Garavi Gujarat USA

હંસલોની સકકૂલોના સવદ્ાથથીઓને લેપટોપ આપવા લેબર અને ટોરી કાઉન્સલરો એક થયા

-

સામાન્ રીતે રાજકી્ પક્ષોિા િેતાઓ એકબીજાિા કટ્ટર નવરોધી હો્ છે પરંતયુ હંસલોિી હીથલેનડ ્કકૂલિા જૂિા નવદ્ાથદીઓ કાઉકનસલરો નવક્રમ ગ્ેવાલ (લેબર) અિે રોિ મયુશીસો (કનઝવસેટીવ) નવદ્ાથદીઓિે િણવા માટે મદદ મળી રહે તે આશ્ે સેકનડ હેનડ લેપટોપ ડોિેશિ ડ્ાઈવ શરૂ કરવા માટે જોડા્ા હતા.

તે બન્ે િેતાઓ હંસલોિી ખૂબ જ પ્રનતષ્ીત શાળાિા િૂતપૂવયા નવદ્ાથદીઓ છે. ડરચમનડ રગબી ક્બ સાથે મળીિે તેમણે જૂિા લેપટોપસ એકનત્રત ક્ાયા હતા અિે તેિે િવીિતમ સૉફટવેરથી સજ્જ કરી શાળાઓિે ફરીથી વહેંચણી કરવાિી ઝયુંબેશમાં સહ્ોગ આપ્ો હતો. આ ક્રોસ-પાટદી પહેલિા પગલે 400થી વધયુ લેપટોપ એકનત્રત થ્ા હતા.

મયુશીસો, પોતે એક નશક્ષક છે તેમણે કહ્ં હતયું કે “અમારા રાજકી્ મતિેદોિે બાજયુએ રાખવાિયું સરળ હતયું. હંસલોમાં વંનચત બાળકોિે ટેકો આપવા માટે અમે શક્ તેટલયું કરવાિો નિધાયાર ક્યો હતો. આ રોગચાળા દરનમ્ાિ અિે પછી દરેક બાળકિે ઑિલાઇિ શીખવા માટે એકસેસ મળશે.’’

આ માટે બરોમાં કેટલાક અઠવાડડ્ા સયુધી, ચચયો અિે સમયુદા્ીક કેનદ્ોમાં ડ્ાઇવ થ્યુ કલેકશિ પોઇનટ ગોઠવવામાં આવ્ા હતા.

કાઉનસીલર ગ્ેવાલએ કહ્ં હતયું કે “અમે રહેવાસીઓિી ઉદારતાથી અનિિૂત થ્ા છીએ અિે સેંકડો લેપટોપ દાિ કરવા બદલ તેમિો આિાર માિીએ છીએ. આ ઉપકરણો ઘણા બાળકોિા જીવિમાં ખૂબ જ ફરક પાડશે અિે તેમિે ઉજ્જવળ િનવષ્ આપશે.”

લૉકડાઉિ દરનમ્ાિ ઑિલાઇિ નશક્ષણિો સપં ણૂ એકસસે િ હોવાથી બરોમાં સેંકડો નવદ્ાથદીઓ તકલીફમાં હતા. ડડસમે બર 2020મા,ં સરકારે જાહેર ક્ુંયુ હતયું કે તઓે ્થાનિક અનધકારીઓ અિે શાળાઓિે 10 નમનલ્િથી વધયુ લપે ટોપ પરૂ ા પાડશ,ે જથે ી મફત ્કકૂલ મીલ મળે વતા નવદ્ાથદીઓિે સમાિ નશક્ષણિી તકો મળી શકે. જો કે ્થાનિક શાળાઓિા િતે ાઓ અિે કાઉકનસલ અનધકારીઓિા સવક્ષસે ણમાં જાણવા મળ્યું હતયું કે સરકારિી ઓફર પરૂ તી િથી. હંસલોમાં 1500 લપે ટોપિી અછત હતી જિે ા કારણે બરોિા સૌથી વનં ચત બાળકો પર બદલી િ શકા્ તવે ી અસર થિાર હતી. કાઉકનસલે 750 લપે ટોપિી ખરીદ્ાં હતાં પરંતયુ હજી પણ 700 જટે લા લપે ટોપિો અિાવ હતો.

મયુશીસો અિે ગ્ેવાલ હવે મે્રિી ચૂંટણીમાં સામસામે પ્રચાર કરશે.

 ??  ?? કાઉન્સિલર વિક્રમ ગ્રેિાલ (લરેબર) અનરે કાઉન્સિલર રોન મુશીસિો (ક્્ઝિવેટીિ)
કાઉન્સિલર વિક્રમ ગ્રેિાલ (લરેબર) અનરે કાઉન્સિલર રોન મુશીસિો (ક્્ઝિવેટીિ)

Newspapers in English

Newspapers from United States