Garavi Gujarat USA

દેશમુખે પોતાની સામેના સીબીઆઈ તપાસના આદેશને સુપ્ીમમાં પડકાર્યો

-

માજીગૃહ પ્રધાન અનનલ દેશમુખ સામે સીબીઆઈ તપાસનો આદેશ આપતા બોમબે હાઈ કોર્ટના આદેશને પડકારવા મહારાષ્ટ્ર સરકારે અને અનનલ દેશમુખે અલગથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

હાઈકોર્ટના ચુકાદાને પગલે સોમવારે જ દેશમુખે ગૃહ પ્રધાનપદેથી રાજીનામું આપ્ું હતું. બાવન પાનાંના આદેશમાં હાઈ કોરટે સીબીઆઈને નનદટેશ આપીને 15 દદવસમાં પ્રાથનમક તપાસ કરવાનું જણાવ્ું હતું. માજી પોલીસકનમશનર પરમ બીર નસંહે દેશમુખ સામે ભ્રષ્ાચાર અને ગેરરીનતના ગંભીર આરોપ ક્ા્ટ હતા.

દેશમુખે કરેલી અરજીમાં પ્રનતવાદી તરીકે મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર સરકાર, પરમબીર નસંહ અને સીબીઆઈનો સમાવેશ ક્યો છે. દેશમુખે સોમવારે

મોડી રાત્ે વદરષ્ઠ વદકલ અનભષેક મનુ નસંઘવીના નનવાસસથાને મુલાકાત કરી હતી અને ત્ાર બાદ આ અરજી કરી હતી. બંને અરજીની સુનાવણી તાતકાનલક હાથ ધરવાની માગણી કરવામાં આવી છે.

દેશમુખની અરજીમાં જણાવેલા મુખ્ મુદ્ાઓમાં એમ જણાવા્ું છે કે પરમબીર નસંહનો પત્ સહી નવના હતો અને તેના પર અરજી સવીકારી શકા્ નહીં. બોમબે હાઈ કોરટે દેશમુખની બાજુ સાંભળી નથી.

દેશમુખને સોગંદનામું રજૂ કરવાની પણ કોરટે તક આપી નથી. સીધી સીબીઆઈ તપાસ આપવાને બદલે અદાલતી તપાસ કરાવાની જરૂર હતી. રાજ્ સરકારની પ્રશાસકી્ ્ંત્ણા નબળી હોવાનું કોરટે જણાવવું જોઈતું નહોતું.

સીબીઆઈને ફુલરાઈમ દડરેકરર પણ નથી આથી આ તપાસ ્ોગ્ ગણાશે કે નહીં એના પર પણ પ્રશ્ન ઉપસસથત થા્ છે. સીબીઆઈ કેન્દ્ર સરકાર અંતગ્ટત હોવાથી રાજ્ સરકારની પરવાનગી નહોવા છતાં સીબીઆઈ તપાસનો નનણ્ટ્ આપવો ખોરી વાત છે. પોલીસ ્ંત્ણા પર નવશ્ાસ નહીં દેખાડવો એ ્ોગ્ નથી. આ બાબતોને આધારે હાઈકોર્ટનો નનણ્ટ્ રદ કરવામાં આવે એવી નવનંતી કરવામાં આવી છે.

બોમબે હાઈ કોર્ટના મુખ્ ન્્ા્મૂનત્ટ દીપાંકર દત્ા અને ન્્ા. કુલકણણીની બેન્ચે જણાવ્ુંહતું કે આ આરોપ અસામાન્્ અને અભૂતપૂવ્ટ છે અને તેની સવા્ત્ તપાસ થવી જરૂરી છે. બંધારણની દ્રષ્ીએ કા્દાના નન્મથી આખા રાજ્ની ્ંત્ણા સંચાનલત છે.

Newspapers in English

Newspapers from United States