Garavi Gujarat USA

િારતમાં ્રી લોકડાઉનના િયે પરપાંતીય મજૂરોએ િતનની િાટ પકડી

-

ભારતમાં કોરોનાનો ફરીથિી તવ્ફોટ થિ્ો છે. કોરોનાના કેસોની સંખ્ા જેટ ગતતએ વધી રહી છે. હો્પીટલો ઊભરાઇ રહી છે. આવા વાતાવરણમાં દદલહી, મહારાષ્ટ્ર, ગુજરાત સતહતના રાજ્ોમાં રોજી રોટી રળતાં પરપ્રાંતી્ મજૂરોને ગ્ા વરચાના લોકડાઉનની તબહામણી ્ાદો તાજી થિઇ ગઇ છે. ગ્ા વરષે લોકડાઉન જાહેર થિ્ા બાદ નોકરી-ધંધા બંધ થિઇ જતાં બેકાર બનેલા ઘણાં પરપ્રાંતી્ મજૂરોને હજાર-પંદરસો

દકલોમીટર ચાલીને પોતાના વતન પહોંચવું પડું હતું.

ભારત ફરી એક વખત ગ્ા વરચાની માફક કોરોના વાઇરસ સંકટના એ જ સમ્માં ફરી પ્રવેશતું જણાઈ રહ્ં છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થિઈ રહ્ો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ડર વ્ાપી રહ્ો છે. ત્ારે આ બધા વચ્ે પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જઈ રહ્ા હોવાના સમાચાર પણ સામે આવી

રહ્ા છે. સતત વધી રહેલા પ્રતતબંધો વચ્ે લોકડાઉનના ભણકારા વાગી રહ્ા છે. દદલહી, પુણે સતહત અન્્ તવ્તારના પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવા લાગ્ા છે.

દદલહીના આનંદ તવહાર ટતમચાનલ પર મોટી સંખ્ામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળી રહ્ા છે. તબહારના કેટલાક મજૂરોએ જણાવ્ું કે, પાછલી વખતે લોકડાઉનમાં તેઓ દદલહીમાં ફસાઈ ગ્ા હતા પરિંતુ આ વેસ્સનનો બીજો ડોઝ આપવામાં પણ મહારાષ્ટ્ર રાષ્ટ્રી્ સરેરાશથિી પાછળ છે.

કેન્દ્રી્ ્વા્્થ્ મંત્રાલ્ે લખ્ું હતું કે, તમામ રાજ્ોએ વેસ્સનેશનની ઝડપ વધારવી પડશે. હેલથિ વક્કર, ફ્રન્ટલાઈન વક્કરને વેસ્સન આપવાની સખત જરૂર છે કારણ કે, કોરોનાના વધતા કેસ વચ્ે તેઓ લડાઈમાં સૌથિી આગળ છે.

વખતે તેમ ન બને તે માટે તેઓ પહેલેથિી જ પોતાના ઘરે જઈ રહ્ા છે.

દદલહીથિી દૂર મહારાષ્ટ્રના પુણેમાં પણ આવી જ સ્થિતત છે. પુણેના રેલવે ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્ામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ, શહેર તરફ જઈ રહ્ા છે. રેલવેના કહેવા પ્રમાણે ભારે ભીડ હોવા છતા તેઓ સોતશ્લ દડ્ટસન્સંગ જળવા્ તે માટે કામ કરી રહ્ા છે અને તન્મોનું પાલન થિઈ રહ્ં છે.

 ??  ?? ગત વરષે અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્ું ત્ારે લાખો મજૂરો શહેરોમાં ફસાઈ ગ્ા હતા. ત્ાર બાદ ર્તાઓ પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ પોતાના ગામ પરત ફરતી જોવા મળી હતી.
ગત વરષે અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્ું ત્ારે લાખો મજૂરો શહેરોમાં ફસાઈ ગ્ા હતા. ત્ાર બાદ ર્તાઓ પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ પોતાના ગામ પરત ફરતી જોવા મળી હતી.

Newspapers in English

Newspapers from United States