનમી િૈવર્િક ્પિા્ટમાં આગળ નમીકળમી જિા મારે બે વટ્લર્ન (૨૦૦૦૦૦૦૦૦૦­૦૦૦) ડૉલિના િોકાણનમી ર્ોજના જાહેિ કિમી હતમી.

જૉ બાઇડને અમેરિકાને િિુ શવતિશાળમી બનાિિા મારે ‘િનસ-ઇન-એ-જનિેશન’ િોકાણનમી ર્ોજના અંગે જાહેિાત કિતા જણાવર્ું હતું કે અમાિા પગલાંથમી સાિા પગાિિાળમી િિુ નોકિમી ઊભમી થશે અને આવથ્ટક વિકાસ પણ િિશે.

અમેરિકાના પ્રમુખે પેસનસલિેવનર્ાના વપટસબગ્ટ

ખાતેથમી બુિિાિે િાષ્ટજોગા

પ્રિચનમાં જણાવર્ું હતું કે વિર્િના અનર્ દેશો ઝડપમી પ્રગવત કિમી િહ્ા છે તર્ાિે આપણે પાછળ િહમી ન શકીએ. અમેરિકામાં િોજગાિમી િિાિિાનમી જંગમી ર્ોજના ઘડાઇ છે. અમે અમેરિકાના અથ્ટતંત્રને વિર્િમાંનું સૌથમી િિુ શવતિશાળમી, િિુ લિચમીક, ઇનૉિેરરિ બનાિિા માગમીએ છમીએ.

જૉ બાઇડને અનર્ પ્રવત્પિધી દેશો, ખાસ કિમીને ચમીનને ‘આપણું ભોજન ખાઇ જતાં’ (આપણો વહ્સો પડાિતા) િાષ્ટો કહ્ા હતા.

તેમણે જણાવર્ું હતું કે અમે આગામમી આઠ િર્ટમાંઅમેરિકાના ભાવિ મારે અંદાજે બે વટ્લર્ન ડૉલિના િોકાણનમી ર્ોજના ઘડમી છે.

જૉ બાઇડને જણાવર્ું હતું કે અમેરિકામાં નિમી િોજગાિમી ઊભમી કિિાનમી ર્ોજનાથમી નોકિમીનમી તક િિિાનમી સાથે અમેરિકામાં કૌશલર્નો પણ વિકાસ થશે.

અમેરિકાના પ્રમુખે જાહેિ કિેલમી આઠ િર્ટમાં બે વટ્લર્ન ડૉલિના િોકાણનમી ર્ોજનામાં ૩૨,૦૦૦ રકલોમમીરિના િ્તા, અથ્ટતંત્ર મારે મહત્િના ૧૦ પુલ અને ૧૦,૦૦૦ નાના પુલના સમાિકામ, દેશના વિદ્ુત ક્ેત્રનમી વરિડ અને ટ્ાસનઝર વસ્રમસને િિુ આિુવનક બનાિિાનમી ર્ોજનાનો સમાિેશ થાર્ છે.

ડેમૉક્ેર જૉ બાઇડને િાવર્ટક ૪,૦૦,૦૦૦ ડૉલિથમી િિુ આિક મેળિનાિા લોકો પિના કિિેિામાં િિાિો કિિાનમી પણ જાહેિાત કિમી હતમી અને જણાવર્ું હતું કે દેશના અથ્ટતંત્રનમી સાથે આંતરિક માળખાને િિુ સુદૃઢ બનાિિાનમી ર્ોજના ઘડાઇ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States