Garavi Gujarat USA

અમેરિકા પારેના કોિાનાની િરીના િધાિાના ડોઝમાંથી ભાિતને પણ વિસરો મળશે

વોશિંગ્ટન સ્ટે્ટમાં કોરોનાની ર્સી લેનારને ગાંજો ફ્ી આપવાની ઓફર

-

અમેરિકાએ પોતાની વણવપિાયેલી આઠ કિોડ વૅકકરન નવશ્વના દેશોને આપવાની જે જાહેિાત કિી છે, એમાંથી ભાિતને પણ નહસરો મળશે.

અમેરિકાના રત્ાવાિ રૂત્રોએ જણાવયું હતું કે રંયુક્ત િાષ્ટરંઘનું પીઠિળ ધિાવતા કોવેક્ કાય્સરિમ હેઠળ ભાિતને પણ વૅકકરન મોકલવામાં આવશે. અમેરિકાના પ્રમુખ જો િાઇડેને િીજી જૂને એવી જાહેિાત કિી હતી કે અમેરિકા પોતાના કોનવડ-૧૯ની િરીના પહેલા અઢી કિોડ ડોિમાંથી અંદાજે ૭૫ ્ટકા ડોિ કોવેક્ કાય્સરિમ હેઠળ દનક્ણ અને ઇશાન એનશયા તથા આનરિકાને આપશે.

અમેરિકાએ જૂનના અંત રુધીમાં કુલ આઠ કિોડ વૅકકરનના ડોિ નવશ્વના દેશોને આપવાની જાહેિાત કિી છે.

વહાઇ્ટ હાઉરના પ્રવક્તા નેડ પ્રાઇિના જણાવયા અનુરાિ વૅકકરનના ગાંજો આપવામાં આવશે.ઉલ્ેખનીય છે કે, વોનશંગ્ટનમાં ગાંજાને કાયદા પ્રમાણે માનયતા આપવામાં આવી છે. તેને દવા તિીકે ઉપયોગમાં પણ લઈ શકાય છે.

જે પણ વયનક્ત આ ઓફિનો લાભ ઉઠાવવા માંગતી હોય તેણે કેનેનિર રડસપેનરિીના ઈન સ્ટોિ રકલનનકમાં જઈને િરી મુકાવવાની િહેશે. િરી મુકાયા િાદ લાભાથથીને પ્રી િોલડ જોઈન્ટ( અમેરિકામાં ગાંજાને જોઈન્ટ તિીકે પણ ઓળખવામાં આવે છે) આપવામાં આવશે. આ ઓફિ 12 જુલાઈ રુધી ઉપલબધ િહેશે.

આ પહેલા અમેરિકામાં વેકકરન લગાવનાિાઓને એક રિી નરિનક, લો્ટિી જેવા જાત જાતના ઈનામો આપવાની અલગ અલગ િાજયોમાં જાહેિાત થઈ ચુકી છે. અમેરિકાની રિકાિનુ ્ટાગસે્ટ છે કે, દેશની 70 ્ટકા વરતીને 4 જુલાઈ રુધીમાં વેકકરનનો ઓછામાં ઓછો એક ડોિ મુકવામાં આવે. હાલમાં અમેરિકામાં 63 ્ટકા લોકોને વેકકરનનો એક કે િે ડોિ અપાઈ ચુકયો છે.

મળશે. માિા અંદાજ પ્રમાણે એ રિજન મા્ટે રાઇઠ લાખ વકૅ કરનના ડોિ નક્કી કિાયા છે.

અમે જાણીએ છીએ કે આ િોગચાળાની ભાિત પિ અતયંત માઠી અરિ થઇ છે. િરી આપવાની જાહેિાત અગાઉ અમે જે િીતે ભાિતને િોગચાળામાંથી નીકળવા મા્ટે મદદ કિી હતી એમ અમે આ વખતે પણ એમને મદદ કિીશું.

કોવેક્ એ નવશ્વના દેશોને કોનવડ૧૯થી િચાવ મા્ટે વૅકકરનના ડોિ મોકલીને મદદ કિવા મા્ટેનો રંયુક્ત િાષ્ટરંઘનો વૈનશ્વક કાય્સરિમ છે.

તાજેતિમાં અમેરિકાએ અંદાજે ૧૦૦ નમનલયન ડૉલર્સની રકંમતની જીવનજરૂરિયાતની વસતુઓ અને દવાઓ વગેિે રનહતના રાત નવમાન ભિીને માલ મોકલાવયો હતો.

ઓકરફડ્સ યુનનવનર્સ્ટીના 150થી વધુ નવવિાનોએ નબ્ર્ટશ રામ્ાજયવાદી હસતી રેનરલ િહોરરના સ્ટેચયુ યથાવત િાખવા રામે વાંધો િજૂ કિી તે નહીં હ્ટાવાય તો તેઓ નવદ્ાથથીઓને ભણાવવાનું િંધ કિી દેશે એવી ચેતવણી આપી છે. ઓકરફડ્સ યુનનવનર્સ્ટીની 39 ઓ્ટોનોમર કોલેજોમાંની એક, ઓરિયલના નવદ્ાથથીઓને ભણાવવાની નવનંતી કિતા પત્રનો અનાદિ કિવા 150 જે્ટલા નવવિાનોએ ચેતવણી આપી છે.

દનક્ણ આનરિકામાં નબ્ર્ટશ રામ્ાજયવાદી હસતી રેનરલ િહોરરનની પ્રનતમા નવ્ે કોલેજ રત્ાવાળાઓના વલણને ધયાનમાં લેતાં કોલેજના નવદ્ાથથીઓને ભણાવવાના ઇનકાિ નરવાય તેમની પારે કોઇ નવકલપ નથી. તેઓ આ કોલેજ પ્રાયોનજત અનય કોઈપણ કાય્સરિમોમાં પણ ભાગ નહીં લે, તેનો િનહષકાિ કિશે.

તાજેતિમાં બલેક લાઈવર મે્ટિના નેજા હેઠળ િેનરિમ નવિોધી લોકજુવાળના પગલે આવી રામ્ાજયવાદી હસતીઓ

પ્રતયેનો નવિોધ વધુ ઉગ્ િનયો હતો. ઓરિએલ કોલેજ કે્ટલાય વ્યોથી રેનરલ િહોરરની પ્રનતમા નવ્ે અવઢવ અનુભવી િહી છે. ઓકરફડ્સની રૌથી મો્ટી સટ્રીટરમાંની એકમાં આવેલી કોલેજના મુખય નિલડીંગમાં આ સ્ટચે યુને હ્ટાવવાની કામગીિી પણ ભાિે ખચા્સળ અને રમય માંગી લે તેવી હોવાના કાિણે કોલેજના રંચાલકોએ સ્ટેચયુ હ્ટાવવાની અનનચછા દશા્સવી છે.

 ??  ?? ડોિ ભાિતમાં કયાિે પહોંચશે, એ નવશે માિી પારે કોઇ માનહતી નથી, પણ કોવેક્ કાય્સરિમ હેઠળ ભાિતને આઠ કિોડ ડોિમાંથી કે્ટલાક ડોિ ચોક્કર
ડોિ ભાિતમાં કયાિે પહોંચશે, એ નવશે માિી પારે કોઇ માનહતી નથી, પણ કોવેક્ કાય્સરિમ હેઠળ ભાિતને આઠ કિોડ ડોિમાંથી કે્ટલાક ડોિ ચોક્કર
 ??  ??

Newspapers in English

Newspapers from United States