Garavi Gujarat USA

યુ.કે. આગામી માસથી પ્રવાસન સથળો ક્ાસસફાય કરશે

-

કોરોિાિા નવશ્વ્ાપી રોગચાળા વચ્ે આગામી 17મી મેથી નરિટિ આંતરરાષ્ટી્ પ્રવાસિિે મંજૂરી આપવી કે કેમ તેિો નિણયા્ લેવા ઉપરાંત કોરોિાિા જોખમોિા આધારે પ્રવાસિ ્થળો માટે લાલ, પીળો કે લીલો એવી િવી ટ્ાડફક નસ્ટમ પ્રકારિયું વગદીકરણ કરશે.

આગામી ઉિાળામાં લોકોિે પ્રવાસિ માટે મંજૂરીિા સંદિયામાં સરકારિા ગલોબલ ટ્ાવેલ ટા્ક ફોસસે જણવ્યું હતયું કે, નરિટિમાં આવતા અિે જતા લોકો માટે વેકકસિ પાસપોટયા સનહતિી સટદીફીકેશિ પદ્ધનત નવકસાવવાિયું કામ ચાલયુ છે. કોરોિા કેસો અિે મોતિા મોટા પ્રમાણથી લદા્ેલા આકરા નશ્ાળયુ લોકડાઉિમાંથી ક્રમશઃ બહાર આવી રહેલા નરિટિમાં હાલમાં સરકાર દ્ારા િક્ી કરા્ેલા ચોક્સ સંજોગો નસવા્િા આંતરરાષ્ટી્ પ્રવાસ ઉપર પ્રનતબંધો છે.

જાન્યુઆરીમાં સૌથી વધયુ કેસો પછી હાલમાં કોરોિાિા કેસોમાં ધરખમ ઘટાડાિી સાથે સાથે હવે સરકારિી પ્રાથનમકતા દેશિા વેકકસિ કા્યાક્રમિી સફળતામાં પારોઠિા પગલાં જેવી ક્થનત નિવારવાિી છે અિે તેવયું કરવા માટે કોરોિા વાઈરસિા િવા ્ટ્ેઈિ, ખાસ કરીિે જે વેકકસિિી અસરકારકતા ઉપર અવળી અસર કરતા હો્ તેવા િવા ્વરૂપો દેશમાં ઘૂસી જા્ િહીં તેિી તકેદારી લેવાિી છે.

અત્ારસયુધીમાં ્યુકેમાં 31.8 નમનલ્િ લોકોિે એક ડોઝ અિે 6.1 લોકોિે વેકકસિિા બે ડોઝ અપાઈ ચૂક્ા છે. ટ્ાનસપોટયા પ્રધાિ ગ્ાનટ શેપસે જણાવ્યું હતયું કે, જાહેર થ્ેલી માગયાદનશયાકા પ્રવાસિ સયુરક્ષા અિે સાતત્પૂણયા અવરજવર શક્ પણ બિાવશે અિે

લોકોિે સયુરનક્ષતતાિી િાવિા સાંપડશે.

એરલાઇનસ, ટ્ાવેલ કંપિીઓ અિે િાગડરકો તેમિા ઉિાળયુ વેકેશિ માણવા આતયુર હોઇ ક્ા નિ્મો હશે તે જાણવા માંગે છે. િવી ટ્ાડફક લાઇટ નસ્ટમ હેઠળ જે તે પ્રવાસી જ્ાંથી આવતો હો્ તે દેશિે જે શ્ેણીમાં આવરી લેવા્ો હો્ તે પ્રમાણે તે પ્રવાસીિે હોટલ ક્ોરનટાઇિ, હોમ ક્ારનટાઇિ તેમજ ફરનજ્ાત કોરોિા ટે્ટ સનહતિા નિ્મો લાગયુ પડશે.

જે તે દેશ કઇ કેટેગરીમાં આવશે તેિો નિણયા્ વ્તીિી ટકાવારીિા રસીકરણ, ચેપિયું પ્રમાણ, જેિા નવષે નચંતા હોઈ શકે તેવા વાઈરસિા પ્રકારિી હાજરી વગેરેિા આધારે કરાશ.ે

સરકારે સાફ જણાવ્યું હતયું કે, જોખમ વધ્ાિયું જણાશે તો જે તે કેટેગરીિે ટૂંકી િોડટસે બદલી શકાશે. ટા્ક ફોસસે હાલિી જરૂડર્ાતવાળા ''ટ્ાવેલ ફોમયા"િી મંજૂરી દૂર કરવા િલામણ કરી હોઇ હવે જે તે પ્રવાસીિે નરિટિ છોડવા માટેિયું વ્ાજબી કારણ પયુરવાર કરવાિી જરૂર રહેશે િહીં. આ ઉપરાંત નરિડટશ પ્રજાિો પ્રવાસિ ખચયા ઘટાડવાિા ધ્ે્ સાથે ટ્ાવેલ અિે ખાિગી કોનવડ ટે્ટીંગ કરિારાઓ સાથે સંકલિ માટેિા પ્ર્ાસ ચાલયુ છે. આમ થતાં રજાઓ ઉપર ગ્ેલા પાછા ફરે ત્ારે સ્તા ટે્ટીંગ ઉપલબધ બિશે. હાલમાં એિએચએસિા મફત ટે્ટીંગ સટદીફીકેશિિી સયુનવધા નવદેશ્ાત્રા માટે પ્રાપ્ િથી.

ટા્ક ફોસસે ડડનજટલ સડટયાડફકેશિિો નિદદેશ આપતાં વધયુ નવગતો નવિા જણાવ્યું હતયું કે, આ ક્ષેત્રે વૈનશ્ક ધારાધોરણો ્થાપવા માંગે છે.

Newspapers in English

Newspapers from United States